ભાવનગર

ભાવનગર ઘોઘા બંદર ની જુની યાદો અને ઐતિહાસીક બાબતો

લોતિકા વરદરાજન નામની લેખિકાનું એક દળદાર માહિતી સભર પુસ્તક ‘ગુજરાત એંડ ધ સી’ (ગુજરાત અને દરિયો) વાંચવા મળ્યું. ગુજરાતના 1664 કિલોમીટર લાંબા દરિયાકાંઠાની સાથે સંકળાયેલ પ્રાચીન અને અર્વાચીન વિગતોને સાંકળતું પુસ્તક રસપ્રદ છે. દરિયાનું નામ આવે એટલે સૌરાષ્ટ્ર યાદ આવી જાય અને તેમાય ખાસ કરીને ઘોઘા. ઘોઘામાં એવી તે કઈ ખુબીઓ હતી કે તેના ભૂતકાળને […]

ભાવનગર

શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ના રાજ્યાભિષેક સમયે થયેલા મહત્વ ના ઠરાવો, જાણી ને ગર્વ થશે

મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગર : રાજ્યાભિષેક ભાવનગર સંસ્થાનતા ૧૮/૦૪/૧૯૩૧. શનિવાર સંવત : ૧૯૮૭ વૈશાખ સુદ- ૧ એક વિરલ ઘટનાના આવો સૌ સાક્ષી બનીએ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરની ગાદી વિધિવત બેઠાં અને પ્રવચન આપ્યું હતું. કે “મુશ્કેલીઓ અને અનુભવ જ માણસને મનુષ્ય બનાવે છે. અને હાલના આગળ વધતાં જતા જમાનામાં એક દેશી રાજામાં જે ગુણો હોવા જોઈએ […]

ભાવનગર

ભાવનગર માટે આજ નો દીવસ ઐતિહાસિક, જાણો શુ થયું હતું 15 જાન્યુઆરી 1948માં…

જ્યારે દેશની અખંડિતતાની વાત થાય ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની યાદ આવે છે, જેમણે દેશના તમામ રાજા રજવાડાઓનું એક કરીને  અખંડ ભારતનું નિર્માણ કર્યું, આ વાત જેટલી સરળ લાગે છે, એટલી હતી નહીં! જ્યારે આઝાદીની વાત આવે છે, ત્યારે ભાવનગરનાં કૃષ્ણકુમારસિંહજી યાદ આવી જાય છે. આજે આપણે સ્વતંત્ર દેશમાં રહી રહ્યા છે, ત્યારે તેમાં સૌથી અનેરું […]

ગુજરાત ભાવનગર

ભાવનગર નુ નારેશ્વર મહાદેવ મંદિર જેના પગથીયાં તોડવાનો અંગ્રેજો દ્વારા નિષ્ફળ પ્રયાસ થયો હતો

કૃષ્ણકુમારસિંહજીની નગરી એટલે ભાવનગર શહેર! ભાવનગર શહેરમાં અનેક પૌરાણિક અને ઐતિહાસિક સ્થાનો આવેલા છે, જે પોતાનો અનેક જ ઇતિહાસ અને મહત્વ ધરાવે છે. આજે આપણે આ નગરીમાં આવેલ મહાદેવના મંદિર વિશે જાણીશું જે 71 વર્ષ પુરાણુ છે. આ મંદિર તેનું અલગ જ મહત્ત્વ ધરાવે છે, જેમાં અગેજોનું શાસન સમયનું આ મંદિર છે. આ મંદિરની સ્થાપના […]

ભાવનગર

ભાવનગર સ્ટેટ નુ રાજ ચિન્હ અને તેની પાછળ નુ મહત્વ શુ હતુ જાણો

આપણુ ભાવનગર ભાવ સભર આઝાદી ના આટલા વર્ષો પછી પણ આપણા ભાવેણા ની અમુક બાબતો ભુલી શકાય તેમ નથી. ભાવનગર ના રાજા મહારાજા ઓ એ ભાવનગર મા અનેક એવા કામો કર્યા છે જે વિસરી શકાય તેમ નથી પરંતુ આજે આપણે ભાવનગર સ્ટેટ ના રાજ ચિન્હ ની વાત કરવાની છે. આઝાદી પહેલા સૌરાષ્ટ્ર ના 226 જેટલા […]

ગુજરાત ભાવનગર

આજે યુવા દિવસ, દેશ ના સૌથી યુવા IPS સફીન હસન આજે છે ભાવનગર ના ASP

આજે છે 12 જાન્યુઆરી એટલે કે યુવા દીવસ જે આપણે સ્વામી વિવેકાનંદ ની યાદ મા મનાવવા મા આવે છે સ્વામી વિવેકાનંદ ના જીવનમાંથી આપણ ને અનેક પ્રેરણા મળે છે અને ઘણુ શિખવા મળે છે. અને આજે તમને વાત કરીશુ ભારત ના સૌથી યુવા IPS સફીન હસન સાહેબ ની જેની સ્ટોરી થી અન્ય યુવા પ્રેરણા લઈ […]

ભાવનગર

ભાવેણાનાં સરદારસિંહજી અને રાષ્ટ્ધ્વજના રોચક ઈતિહાસ વિશે જાણીએ!

આપણે સૌ કોઈ જાણીએ છે કે, રાષ્ટ્રધ્વજ એ દેશની ઓળખ છે અને પહેલાનાં સમયમાં જ્યારે રજવાળું હતું ત્યારે  રાષ્ટ્રધ્વજ અસ્તિત્વમાં જ ન હતો અને તે સમયમાં માત્ર રજવાડા રાજ હતુ. તા. ૨ ૨-૮-૧૦૭ના રોજ જર્મનીના ટુટ ગાર્ડ શહેર ખાતે મળેલા આંતરરાષ્ટ્રીય સમાજવાદી સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ભાવેણાના સરદારસિંહ રાણા, માદામ ભિખાઈજી કામા દ્વારા વંદે માતરમ […]

ભાવનગર

કૃષ્ણકુમારસિંહજી દ્વારા ભાવનગરમાં સ્થાપના કરવામાં આવેલ સાત દરવાજાવાળી પ્રાચીન વાવ ધરાવતું જશોનાથ મહાદેવનું મંદિર.

ગોહિલવાડમાં આમ તો અનેક પૌરાણિક અને ઐતિહાસિક શિવાલયો આવેલા છે. ભાવનગર રાજ્યના મહારાજાઓને શિવજી પ્રત્યે અખૂટ અને અતૂટ શ્રદ્ધા હતી. તેથી રાજ પરિવારે તખેશ્વર, જશોનાથ મહાદેવ મંદિર સહિત ઘણાં શિવાલયોનું નિર્માણ કરાવ્યું હતું. તે પૈકીના દોઢ સદી પૂરાણું મહાદેવના મંદિર શ્રધ્ધાળુઓમાં અલગ શ્રધ્ધાનું સ્થાન ધરાવે છે. આજે આપણે જશોનાથજી મહાદેવની વાત કરીશું અને કેહવાય છે.જશોનાથ […]

ભાવનગર

ભાવનગર જિલ્લાનાં આ ગામમાં આવેલું છે, 100 વર્ષ જુનું દેશનું એક માત્ર ભારત મંદિર!

આપણે સૌ કોઈ દેશવાસીઓ ભારતદેશને પોતાની મા સમજીએ છીએ! જેની ગોદમાં આપણે છે, એ મા એટલે ભારતમાતા. ખરેખર આપણે સૌમાં પ્રેમ,ભક્તિ ભાવના અને અખૂટ આસ્થા અને આત્મવિશ્વાસ છે, ત્યારે આપણે તેમણે કોટી કોટી વંદન કરીએ છે. ભારતમાતાનું મંદિર ભાગ્યે જ કોઈ શહેરમાં હશે! ચાલો આજે અમે આપને એક અનોખા મદિરની મુલાકાત કરાવીશું જેની અંદર જતાં […]

ભાવનગર

ભાવનગરે એક રત્ન ગુમાવ્યું, યુવા ચિત્રકાર સ્વીજલ પ્રબતાણીનું અકાળે અવસાન થયુ

ભાવનગર ની નગરી એટલે કલા અને સંસ્કૃતિ ની નગરી છે. અહી નિ કલાકારો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા એ સિધ્ધી પ્રાપ્ત કરેલી છે એવા જ એક યુવા ચિત્રકાર સ્વીજલ પ્રબતાણીનું અવસાન થયુ છે. ભાવનગર ના આ યુવા ચિત્રકાર ઘણા વર્ષો થી થેલેસેમિયા સામે ની જીવન ની લડત લડી રહયા હતા. અને ગઈ કાલે તેમનુ દુખઃદ નિધન […]