ભૂંગળા બટાકા બનાવવાની રેસીપી

ભૂંગળા બટાકા દરેકને ખુબ પસંદ હોય છે ધરે બનાવો ચટપટા ……રેસીપી

  • સામગ્રી :300ગ્રામ બટાકા
  • 15થી 20નંગ ભૂંગળા
  • 2ચમચી મરચું પાવડર
  • 1ચમચી હળદર પાવડર
  • 2ચમચી ધાણાજીરું પાવડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2ચમચી તેલ
  • ચપટી હિંગ , કોથમીર

બનાવવાની રીત :સૌ પ્રથમ એક કૂકર માં બટાકા લઇ 4થી 5સિટી વગાડી બટાકા બાફી દો. અને બટાકા સમારી દો. અને પછી એક તપેલી માં તેલ નાખી તેમાં હિંગ નાખી બટાકા નાખી દો. અને બધા મસાલા નાખી મીક્સ કરી દો. 5મિનિટ થવા દો. અને એક પ્લેટ માં કોથમીર નાખી સર્વ કરો. ભૂંગળા તળી લો. તો તૈયાર છે ભૂંગળા બટાકા.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર
અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *