તમારા બાળક મા જો આ લક્ષણો દેખાય તો ધ્યાન આપજો હોય શકે ડાયાબીટીસ

તમારા બાળકોમાં આ લક્ષણો તો નથી ને તે ખાસ ધ્યાન રાખજો? આ આપણા દેશમાં મેદસ્વી લોકોને હેલ્થી ગણવામાં આવે છે . ભારે વજન અને ગોલમઢેલ વ્યક્તિને સુખી સંપન્ન ગણવામાં આવે છે . આજે આ લોકોમાં માનસિકતા બદલવાની ખાસ જરૂર છે. જો તમારું બાળક પ્રી ટીનેજ , કૈનેજ અથવા યંગ એડલ્ટ હોય અને તે મેદસ્વી બની રહ્યુ હોય તો તમારે અલર્ટ થઈ જવાની જરૂર છે બાળકમાં આવા લક્ષણ દેખાય તો ચેતી જજો કૈક બીમારી હોય શકે છે. જો તમારા બાળકને વારંવાર પાણીની તરસ લાગી રહી હોય , વારંવાર યુરિન કરવા જવું પડતું હોય અને આખો દિવસ આળસ આવતી હોય તો તે વ્રયાબિટીસનાં લક્ષણો છે . આવા લક્ષણો જણાય તો તમારે અલર્ટ થઈતરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ . ઉંમર અને ડાયાબિટીસને કોઈ પ્રકારના લેવાદેવા નહિ આપણો દેશ ડાયાબિટીસ કેપિટલ ઓફ વર્લ્ડથના નામે ઓળખાય છે. WHO ના પ્રમાણે ભારતમાં ૮.૭ % વસતી ડાયાબીટીસ ધરાવે છે . તેમાં ૨૦ થી ૭૦ વર્ષની ઉંમરના લોકો સામેલ છે . યુનિસેફ એન્ડ પોપ્યુલેશન 9 ઉન્સિલ અમંગ ચિલ્ડ્રન એન્ડ અવેલેસેન્સે દેશનો પ્રથમ ન્યૂટ્રિશનલ સર્વે કર્યો છે. ૨૦૧૯ માં જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે, ૧૦ માંથી એક બાળક પ્રી ડાયાબિટીક છે.


આ કારણે બાળકો પર જોખમ આ ૩. નિશા જણાવે છે કે હાલના સમયમાં બાળકે મેદાનમાં ઓછો અને મોબાઈલ પર વધારે સમય પસાર કરે છે. હેલ્થી ફૂડને બદલે જંક ફૂડ તરફ દોટ મૂકે છે . તેને કરણે બાળકોનું વજન વધી રહ્યું છે કેરોનાકાળમાં ઘરે પૂરાઈ રહેવાને લીધે તેઓ મેદસ્વી બની રહ્યા છે.ન્યૂટ્રિશનિસ્ટ ડો હિમાંશુ રાય જણાવે છે કે, લોકોની માનસિકતા સ્વાદને સ્વાસ્થ્ય કરતાં પર રાખવાની છે. માર્કેટમાં સ્વાદનો જાદુઈ જાળ ફેલાઈ રહ્યો છે. તેમાં બાળકે ફસાઈ ગયા હોવાથી તેઓ હાઈ કેલરી અને હાઈ શુગર લયટ લઈ રહ્યા છે આવું ભોજન લેવાથી બાળકે મેદસ્વી કેટેગરીમાં સામેલ થઈ રહ્યા છે . મેદસ્વિતાને કરણે ડાચાબિટીસનું જોખમ તોળાઈ રહ્યું છે. આ રીતે બાળકને ડાયાબિટીસથી દૂર રાખો બાળકોને હેલ્ધી ડાયટની જરૂરિયાત સમજાવો. મોબાઈલને બદલે તેમને મેઘન પર મોકલો, ડેઈલી રૂટિનમાં બાળકો સાથે એક્સર્સાઈઝ કરો. બાળકોને જંકફૂડથી દૂર રાખો.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *