માત્ર 1 ચમચી આનું સેવન આંખોના નંબર, કોલેસ્ટ્રોલ અને યાદશક્તિમાંકરે છે જબરજસ્ત ફેરફાર….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ એક એવી વસ્તુ વિશે જેની એક ચમચીના સેવનથી તમારી યાદશક્તિ, કોલોસ્ટ્રૉલ અને આંખોના નંબરમા ફેરફાર જોવા મળે છે તો આવો જાણીએ આ વસ્તુ વિશે જેનુ નામ છે દુધની મલાઇ ઘણીવાર લોકો માને છે કે મલાઇમાં ફેટ હોવાને કારણે તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પરંતુ આપણી માન્યતા 100 ટકા સાચી નથી.કારણ કે મલાઇ ખાવાથી ઘણા આરોગ્ય લાભ થાય છે અને ખાસ કરીને આપણી વિચારસરણીથી વિરુદ્ધ તેનું સેવન કરવાથી આપણી ચરબી ઓછી થતી નથી. આની પાછળ તબીબી વિજ્ઞાનનો તર્ક એ છે કે મલાઇ માં ખૂબ પ્રોટીન અને સારી ચરબી હોય છે જે વજન વધારતી નથી પરંતુ ઘટાડવામાં મદદગાર છે તો ચાલો આપણે જાણીએ કે મલાઈ વજન ઘટાડવા ઉપરાંત કઈ વસ્તુઓ ફાયદાકારક હોઈ શકે છે.

દેશ માં દર વર્ષે ન્યૂટ્રિશન વીક માનવામાં આવે છે. તેમા બધા જ ફૂડ વિશે ઘણી બધી જાણકારી પ્રાપ્ત થાય છે. અને હેઅલ્થ્ય રહેવા ની ટિપ્સ પણ મળે છે. ન્યૂટ્રિશનિસ્ટ ડો શ્રી લેખા હાડા કહે છે કે ડાયટ માં મલાઈ કેમ સામેલ કરવી જોઈએ ફેટી ફૂડ્સ જેમ કે ચીજ, માખણ, અને મલાઈ ને હર્દય રોગ નું કારણ માનવામાં આવે છે. પણ હાલ માં થયેલા એક અધ્યયન થી એ વાત જાણવા મળી છે કે જે ડાયટ માં સ્ટાર્ટડ ફેટ વધારે હોય છે અને તે ખરેખર માં સ્વાસ્થ્ય ને લાભ કરતાં હોય છે.

મિત્રો દરરોજ દૂધ માં 2-3 ચમચા મલાઈ નાખી ને જુઓ તેના પોતાના અલગ જ ફાયદા છે તેનાથી વજન નહીં વધે નૉર્વે ની યુનિવર્સિટી ઓફ બર્ગન એ હાલ માં જ ખુલાસો કર્યો છે કે પ્રાકૃતિક રૂપ થી હાઇ ફેટ વાળા આહાર જેમા કાર્બસ ઓછા હોય છે અને તેઓ બેડ કોલેસ્ટ્રોલ ની જગ્યા એ ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને હર્દય રોગ નો ખતરો નથી રહેતો અને સૌથી મહત્વ ની વાત તેને વધુ પ્રમાણ માં ન લેવું.મિત્રો આપણે બધાના ઘરે દૂધની મલાઈ ખાઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આરોગ્યની દ્રષ્ટિએ પણ તે ખૂબ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. મોટાભાગના બાળકો તેને ખાવાનું પસંદ કરે છે. મલાઈ દૂધને સ્વાદિષ્ટ બનાવે છે, સાથે સાથે અનેક પ્રકારના શાકભાજીને પણ તેના ઉપયોગથી સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે.

ભારતમાં ઘણા સ્થળોએ,લોકો હજી પણ રોટલી સાથે મલાઈ ખાવાનું પસંદ કરે છે. મલાઈ નો ઉપયોગ તમને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે પણ થાય છે. મલાઈમાં લેક્ટિક ફેરમેન્ટેશન પ્રોબાયોટીક હોય છે. આ સૂક્ષ્મ જીવ આંતરડા ને હેલ્થી રાખે છે. જેનાથી પેટ સાથે જોડાયેલા રોગ દૂર રહે છે. આ ઉપરાંત તેમા વિટામિન ઇ  અને પ્રોટીન હોય છે. જે ઈમ્મુન સિસ્ટમ ને મજબૂત બનાવે છે. અને રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે.આજની જીવનશૈલીમાં કિડની સ્ટોન એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, તેથી મલાઈ ખાવાથી કિડની સ્ટોન થવાની સંભાવના ઓછી થઈ છે. ડેરી ઉત્પાદનો ખાવાથી કિડનીની સમસ્યા પણ ઓછી થાય છે. મલાઈ માં હાજર વિટામિન એ આંખોને સ્વસ્થ બનાવે છે. વિટામિન એ ની મદદથી આંખો ભેજવાળી રહે છે અને રાત્રે પણ જોવામાં તકલીફ થતી નથી.

મલાઈ આંખના રેટીનાને સ્વસ્થ બનાવે છે અને ઝડપી અને ઓછી પ્રકાશની સમસ્યા અને રાત્રે ન જોવાની સમસ્યાને પણ ઘટાડે છે. જો સાંધા નો દુખાવો હોય તો મલાઈ થી સારું કોઈ લુબ્રિકન્ટ નથી. તેનાથી સાંધા નો દુખાવો ઓછો થાય છે અને સાંધા ને સરળતા થી ચલાવી શકો છો. પુરુષ ના સ્વાસ્થ્ય માટે ખાંડ અને મલાઈ ને ખાવું ઉત્તમ માનવામાં આવે છે.જો રાતના સૂતા પહેલા 2 ચમચી મલાઈ ખાધી હોય તો તે એસિડ રિફ્લક્સ ની તકલીફ થી રાહત આપે છે. દૂધની મલાઈ ખાવાથી શરીરમાં સારા કોલેસ્ટ્રોલ માં સુધારો થાય છે. આ દિલની બીમારી ઓછી કરવામાં ફાયદાકારક છે. ક્રીમમાં લેક્ટિક પ્રોબાયોટિક્સ હોય છે જે આંતરડાથી જોડાયેલા રોગોને ઠીક કરે છે. આ ઉપરાંત પ્રતિરક્ષા પ્રણાલીને પણ મજબૂત કરવામાં આવે છે અને રોગોથી લડવાની ક્ષમતાને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

મલાઈમાં માખણ કરતા પણ વધારે પ્રમાણે ફેટ હોય છે અને તેમાં ટ્રાન્સ ફેટ હોય છે જે શરીર માટે ખતરનાક નથી. તેનાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે. જો તેને સવારે નાસ્તામાં લેવામાં આવે તો લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી. મલાઈ પ્રાકૃતિક પ્રોબાયોટીક છે, જે પાચન માટે સારી છે. તેનાથી આતરડા સ્વસ્થ રહે છે.મલાઈ પ્રોટીન નો સારો સ્ત્રોત હોવા ની સાથે જ તે રોગો ને પણ રોકે છે. જેવી રીતે ત્વચા પર લગાવવાથી ચમક આપે છે, તેવી જ રીતે શરીર ની અંદર ની ગંદકી ને દૂર કરે છે. મલાઈનો દવા તરીકે પણ ઉપયોગ કરી શકો છો. ખાંસીની સમસ્યા હોય તો અડધી વાટકી મલાઈમાં એક ચમચી નારિયેળનો પાવડર, પાંચ મોટી ઈલાયચીનો પાવડર તથા દસ મરીના દાણાં પીસીને ધીમી આંચે ગરમ કરો.

ઊંઘતા પહેલા રોગીને ગરમ-ગરમ જ આપો. થોડા દિવસોમાં ખાંસી દૂર થશે.લાલ રક્તકણો એ સારા આરોગ્ય અને શરીરના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોહીના કોષો તેમાં રહેલા હિમોગ્લોબિન માંથી પોષક તત્વો અને ઓક્સિજન મેળવે છે. આ સિવાય લાલ રક્તકણોની રચના માટે શરીરમાં આયર્ન અને ખનિજો પણ જરૂરી છે.મલાઈ  આ બધા પોષક તત્ત્વોની હાજરીને કારણે, શરીરમાં લાલ રક્તકણો તેનું સેવન કરવાથી વધે છે. વિટામિન બી 12, જે શરીરના વિકાસ માટે જરૂરી છે, તે મલાઈમાં વિપુલ પ્રમાણમાં છે. વિટામિન બી 12 શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ સિવાય તે પેશીઓના વિકાસ અને પ્રજનન અંગોના વિકાસમાં પણ મદદગાર છે.

મલાઈમાં રહેલા વિટામિન બી 12 ત્વચા, આંખો, નર્વસ સિસ્ટમ અને કનેક્ટિવ પેશીઓને પણ ફાયદો કરે છે. વાળ, નખ અને ત્વચા માટે પણ તે જરૂરી છે. મલાઈમાં પેન્ટોથેનિક એસિડ એટલે કે વિટામિન બી 5 હોય છે. આનાથી તનાવ ઓછો થાય છે અને તેની સાથે સાથે મગજની સમસ્યાઓથી સંબંધિત ચિંતા અને હતાશા પણ ઓછું થાય છે.મિત્રો મલાઈ માં લેક્ટિક ફેરમેન્ટેશન પ્રોબાયોટીક હોય છે અને આ સૂક્ષ્મ જીવ આતરડા ને હેલ્થી રાખે છે જેનાથી પેટ સાથે જોડાયેલા રોગ દૂર રહે છે અને આ ઉપરાંત તેમા વિટામિન ઇ અને પ્રોટીન હોય છે જે ઈમ્મુન સિસ્ટમ ને મજબૂત બનાવે છે અને રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે તેમજ તમને જણાવી દઇએ કે મલાઈમાં સારી ચરબી અને સારી કોલેસ્ટ્રોલ હોય છે અને જે હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર કરવામાં અસરકારક છે જો કે.તે એકદમ સાચું છે કે મલાઇ નું વધારે પડતું સેવન તેનાથી વિરુદ્ધ આપણા શરીરને પણ નુકસાન પહોંચાડે છે.

મિત્રો તેથી જો દરરોજ એકથી બે ચમચી ખાવું ફાયદાકારક રહેશે અને સવારે મલાઇ નું સેવન કરવું વધુ ફાયદાકારક રહેશે તેમજ જો તે નાસ્તામાં ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ સવારે 2 ચમચી મલાઇ નું સેવન કરવું સૌથી ફાયદાકારક છે અને એ જ રીતે રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરવું તે ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે કારણ કે મલાઈ માં હાજર પ્રોટીન રાત્રે પચાવવું મુશ્કેલ હોય છે કારણ કે રાત્રે શરીર બહુ સક્રિય નથી હોતું.મિત્રો મલાઈ મા લેક્ટિક આથો પ્રોબાયોટિક જોવા મળે છે જે આંતરડાને ગ્રીઝ કરે છે અને તે સ્વસ્થ બનાવે છે અને આટલું જ નહી પરંતુ મલાઇ ના સેવનથી શરીરને ડિટોક્સ પણ કરવામાં આવે છે અને દરરોજ 2 ચમચી મલાઇ ખાવાથી ઘૂંટણની પીડાની સમસ્યા પણ દૂર થાય છે જો કે કિડનીની સમસ્યાથી પીડિત વ્યક્તિએ મલાઇ પીવાનું ટાળ્યું હતુ કારણ કે મલાઇ ના સેવનથી શરીરમાં યુરિક એસિડ વધે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *