બ્લેકહેડ્સથી કાયમી છૂટકારો આપશે 10 ઘરેલૂ નુસખા
ગુલાબજળમાં મીઠું મિક્ષ કરીસ્કિતપરરબકરવાથી બ્લેકહેદૂર થાય છે .મધમાં સિંધાલૂણ મીઠું મિક્ષ કરી સ્કિન પરરબકરો . આનાથી ડેડસ્કિનદૂર થશે અને બ્લેકહેસ નીકળી જશે . ચણાના લોટમાં દૂધ અને મીઠું મિક્ષ કરી બ્લેકહેડ્મપર લગાવવાથી તે સાફ થઈ જશે અને સ્કિનની ચમક વધશે .
લીંબુના રસમાં મીઠું મિક્ષ કરી સ્કિનપરહળવા હાથેરબ કરવાથી બ્લેકહેડ્ય સાફ થઈ જાય છે . બેકિંગ સોડામાં પાણી મિક્ષકરી પેસ્ટ બનાવી લો . તેને હળવા હાથેસ્કિનપરરબકરવાથી બ્લેકહેડ્ય દૂર થાય છે . દહીંમાં સિંધાલૂણ મીઠું મિક્ષ કરી તેનાથી સ્કિન પર હળવા હાથે ઘસવાથી બ્લેકહેસ સાફ થઈ જાય છે .
ઓટ્સમાં દહીં મિક્ષ કરી સ્કિન પરરબકરવાથી બ્લેકહે સાફ થઈ જાય છે . ઇંડાનો સફેદ ભાગ સ્કિનપર લગાવવાથીસ્કિનના પોર્સખુલી જાય છે . આ વારંવાર બ્લેકહેડ્રેસ થવાની પ્રોબ્લેમથી બચાવે છે . ટામેટાંની પેસ્ટને સ્કિન પર લગાવી હળવા હાથે રબ કરવાથી બ્લેકહેદૂર થાય છે .મધમાં તજનો પાઉડર મિક્ષ કરીને સ્કિન પર લગાવો.થોડીવારબાદતેને રબકરો . બ્લેકહેડ્ય સાફ થઈ જશ
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર