રોજ આ ફળ ખાશો તો 15 તકલીફો થશે દૂર

એન્ટી એજિંગ કેળામાં વિટામિન સી હોય છે . તેને ખાવાથી સ્કિનનો ગ્લો વધે છે અને કરચલીઓ દૂર રહે છે .ડાઈજેશન કેળામાં ભરપૂર ફાયબર હોય છે . જેથી તેને ખાવાથી પાચન સારું રહે છે.કબજિયાત અને એસિડિટીની પ્રોબ્લેમ થતી નથી .નબળાઈ કેળાખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે . રોજ કેળા ખાવાથી શરીરમાં રહેલી નબળાઈ દૂરથાયછે .એનિમિયા કેળામાં સારી માત્રામાં ડાયટરી ફાયબર હોય છે . જે બ્લડમાં હીમોગ્લોબિનનું લેવલ વધારે છે . તેનાથી એનિમિયાની પ્રોબ્લેમ ર થાયછે .

હેલ્થી હાર્ટ કેળામાં ભરપૂર ફાયબર , પોટેશિયમ , કેલ્શિયમ , વિટામિન સી અને બી 6 હોય છે . જેથી રોજ તેને ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હાર્ટ ડિસીઝનો ખતરો દૂર રહે છે .મમરા કેળામાં વિટામિન બી 6 સારી માત્રામાં હોય છે . જે બ્રેન ફંક્શનને સુધારે છે અને મેમરી તેજ બનાવે છે .બ્લડપ્રાર કેળામાં ભરપૂર પોટેશિયમ હોય છે . જેથી તેને ખાવાથી બોડીમાં સોડિયમ બેલેન્સ જળવાયછે . જેનાથી બીપી કંટ્રોલમાં રહે છે .યૂરિનરી ઈલેક્શન આમાં રહેલાં મેગ્નેશિયમ અને પોટેશિયમયૂરિનરી ઈન્ફેકશન ખતરો દૂર કરે છે .

સ્ટ્રેસ- કેળામાં રહેલુંટિપ્ટોફેન નામનું તત્વમૂડ સારો રાખવામાં મદદ કરે છે . તેને ખાવાથી સ્ટ્રેસ દૂરથાયછે .ઈમ્યુનિટી- કેળામાં રહેલાં કેરોટીનોઈડ્ઝ બોડીની ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે . તેને ખાવાથી શરદી ખાંસી અને ઈન્સ્ટ્રક્શન સામે રક્ષાણ મળે છે .હેલ્થી હાડકાં -આમાંથી મળતું કેલ્શિયમ હાડકાંઓને હેલ્થી રાખવામાં મદદ કરે છે . તેને ખાવાથી મોટી વયે પણ હાડકાં મજબૂત રહે છે .હેલ્થી દાંત કેળામાં ભરપૂર ફોસ્ફરસ હોય છે . જેદાંતને મજબૂત રાખે છે અને ઓરલ ડિસીઝનો ખતરો દૂર કરે છે .

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.