વજન ઉતારવા દવા ને બદલે આ વસ્તુ નો ઉપયોગ કરો ! ચોક્કસ પરિણામ મળશે

રોજ માત્ર એક ચમચી આ બીજને પાણીમાં પલાળીને પીવાથી વજન ફટાફટ ઉતરશે સાથે સાથે હાર્ટ પ્રોબ્લેમ્સ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, માનસિક બીમારીઓ અને સ્ટ્રેસ સામે લડવા માટે અને હાડકાં તથા સ્નાયુઓને મજબૂત કરવા માટે ખૂબ ઉપયોગી છે.ચિયા બીજ માં ભરપૂર માત્રામાં કેલ્સિયમ પણ વધુ પ્રમાણ માં હોય છે. એટલે આ બીજ ખાવા થી હાડકાં પણ મજબૂત થાય છે. દરરોજ એક ચમચી કોઈ પણ એક પ્રકારનાં બીજને ડાયટમાં સામેલ કરવાં જ જોઈએ, સાથે-સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એનું પ્રમાણ એક ચમચીથી વધુ ન થાય

વજન ઘટાડવા માટે દરરોજ લીંબુ પાણી માં ચિયા બીજ નાખી ને પીવું. અથવા તો દુધમા નાખીને પીવાથી ફાયદો થાય છે તેને પાણીમાં નાખવાથી તે ફૂલી જાય છે અને ચિકણાં થઈ જાય છે. તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. જેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ચિયા બીજમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે.વેજિટેબલ જયૂસમા નાખીને પીવાથી પણ ફાયદો થાય છે તેમજ તમે રોંજીંદા સલાડ પણ નાખીને પીવાથી ફાયદો થાય છે.

વજન ઉતારવા (પાતળું) થવા માટે દવા કરતા વધુ ફાયદાકારક બીજના જુદા જુદા નુશ્ખા જરૂર અપનાવજોઆખી પોસ્ટ વાંચવા બદલ અભિનંદન મિત્રો અમારી આ પોસ્ટ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરજો કોઈનું ભલું થશે આવી જ બીજી અનેક રોગો વિષે જાણકારી મેળવવા માટે ફેસબુક પેજ લાયક કરો

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *