કમરની ચરબી ઘટાડવા શું ખાવું અને શું નહીં તેની માહિતી વાંચો
બિસ્કીટ નહીં પરાઠાખાઓ બિસ્કીટમાં ખાંડ અને મેંદાનું પ્રમાણ વધુ હોય છે . જ્યારે પરાઠામાં ઘઉંનો લોટ હોય છે , જે આયર્ન અને ફાયબરથી ભરપૂર હોય છે . ફૂટ જ્યુસ નહીં દૂધપીવો આપણાં શરીરનું 99 % કેલ્શિયમ હાડકાં અને દાંતમાં હોય છે . કેલ્શિયમ હાડકાં મજબૂત બનાવે છે એટલે દૂધ પીવું વધુ સારું છે .ફ્રાઇડ ફૂડનહીં રોટલી – શાકખાઓ . ફ્રાઇડ ફૂડમાં ફેટ અને કેલરીઝ હોય છે . જ્યારે રોટલી – શાક પોષણથી ભરપૂર હોય છે અને તેને ખાવાથી પેટભરાય જાય છે વડાપાંવનહીં ઇડલીસાંભર વડાપાંવમાં મેંદો , બટર અને તેલનો છૂટથી ઉપયોગ થાય છે . જ્યારે ઇડલીમાં એનર્જી અને સાંભરમાં પ્રોટીન હોય છે , જે હેલ્થ માટે ફાયદાકારક છે .
હાઇટરાઇસ નહીં બ્રાઉન રાઇસ ખાઓ 1કપ રાંધેલા બ્રાઉન રાઇસમાં 4 ગ્રામ ફાયબર હોય છે . જ્યારે કપ રાંધેલા હાઇટરાઇસમાં ગ્રામ ફાયબર હોય છે .મિલ્ક ચોકલેટ નહીં ડાર્ક ચોકલેટ _ ખાઓ ડાર્ક ચોકલેટમાં મિલ્ક ચોકલેટની સરખામણીમાં ઓછી ખાંડ હોય છે . તેમજ ડાર્ક ચોકલેટનો સ્વાદલાંબા સમય સુધી મોંમાં રહે છેફ્રેન્ચ ફ્રાઇસ નહીં પોપકોને ખાઓ . પોપકોર્નમાં ન્યફ્રાઇઝની સરખામણીમાં 80 % ઓછું ફેટ હોય છે . તેમજ ફાયબરનું પ્રમાણ તેના કરતા વધારે હોય છે .આઇસ્ક્રીમ નહીં દહીંખાઓ આઇસ્ક્રીમની જગ્યાએ ખાંડવિનાનું દહીંખાઓ . તેને ખાવાથી શરીરને પ્રોટીન , વિટામિનc અને વિટામિન B12 મળે છે .
કોલ્ડડ્રિક નહીં લેમન વોટરપીવો 300ML કોલ્ડડ્રિકમાં 10 ચમચી ખાંડહોય છે . જ્યારે લેમન વોટર પીવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે , સ્કિન ગ્લો કરે છે અને વજન ઘટે છે .ફૂટયૂસ નહીં આખાફળ ખાઓ જ્યુસમાં ફાયબર્સ ઓછા હોય છે અને ખાંડવધુ હોય છે . જ્યારે ફૂટમાં ઘણા બધા ફાયબર્સ અને નેચરલ શુગર હોય છે .
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર