ગણતરી ના દિવસો માં પેટ ની ચરબી બરફ જેમ ઓગળી જશે, ઘરે ફક્ત કરી આટલું કામ

આજકાલના ખોરાકની વાત કરીએ તેમજ આપણા અસ્તવ્યસ્ત જીવનની વાત કરીએ તો તેના હિસાબે ઘણી બીમારીઓ થતી જોવા મળે છે. આ સિવાય માણસ દિવસેને દિવસે મેદસ્વી અને આળસી થતો જાય છે. ખાસ કરીને ઘણા લોકોને પેટની ચરબી વધી જવાની સમસ્યા રહે છે. આના માટે ઘણા કારણો જવાબદાર છે. પેટની ચરબી ઘટાડવા માટે ઘણા ઉપાય કારગર સાબિત થઈ શકે છે.આજે અમે આયુર્વેદિક ઉપાય જણાવવાના છીએ જે કરવાથી પેટની ચરબી તો ઓગળશે સાથે સાથે આ ઉપાય તમે ઘરમાં જ બનાવી શકો છો. તો ચાલો જાણો આ ઉપાયો. તપેલીમાં 1 ગ્લાસ પાણી ગેસ પર ગરમ મૂકો અને તેમાં લીંબુના ચીરિયા કરીને તેમાં નાંખો. આ ઉકળતા પાણી માં આપણે એક ચમચી જીરું ઉમેરી દેશું.

આપણે તેને 2-3 મિનિટ ઉકળવા દેશું જેથી જે  લીંબુ ના અને જીરા ના પોષકતત્વો પાણીમાં આવી જાય છે. જીરું આપણાં શરીરના મેટાબોલીજમ વધારે છે એટલે પાચન ક્રિયા ને સારી બનાવે છે. અને ઇમમુનિટી પવારને મજબૂત બનાવે છે. આ સિવાય જીરું આપણાં શરીરને મજબૂતી આપે છે. આ પાણીને ઉતારીને ગળી લો અને ગરમ ગરમ પીવો. જેનાથી શરીરની ચરબી તરત જ ઓછી થાય છે.બદામમાં વિટામીન ઇ અને પ્રોટીન સિવાય ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. જેથી વ્યક્તિનું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જોકે તેમા કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ તેનાથી પેટની ચરબી વધતી નથી. તમારે આહારમા નિયમિત પૂરતા પ્રમાણમા સલાડનો ઉપયોગ કરવો. પાકા ટમેટાનો સૂપ વજન ઘટાડી શકે છે. તેમાં મરી, ચંચળ, જીરું, હળદર, સુંઠ,અને ગોળ નાખી, ઉકાળો બનાવીને રોજ સવાર સાંજ પીવાથી વજન ઘટે છે.

આંબળા અને હળદર ને સરખા ભાગે વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ને છાસ સાથે લો. કમર એકદમ પાતળી થઇ જશે. મોટાપો ઓછો નથી થઇ રહ્યો તો ખાવામાં કાપેલા લીલા મરચાનો ઉમેરો કરવાથી વધતા વજન ઉપર કાબુ મેળવી શકાય છે. એક અભ્યાસમાં જાણવા મળેલ કે વજન ઓછુ કરવા માટેની ઉત્તમ રીત મરચા ખાવાની છે.

લગભગ 200 મિલી પાણીમાં ૩ થી 6 ગ્રામ તજનો પાવડર નાખીને 15 મિનીટ સુધી ગરમ કરો. પાણી હળવું ગરમ થયા પછી તેને ગાળીને તેમાં એક ચમચી મધ નાખો. સવારમાં ખાલી પેટે અને રાત્રે સુતા પહેલા પીવો. તજ એક શક્તિશાળી એન્ટી બેક્ટેરીયલ છે જે નુકશાનકારક બેક્ટેરિયાથી છુટકારો અપાવે છે. આ ઉપાયથી પેટની ચરબી તરત જ ઓગળી જાય છે.

તાજું ગૌમૂત્ર 1 કપ, કપડેથી ગળી તેમાં અડધી ચમચી હરડેનું ચૂર્ણ નાખી, સવાર સાંજ પીવાથી વજન ઉતરે છે. તાજું ગૌમૂત્ર ના મળે તો ગૌ ઝરણ અર્ક લાવીને 1 થી 2 ચમચી દવામાં 1 કપ પાણી મેળવી રોજ પીવાથી ૩ માસની અંદર વજન ઉતરી જશે. નવશેકા 1 ગ્લાસ પાણીમાં 1 લીંબુનો રસ 2 ચમચી, 2 થી ૩ ચમચી ચોખ્ખું મધ મેળવીને રોજ ખાલી પેટે ખાવાથી વજન ઉતરે છે.મૂળના બીજનું ચૂર્ણ 5 થી 6 ગ્રામ લઇ 2 થી ૩ ગ્રામ લઇ 2 થી ૩ ચમચી મધમાં મેળવી રોજ સવાર સાંજ ૨ થી ૩ માસ સુધી પીવાથી વજન ઉતરે છે. ત્રીફળાનું ચૂર્ણ 5 ગ્રામ, અધેદાનો ક્ષાર 1 ગ્રામ તથા હળદર ચૂર્ણ 2 ગ્રામ ગરમ પાણીમાં કે મધ સાથે રોજ ૩ થી 4 માસ સુધી પીવાથી વજન ઘટે ઘટે છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.