તડકાથી કાળાં પડેલા ચહેરાની કાડાશ દૂર કરવા ઘરે બનાવો આ પેસ્ટ

ઉનાળાની શરૂઆત થાય એટલે દરેક લોકો બહાર નીકળવાનું ટાળે છે અને જો ફરજીયાત બહાર જવાનું થાય તો યુવતી ઓ મો પર બુરખા બાંધીને નીકળે છે અને ઉનાળો શરુ થાય એટલે ઠંડક મેળવવા દરેક લોકો સ્વીમીંગ પુલમાં નાવા માટે જાય છે આમ સ્વીમીંગ પુલમાં આખો દિવસ નાવાથી ચામડી કાળી પડી જાય છે આ કાળી પડેલી ચામડી સફેદ થતા ખુબ વાર લાગે છે જો તમે તાત્કાલીક તમારી ચામડી સફેદ કરવા માંગતા હોય તો ઘરે આ પેસ્ટ બનાવો તમારો ચહેરો ચમકી ઉઠશે

સ્કિન અને ટેનિંગથી છુટકારો મેળવવા તેમજ  બેદાગ ત્વચા(skin) માટે અપનાવો આ સૌંદર્ય ટિપ્સ ખૂબસૂરત ચેહરા કોને ન ગમે ખુબ સુરત ચહેરો  મેળવાની ઈચ્છા દરેક કોઈની હોય છે પણ ખોટી ટેવ અને પ્રદૂષણના કારણે ચેહરાની ખૂબસૂરતી  રહેતી નથી . તડાકાના સંપર્કમાં આવતા જ સ્કેિન કાળી થવા લાગે છે. જો તમેનેઆ દાગ વારો ચહેરો પસંદ ન હોય તો   આજે અમે તમને એક પેક બનાવવા વિષે જણાવી રહ્યા છીએ જેનાથી તડકામાં બળેલી ચામડી  અને ટેનિંગથી છુટકારો મેળવી શકો છો અને તમને મળશે બેદાગ ત્વચા.આ પેક બનાવવા માટે જરૂરી સામગ્રી:  અડધા કપ ચોખા ( ભાત રાંધેલા ), ૩ નાની ચમચી હળદર પાવડર, ૨ ચમચી દહીં, ૧ ચમચી મધ, મીઠું.

બેદાગ ચહેરો બનાવવા માટેની રીત:  સૌ પ્રથમ એક બાઉલમાં ચોખા , હળદર , મીઠું , દહીં અને મધ મિક્સ કરીને  પેસ્ટ તૈયાર કરી લેવી. આ વયનો  ધ્યાન રાખો કે ચોખાને સારી રીતે મિક્સ  થવા જોઈએ જો તમને એવી લાગે તો  આ પેસ્ટમાં થોડું ગરમ પાણી મિક્સ કરી વાટી પણ શકો છો .હવે  આ પેસ્ટને ચેહરા અને ગરદન પર લગાવો. ૧૦ થઈ ૧૫ મિનીટ થાય એટલે અથવા  સૂક્યા પછી હળવા ગરરમ  પાણીથી ચહેરો સહ કરી લેવો . દિવસમાં બે વાર આ પેસ્ટનો ઉપયોગ કરવો. આ પેસ્ટ લગાવવાથી ચેહરાનો કાળપણ દૂર થશે. અને તમારો ચહેરો ચમકી ઉઠશે

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર
અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *