વાળમાં ખોડાની તકલીફ કેમ દૂર કરવી ? તો આ રહ્યો દેશી ઈલાજ

ખોડાની તકલીફ કેમ દૂર કરવી ? શિયાળાની ઋતુ આવે એટલે લગભગ સ્ત્રીઓને ખોડાની તકલીફ સતાવવા લાગૈ . ખોડાના કારણે વાળમાં ડીણી સફેદ ફોતરી દેખાવા લાગી . માથામાં ચળ આવવા લાગે અને લાંબે ગાળે વધુ પડતા બોડાના કારણે વાળ પણ જલદી સફેદ થઈ જવાની સમસ્યા સતાવતી હોય છે . ખાસ કરીને જે લોકૌની ત્વચા ડ્રાય હોય તે લોકોને ખોડાની સમસ્યા વધુ સતાવતી હોય છે . ખોડાના કારણે દેરફોલ પણ ખૂબ થાય છે , તેથી ખૌને અવગણવો એ ખરેખર બોટી વાત છે . તે લાંબેગાળે નુકસાનકારક સાબિત થાય છે માટે ખોડાને દૂર કરવો અત્યંત જરૂરી છે .

તો ચાલો જાણી લઈએ કે ખોડાનો ઘરેલુ ઉપચાર કંઈ રીતે કરીશું . હરટિસ હેતા પટેલ (ાબા પીડાનો અકસીર ઉપાયે લીધુ છે , જે તમને અતિશય ખોરાની તકલીફ હોય તો તમે વાડિયામાં બે વાર લીંબુનો ઉપચાર અજમાવી શક છો , મા માટે સૌ પ્રથમ તમારે કામમાં કૌટને વડે લીંબુનો રસ લગાવવાનો રહેશે . લીંબુના રસને વાડકીમાં કાઢીને કોટેન વડે સાધમાં લીંબુનો રસ લગાવી રાખો . લીંબુના રસથી છે તમારા વાળ ડ્રાય થઈ જતાં હોય તો લીંબુના રસમાં થોડું તેલ નાખીને લગાવી વાળ ધોવા , લીંબુનો રસ વાળમાં લગાવ્યા બાદ ૨૦ મિનિટું પછી વાન પૌવા , મામ કરવાથી ખો માંથી તમને રાહત મળી જશે .

ગોળ ગીલ પણ પૌડા માટે અકસીર છે , ગળનાં પાણી વડે વાળ ધોવાથી ખોડો દૂર થાય છે , આ માટે પાણીમાં ગોળ નાંખી પાણીને થોડું ઉકાળી લેવું . પાણી થોડું ઠંડુ થાય તે પછી આ પાણી વડે માથું ધોઇ લેવું . આમ કરવાથી પણ ખો દૂર થાય છે , tહી | લીંબુની માફક જ દમ લગાવવાથી પણ ખોડાની સમસ્યા દૂર થાય છે , આ માટે લીંબુની જેમ જ દાન રકા૫ માં લગાવી લેવું , સાપમાં લગાવ્યા બાદ પાણી વડે ધોવાથી પણ ખોડાની સમસ્યા દૂર થાય

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *