1 રૂપિયાનો ખર્ચ કર્યા વગર ઘરે બેઠા પાર્લર ની જેમ ચમકી જશે તમારી ત્વચા, જાણો એક જ ક્લિક માં…
મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવીએ કે રસોડામાં રહેલી વસ્તુઓની મદદથી જ ફેસિયલ કરવાનું રહેશે અને તે તમને બજારના ફેસિયલ જેવી ચમક પણ આપશે. સાથે જ તમારી ચામડી સુવાંળી અને ચમકદાર બનશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક હાલ કોરોના વાયરસના કારણે અનેક ગૃહિણીઓ ઘરે જ ફેસિયલ અને વેક્સ કરવાનું પસંદ કરે છે. ત્યારે જો તમે ઘરે બેઠા બ્યૂટીપાર્રલ જેવી ચમક મેળવવા માંગતા હોવ તો આ ફેસિયલની ટ્રીટમેન્ટ તમે ઘરે અજમાવી શકો છો. તેમાં ઘરનાં રસોડામાં રહેલી વસ્તુઓની મદદથી જ ફેસિયલ કરવાનું રહેશે અને તે તમને બજારના ફેસિયલ જેવી ચમક પણ આપશે.સાથે જ તમારી ચામડી સુવાંળી અને ચમકદાર બનશે. તો આ માટે નીચે મુજબ ફેસયલ કરો.સૌથી પહેલા ચહેરાને બરાબર પાણીથી સાફ કરો. તે પછી વાળ બાંધી. કાચુ દૂધ બ્રશ વડે ચહેરા પર લગાવો. અને આ કાચુ દૂધ સૂકાય તે માટે 5 થી 10 મિનિટ રાહ જુઓ. તે પછી ચહેરા પર હળવેથી મસાર કરશો તો ચહેરોનો બધા મેલ નીકળી જશે.તે પછી ચહેરા પર જ્યાં બ્લેક હેડ્સ છે જેમ કે નાક, દાઢી અને કપાળના વિસ્તાર પર ત્યાં મીઠું અને નારિયાળનું તેલ લગાવો.
1 ચમચી મીઠામાં 3-4 નારિયેળના તેલના ડ્રોપ લો. અને તે સ્ક્રબર તરીકે ફેસ પર ઉપયોગ કરો. અને બ્લેક હેડ્સ નીકાળો.તે પછી કેળાના ક્રશ કરીને ચહેરા પર લગાવો અને 7 એક મિનિટ સુધી તેને સુકાવો દો. તે પછી થોડો 2-3 મિનિટ હળવો મસાજ કરો અને ચહેરાને ટીશ્યૂ પેપર અને પાણીથી બરાબર સાફ કરી લોતે પછી કાચા બટાકામાંથી મિક્સીમાં ક્રશ કરીને રસ નીકળો.આ બટાકાના રસમાં એલોવેરા નાની ચમચી જેવું મિક્સ કરો. અને આ મિશ્રણને ચહેરા પર લગાવો. અને 10 મિનિટ પછી તે સુકાઇ જાય એટલે તેને સાફ લો. પાણીથી ચહેરો સાફ કર્યા પછી તમે જોશો કે તમારા ચહેરા પર બજારના મોંધા ફેસિયલ જેવી ચમક નજરે પડશે.બટાકા એક શાકભાજી છે જે લગભગ દરેક રસોડામાં જોવા મળે છે પરંતુ મિત્રો કાચા બટાકાનો રસ ત્વચાની અનેક સમસ્યાઓ હલ કરી શકે છે તેનો રસ ઘણી જુદી જુદી વસ્તુઓ સાથે લગાવવાથી અને ફેસ પેક બનાવવાથી ડાર્ક સ્પોટ, પિગમેન્ટેશન અને ટેનિંગની સમસ્યા દૂર થાય છે મિત્રો એટલું જ નહીં જો ચહેરો તમારી ત્વચામાંથી નીકળી ગયો હોય તો બટાકાની ફેસ માસ્ક પણ ખુબજ ઉપયોગી છે.
જો બટાકને રોજ ચહેરા પર લગાવવામાં આવે તો ત્વચાનો કાળાશ અદૃશ્ય થઈ જાય છે અને ચમક આવે છે પરંતુ આ માટે ચહેરા પર બટાકાને કેવી રીતે લગાવવા તે જાણવું જરૂરી બની જાય છે અને જો તમને અસર તરત જ જોઈએ છે તો પછી બટાકાની ફેસ પેક તેના માટે ચોક્કસપણે કામ કરશે મિત્રો આજે અમે તમને બટાકાના આવા ફેસ પેક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ત્વચાને ચળકતી અને સોનેરી બનાવવામાં મદદ કરે છેઅને આ ફેસ પેક તેલયુક્ત અને શુષ્ક ત્વચા બંને માટે ફાયદાકારક છે.બટાકા ખીલ, વૃદ્ધાવસ્થા અને કાળાશથી રાહત આપે છે મિત્રો તેમાં હાજર સ્ટાર્ચ કુદરતી બ્લીચિંગ એજન્ટ તરીકે કાર્ય કરે છે અને જો તમે ચહેરાની સુંદરતા જાળવવા માટે કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો, તો તેને આજથી તેને બંધ કરી દો અને ફક્ત ચહેરાને હળવા બનાવવા માટે કુદરતી ફેસ પેકનો ઉપયોગ કરો કારણ કે તેનાથી
તમને કોઈ આડઅસર નહીં થાય તો મિત્રો ચાલો આજે અમે તમને જણાવીએ કે બટાટામાંથી કયા ફેસ પેક બનાવી શકાય છે.એક ચમચી બટાકાના રસમાં એક ચમચી કાચા દૂધ નાખીને ચહેરો સાફ કરો અને અડધા બટાકાની છાલ કાઢી તેનો રસ કાઢો અને તેમાં બે ચમચી દૂધ નાખીને બરાબર મિક્ષ કરી લો અને રુની મદદથી તમારા ચહેરા અને ગળા પર લગાવો અને ત્યારબાદ 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો મિત્રો આ ફેસપેકને અઠવાડિયામાં બેથી ત્રણ વાર લગાવવાથી ચહેરાની ગ્લો વધે છે.ચહેરાની સફાઇ કર્યા પછી ચહેરા પર હળવા હાથ વડે સ્ક્રબ કરો અને સ્ક્રબ કરવા માટે 2 ચમચી મધ, 2 ચમચી બટાકાનો રસ અને 3 ચમચી ચોખાના લોટ મેળવીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટથી ચહેરાને 15 મિનિટ સુધી સ્ક્રબ કરો અને ત્યારબાદ પાણીની મદદથી તમે તમારા ચહેરો સાફ કરી લો.ચહેરાને સ્ક્રબ કર્યા પછી મસાજ કરવામા આવે છે જેના માટે તમારે એક ચમચી બટાકાના રસ ને એક ચમચી ઍલોવેરાની જેલ ને એકસાથે ભેળવીને તેમને બરાબર મિક્સ કરો
અને ત્યારબાદ તેને તમારા ચેહરા ઉપર લગાવો અને તેને 15 મિનિટ સુધી તેને લગાવીને તેને મસાજ કરો અને ત્યારબાદ તેને સ્વચ્છ પાણીથી તમારા ચેહરાને સાફ કરી લો.તમારી ત્વચા ખૂબ સુકી થઈ રહી છે, તો પછી તમે ચહેરા પર ફેસ માસ્ક લગાવો. તેને બનાવવા માટે 1 ચમચી ચંદનના પાવડરમા 1 ચમચી બટાકાનો રસ લો અને તેમા મધને મિક્સ કરો અને હવે આ પેસ્ટને ચહેરા ઉપર લગાવીને 10 મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ તેને પાણીથી ધોઇ લો અને ત્યારબાદ તમને બેદાગ ચેહરો જોવા મળશે.બટાકા જેનો ઉપયોગ મોટાભાગના ખોરાકમાં કરવામાં આવે છે તે ચહેરાને સાફ કરવા માટે પણ કામ કરે છે. આ માટે, પહેલા બટાકાની છાલ કાઢો અને તેમને પાતળા ટુકડામાં ચિપ્સના ટુકડામાં ભેળવી દો. હવે પાણીમાં બે ટુકડા નાંખો અને ત્યારબાદ તેને કાઢો અને તેને તમારા ચહેરા પર ઘસાવો અને 10 મિનિટ માટે મૂકો. આ પ્રક્રિયાને દરરોજ અનુસરો, તેનાથી ચહેરાના ડાઘ સાફ થશે.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર