આનું સેવન કરવાથી કેલ્શિયમ ની ઉણપ, યાદશક્તિ, સાંધાના દુખાવા માં ૧૦૦% રાહત મળે છે, તો જાણી લ્યો આનો ઉપયોગ કય રીતે કરવો….

ખાવાનો ચૂનો જેનો સૌથી વધુ ઉપયોગ આપણે ત્યાં તંબાકૂ ખાવામાં અને મસાલા-ફાકી ખાવામાં થાય છે. આ મસાલા-ફાકી નુકસાન કરે છે પરંતુ તેમાં રહેલા ચૂનાના અનેક ફાયદા છે. જેની તમને નહીં ખબર હોય. આયુર્વેદની દ્રષ્ટિએ પણ ચૂનો ગુણકારી છે.કેલ્શિયમ તે આપણા શરીર ના સૌથી જરૂરી પોષક તત્વો માંથી એક છે. શું તમે જાણો છો કેલ્શિયમ ની ઉણપ સરળતાથી મળવા વાળા ચુના થી પૂરી કરી શકાય છે. આજે તમને જણાવીએ કે તંદુરસ્તીની દ્રષ્ટીએ ચૂનો ક્યા ક્યા રોગના ઉપચારમાં મદદરુપ થાય છે.

હાડકાંને મજબૂત બનાવ, ચૂનાને જો આપણે શેરડીનો રસ કે અન્ય કોઈ પણ રસ સાથે એક ચપટી ઉમેરી પીવો તો આનાથી આપણા હાડકાના સબંધિત રોગ દૂર થાય છે. આ કેલ્શિયમનો સારો સ્રોત માનવામાં આવે છે. આનાથી આપણા અંદર કૅલ્શિયમ ની ખોટ નહિ રહેતી, આનાથી વિશેષ રૂપથી કરોડરજ્જુ ની સબંધિત રોગ જલ્દી સારા થઈ જાય છે.જો કરોડરજ્જુ ના હાડકાના મણકા ખાસી ગાય હોય તો ચૂનો રામબાણ ઔષધિ નું કામ કરે છે. ચૂનો તૂટેલા હાડકાંને જોડાવાની પણ ક્ષમતા રાખે છે. આ ચુનામા પ્રાપ્ત થતા એવા એન્ટી-બાયોટિક, ફૂગ પ્રતિકારક તેમજ એસીડીટી પ્રતિકારક તત્વો રોગોને માનવ શરીરથી દૂર રાખે છે.

 

આ ચૂનામા પૂરતા પ્રમાણ મળી આવતા એવા કેલ્શિયમ કાર્બોનેટ તેમજ મેગ્નેશિયમ કાર્બોનેટના તત્વો માનવ શરીર ને તંદુરસ્ત તેમજ સ્વસ્થ રાખવામા ફાયદાકારક સાબિત

થાય છે. જો કોઈનો કાન વહેતો હોય તો દૂધમાં ચૂનો ઉમેરી તેની પિચકારી કાનમાં નાખવાથી ખૂબ આરામ મળશે. જો કોઈનો પેશાબ રોકાય ગયો હોય તો દૂધના સાથે એક ચમચી ચૂનાનું પાણી લઈ શકો છો. આનાથી તમને ખૂબ રાહત મળશે. મણકામાં થયેલા ગેપને ચૂનો જ ભરી શકે છે.  ગર્ભધારણની જેમને સમસ્યા છે તેઓ માટે ચૂનો અક્સીર ઈલાજ છે.

જો મોઢામાં છાલા પડી જાય તો કોઈ પણ વસ્તુનો સ્વાદ નથી આવતો. આના માટે તમારે થોડોક ચૂનો પાણીમાં ઉમેરી તેના કોગળા કરી લેવા આને દિવસમાં બે ત્રણ વાર કરો તમને ખૂબ રાહત મળશે. જો દાંતમાં ઠંડુ ગરમ લાગે છે. દાંત કમજોર છે, તો એના માટે તમે ચૂનાનો ઉપયોગ કરી શકો છો. આનાથી દાંતમાં જે સમસ્યા આવી રહી છે તે નહિ આવે.મહિલાઓને આવતા માસિકની કોઈપણ પ્રકારની મુશ્કેલીઓના ઉપાય માટે ચુનાનો પાઉડર ખૂબ જ ઉપયોગી છે, તે મહિલાઓના રજા, નિવૃત્તિ, ઘર્ભાશય વગેરે ની દરેક મુશ્કેલીઓ સરખી કરે છે, 50 વર્ષ ની ઉંમર પછી મહિલાઓને રજો, નિવૃત્તિની મુશ્કેલી આવે છે, અને તેમને કેલ્શિયમ કાર્બોનેટની વધારે માત્રમાં જરૂર હોય છે, ચુનાનો પાવડર રજ્જો, નિવૃત્તિ દરેક માટે ફાયદાકારક છે.

ઘણી વખત માણસો જયારે કમળા જેવી જીવલેણ રોગથી પીડાતા હોય ત્યારે આ રોગીને ઘઉં ના દાણા જેટલો ચૂનો કોઇપણ પીણાં મા ભેળવી ને પીવડાવવા મા આવે તો આ કમળા માં થી તુરંત છુટકારો મેળવી શકાય છે. આ સિવાય જો અડધો ગ્લાસ શેરડીના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો મેળવીને કોઈને આપવામા આવે તો તેને પીડામા રાહત મળે છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *