સવારે ઉઠીને તરત જ કરી લો આ ૧ વસ્તુનું સેવન અનેક બીમારી મિનિટોમાં થઈ જશે ગાયબ…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે કાળા કે સફેદ કોઈ પણ પ્રકારના તલનું સેવન જો સવારના સમયે કરવામાં આવે તો અનેક ફાયદા મળે છે. તલ ખાસ કરીને મેટાબોલિઝમને વધારે છે અને તેના સેવનથી શરીર ફિટ રહે છે. આયુર્વેદ અનુસાર સવારના સમયે શેકેલા તલ ખાવાથી પેટ સાફ રહે છે અને સાથે જ તેને ચાવવાથી દાંત અને પેઢા મજબૂત બને છે.

મિત્રો તમને જણાવી દઈએ કે દાંત માટે બ્રશ કરવાનું જ પૂરતુ હોતું નથી. દાંત અને પેઢાને સ્વસ્થ રાખવા માટે અન્ય કેટલીક કસરતો પણ જરૂરી છે. ભોજનમાં કેલ્શિયમયુક્ત ચીજો ખાવાથી પણ દાંત અને પેઢાને મજબૂતી મળે છે. સવારના સમયે શેકેલા તલને ચાવી લીધા બાદ તમે સવારમાં ફક્ત કોરા ટૂથબ્રશથી બ્રશ કરો. એટલે કે ટૂથપેસ્ટ કે ટૂથ પાવડર જેવી ચીજોનો ઉપયોગ ન કરો. તલમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે દાંત અને પેઢાની આસપાસના હાડકાને સુરક્ષિત રાખે છે, તે ટૂથ પેનલમાં જામેલી ગંદગીને હટાવવામાં તમારી સરળતાથી મદદ કરે છે.

મિત્રો આ સિવાય તલ ખાવાથી અન્ય ફાયદા પણ થાય છે.સવારના સમયે શેકેલા કાળા કે સફેદ તલને ખાવાથી તમારું લિવર અને પેટ સારું રહે છે. કબજિયાતની સમસ્યાથી તમને કાયમ માટે રાહત મળી શકે છે. આ સિવાય તમારુ પાચનતંત્ર પણ સારું રહે છે. ઓરલ હેલ્થ માટે આ એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. તલને ચાવવાથી દાંત અને પેઢાને માટે નહીં પણ પાચનતંત્ર, અન્ય અંગોને માટે પણ લાભદાયી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આયુર્વેદમાં તલને એક ચમત્કારિક બીજ માનવામાં આવે છે. તલ હાડકાં, દાંત, વાળને મજબૂત કરવામાં મદદ કરે છે. આ કબજિયાતમાં પણ ફાયદો કરે છે. તલ સૂકી ખાંસીમાં પણ રાહત આપે છે. તલની પ્રકૃતિ ગરમ હોય છે માટે શિયાળામાં તેનું સેવન લાભદાયી માનવામાં આવે છે. તો તમે પણ આજથી આ રીતે સવારમાં ઉઠતાં જ શેકેલા તલનું સેવન કરો અને સ્વસ્થ રહો. દાંતના દાગથી છૂટકારો મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે નિયમિતપણે દિવસમાં બે વાર બ્રશ કરવું. માઉથવોશ પણ જરૂરી છે. આ તમારા દાંત પર ગંદકી વધારવાને અટકાવતું નથી, અને જો તે એકઠા થઈ ગયું છે, તો તે પણ થોડા દિવસોમાં બાકી છે. તમારા દાંત જેટલા સરળ અને સાફ છે, તે ડાઘ ઓછો થવાની સંભાવના છે.

બેકિંગ સોડાના ઉપયોગથી દાંત પર લાગેલા ડાઘ દૂર થઈ શકે છે. દરરોજ બ્રશ કર્યા પછી તમારા દાંત પર બેકિંગ સોડા પાવડરને ઘસવું. તેનાથી ટૂંક સમયમાં તમારા દાંત ચમકશે.નિયમિતપણે ગાજરનું સેવન કરવાથી તમારા દાંતને ગંદકીથી પણ બચાવી શકાય છે. ગાજરમાં હાજર તંતુઓ જમતી વખતે દાંતને યોગ્ય રીતે સાફ કરે છે. આને કારણે, ફોલ્લીઓ મજબૂત થતો નથી. તો જો તમારે ચમકતા દાંત લેવા માંગતા હોય તો દરરોજ ગાજર ખાવાનું શરૂ કરો.

તમાકુ ખાવાનું.જો દાંતમાં પીળો આવે છે, તો તમે તેને હટાવવા માટે હળદરનો ઉપયોગ કરી શકો છો. હળદરમાં સરસવનું તેલ અને મીઠું નાખીને પેસ્ટ બનાવો. દરરોજ સવારે તેની સાથે બ્રશ કરવાથી, દાંતની કમકમાટી ચોક્કસપણે દૂર થઈ જાય છે.જો તમે તમારા દાંત સાફ અને ચળકતા રાખવા માંગતા હો, તો આજે તમાકુ ખાવાનું બંધ કરો. તમાકુનું સેવન કરવાથી તમારા દાંત જ બગડે છે, પરંતુ તમે કેન્સર, ફેફસાના રોગ અને અંધત્વ જેવા ગંભીર રોગોના પણ શિકાર બની શકો છો.

દાંત સાફ કરવા માટે હમેશાં દાતણનો ઉપયોગ કરો. અને જો દાતણ ન મળે તો દંતમંજનનો ઉપયોગ કરવો. પરંતુ કોઈપણ મોંઘી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં. ટૂથપેસ્ટમાં કેમિકલ્સ હોય છે જેનાથી દાંતને નુકશાન થઈ શકે છે, અને સાથે સાથે તેનાથી પેઢાંને પણ નુકસાન થતું હોય છે.લીમડાનું દાતણ, બોરનું દાતણ અથવા તો બાવળના દાતણને પણ ઉપયોગમાં લઈ શકો છો. લીમડામાં દાંતને સફેદ બનાવવા તેમજ બેક્ટેરિયાને ખતમ કરવાના ગુણ રહેલા છે. જે કુદરતી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક છે. રોજ લીમડાના દાંતણથી દાંત કરવાથી તેમાથી પીળાશ દૂર થઇ જાય છેઘરે જ દંતમંજન બનાવવા માટે હળદર લઈ તેમાં થોડું સરસિયાનું તેલ અને સહેજ મીઠું મિક્સ કરીને રોજ સવારે તેનાથી દાંત ઘસો. જેનાથી દાંતના ડાઘા પણ ઝડપથી દૂર થાય છે.

આ ઉપાયથી દાંત એકદમ સાફ થઈ જશે.લીંબુનો રસ કાઢી તેની છાલના અંદરનો ભાગ પલટી તેની પર મીઠું લગાવી તેને દાંત પર ઘસો. લીંબુની છાલમાં એસિડિક હોય છે જેનાથી દાંત એકદમ ચોખ્ખા થઈ જશે અને દાંત અને પેઢાના રોગો સામે પણ રક્ષણ મળશે.લીંબુમાં કુદરતી બ્લિચીંગના ગુણ રહેલા છે. તેના દાંત પર રગડવાથી પણ દાંત સફેદ દુધની જેમ ચમકવા લાગે છે. લીંબુના રસમાં થોડૂક મીઠું મિક્સ કરીને મસાજ કરો.આમ બે અઠવાડિયા આ ઉપાય રોજ કરવાથી દાંચ ચમકવ લાગશે.સફરજન.દાંતની પીળાશ દૂર કરવા માટે સફરજનનો ઉપયોગ કરી શકો છો. સફરજનનો એક ટૂકડો લો અને તેને દાંત પર બરાબર રગડી લો. થોડાક દિવસમાં તમને ફરક જોવા મળી શકે છે. રોજ આ ઉપાય કરવાથી દાંત જલદી જ સાફ થઇ જશે.

સ્ટ્રોબેરી.સ્ટ્રોબેરી ખાવા સિવાય દાંત ચમકાવવામાં પણ ખૂબ ઉપયોગી છે. પાકેલી સ્ટ્રોબેરીને પિચકાવીને દાંત પર રગડવાથી ખતમ થાય છે. તમે બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી નવશેકા પાણીથી કોગળા કરી લો.કોલસા.કોલસો પણ દાંત ચમકાવવાનું કામ કરે છે. સૌ પ્રથમ એક કોલસો લો અને તેને યોગ્ય રીતે પીસી લો હવે રોજ દાંત પર તેનાથી મંજન કરો તેના કણ પીળાશ દૂર કરીને દાંત ચમકાવી દેશે.

બેકિંગ સોડા.બેકિંગ સોડા દાંતની પીળાશ દૂર કરવા અને ચમકાવવાનું કામ કરે છે. ટૂથબ્રશ કર્યા પછી બેકિંગ સોડાને દાંત પર રગડો. સતત થોડાક દિવસ આ ઉપાય કરવાથી દાંતમાં એકદમ ચમક આવી જશે.નારંગીની છાલ.નારંગીની છાલ રોજ દાંતની સફાઇ કરે છે. રોજ રાત્રે સૂતા સમયે છાલને દાંત પર રગડી લો. નારંગીની છાલમાં વિટામીન સી અને કેલ્શ્યિમ હોય છે જે દાંતને મજબૂત કરવાથી સાથે પીળાશ દૂર કરી ચમક લાવે છે

ઈનો (ENO)અને લીંબુનો ઉપાય.ઘરમાં ઈનો તો હશે જ તેને એક કટોરીમાં લો અને લીંબુ મીલાવી દો. હવે જલ્દીથી તેને આંગળીની મદદથી સારી રીતે તમારા પીળા દાંત પર ઘસો, પાંચ મિનિટ બાદ કોગળો કરી લો. ઈનોનાં આ ઉપાયથી દાંતોની પીળાશ ખતમ થઈ જશે અને દાંત મોતીઓની જેમ ચમકવા લાગશે.

સરસિયાનું તેલ અને મીઠું.સરસિયાનું તેલ અને મીઠું મીક્સ કરીને મંજન કરવાથી દાંતોની પીળાશ દૂર થઈ જશે. આ ઉપાય પાયોરિયા માટે પણ ઘણો લાભદાયક છે. જો તમારા દાંતમાં સડો હોય તો આ તેલમાં બે લવિંગ ડુબાડીને સડેલાં દાંતની નીચે દબાવીને રાખો, આરામ મળશે.દાંત એ આપના શરીરનું ખુબ સેન્સેટીવ અંગ હોવાથી તેની ઉપર કોઈ પણ દવા લગાવતા પહેલા સારા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. બ્લીચીંગ બાદ થોડા દિવસો સુધી ડોક્ટરને બતાવ્યા મુજબ દવા નું સેવન કરવું હિતાવત છે. અલબત, ગુટકા, તંબાકુ અને પાન મસાલા ખાવા વાળા લોકો પેઢાનો દુ:ખાવો, ગળાની ખરાશ કે સફેદ ધબ્બા વગેરેનો પ્રોબ્લેમ હોય તો તરત ડોકટરનો કૉન્ટૅક્ટ કરો. કેમ કે આ કોઈ સારા લક્ષણ ના કહી શકાઈ.

આ વાત તો થઈ ડોક્ટરના થેરેપીની પણ અમે તમને તમારા દાંતમાં ગુટખાના કારણે થયેલા કાળા અને પીળા દાગ ને દુર કરવાના ઘરેલું ઉપચાર બતાવવા માંગીએ છીયે. આ ઘરેલુ ઉપાય માટે તમારે બ્રશ ઉપર બેકિંગ સોડા લગાવીને દાંત ઉપર ઘસવાનું છે. બેકિંગ સોડામાં એક નાની ચમચી મીઠું ભેળવો અને પછી બ્રશથી દાંત ઉપર ઘસવાથી દાંત તુરંત અને સંપૂર્ણ રીતે સાફ થઈ જશે.અને દાંત માંથી ડાઘ દુર કરવા માટે ભોજન પછી એક ચ્યુઈંગમને મોઢામાં નાખીને 10-15 મિનીટ સુધી ચાવો. અને બુજુ કે દાંતને ચમકાવવા અને ડાઘ ધબ્બા દુર કરવા માટે લીંબુ કે સ્ટ્રોબરી ઘસવું પણ હિતાવત છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *