પેટ ની ચરબી ઝડપથી ઓગળવા અપનાવો આ ખાસ ઉપાય.., ખાલી 15 દિવસમાં પેટની ચરબી ઓગળવા લાગશે…

આજના સમયમાં મોટાભાગના લોકોનું બહારનું ખાવા-પીવાનું વધી ગયું છે. ખાસ કરીને ૮૦ થી ૯૦ ટકા લોકોને પેટની ચરબી થી પરેશાની થતી હોય છે. બહારનું ખાવા-પીવાનું અને તેલયુક્ત ખોરાકને કારણે મોટાભાગના લોકોને મોટાપા નો સામનો કરવો પડે છે. મોટાપો ઘટાડવા માટે દરેક લોકો અલગ અલગ પ્રકારની મહેનત કરતા હોય છે પરંતુ ઘણી વખત તેમને સફળતા મળતી નથી. આજે અમે તમને બે ખાસ પ્રયોગો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જ્યાંથી તમે તમારી પેટની ચરબી 15 દિવસમાં છું ધીમે ધીમે ઓગાળી શકો છો.

મોટાપા ની સમસ્યાની સાથે-સાથે, ડાયાબિટીસ બ્લડપ્રેશર તેમજ કિડની નો પ્રોબ્લેમ અને પેટની અંદર ગેસ તેમજ એસિડિટી જેવી સમસ્યાઓ થવા લાગે છે. ખાસ કરીને કોઇપણ પ્રકારની સમસ્યા થયા પછી મોટા ભાગના લોકો એની દવા લેતા હોય છે. પરંતુ આપણે તે સમસ્યાને જડમૂડથી અટકાવી દેવી જોઈએ. આજે અમે તમને આ લેખ ની અંદર તમારો પેડ શા માટે વધે છે??, તેમજ પેટની વધેલી ચરબીને કઈ રીતે ઓગળવી?? જેના વિશે આજે અમે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ

સૌથી પહેલા આપણે પેટ શા માટે વધુ છે તેની વાત કરીએ ??, : આપણા શરીરની અંદર ત્રણ વસ્તુ વધારે હોય છે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ચરબી. તેમાંથી પ્રોટીનનું સંગ્રહ આપણા શરીર કરી શકતું નથી જેના કારણે વધારે પ્રોટીન પેશાબ મારફતે આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે. અઠવાડિયાની અંદર ખૂબ વધારે માત્રામાં પ્રોટીન આવે છે, કઠોળ ગમે ગમેલું ખાશો, પરંતુ તેનાથી તમારા વજન અને તમારું પેટ વધશે નહીં. હવે જ્યારે આપણે કાર્બોહાઇડ્રેટની વાત કરે ત્યારે તો તે ગળપણ ને કારણે વધે છે.

ખરેખર રોટલી ખાંડ તેમજ ઘઉં અને ચોખા જેવી અનાજમાંથી પણ કાર્બોહાઈડ્રેટ મળે છે તેના કારણે આપણા શરીરમાં ચરબી જમવાનું શરૂ થાય છે. તમારું સાવ બેઠાડું જીવન હોય તો, તમે ૨૫૦૦ કેલરી વાળો ખોરાક લીધો તો તેમાંથી એક હજાર કેલરી તમે વાપરો છો. તેમાંથી ૫૦૦ કેલરી જેટલી બહાર એ તમારી શરીરની અંદર બચી જાય છે અને તમારું લીવર તેને ચરબીને અને રૂપાંતર કરે છે. અને તે ચરબી તમારા શરીર ના પેટ પર જમા થવા લાગે છે. આ ઉપરાંત વધેલા પેટની સીધી અસર તમારા પાચનતંત્ર પર પડે છે અને તેનાથી વિવિધ પ્રકારના રોગો પણ થાય છે

ઉપાય નંબર :-૦૧ , આ પહેલો ઉપાય કરવા માટે તમારે 150 ગ્રામ શેકેલી અળસી, તેમજ સો ગ્રામ અજમો અને એટલું જ જીરુ, તેમજ ૫૦ ગ્રામ તજ લેવાના રહેશે. સૌથી પહેલા અળસી ને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લેવાનો છે ત્યાર બાદ તેની અંદર જીરું નો પાવડર બનાવો તેમજ અજમાં નો પાવડર બનાવી નાખો. ત્યારબાદ તજનો પાઉડર બનાવી નાખો. આ દરેક પાવડર અને સારી રીતે મિક્સ કરી નાખો.

તે પાવડર નું સેવન કઈ રીતે કરવું ?? :- આ પાઉડર બન્યા પછી તમારે જમવા પહેલા એક કલાક પહેલા તૈયાર કરાયેલ આ પાવડરને એક ચમચી ફાકી જેમ એક ગ્લાસ હુંફાળા પાણીની અંદર ગરમ કરીને પી લેવું. ત્યાર પછી રાત્રિના સમયે પણ જમવા ના એક કલાક બાદ આવી રીતે સેવન કરવું અને. થોડા દિવસો દરરોજ આ પ્રકારની પદ્ધતિ ફોલો કર્યા પછી તમને તેની અસર જોવા મળશે.

ઉપાય નંબર ૨ :- બીજો ઉપાય કરવા માટે તમારે વિક્સ, અથવા તો વેસેલિન અથવા તો તલનું તેલ લેવાનું રહેશે. આ ત્રણે વસ્તુ ની મદદથી તમારે એક ખૂબ જ સારી પેસ્ટ તૈયાર કરવાની છે અને તેની અંદર એક ચમચી વેસેલીન સમાજ એક ચમચી વિક્સ, ને એક વાટકી ની અંદર સારી રીતે કાઢી લો. ત્યારબાદ સરખી રીતે હલાવીને તેમાં બેસ્ટ બને તે માટે તલનું તેલ નાંખીને સરખી રીતે મિક્સ કરી નાખો.

કેવી રીતે ઉપાય કરવો:- રોજ રાત્રે તમારે આ પેસ્ટને તમારી ચરબી વાળી જગ્યા ઉપર લગાવવાની રહેશે ત્યારબાદ એક કપડું અને પોલીથીન ની બેગ ને સરખી રીતે બાંધી લો ત્યારબાદ સૂઈ જવાનું રહેશે. જે નોકરી ઉપર જવાનું નથી તે વ્યક્તિઓ દિવસે પણ આ પેસ્ટને પોતાના પેટ ઉપર લગાવીને કપડું બાંધીને ઘરે આરામ કરી શકે છે. આ પ્રકારના ઉપાય કરવાથી તમારા રોજિંદા જીવનની અંદર ખૂબ જ ફરક પડશે. તેમજ બે પ્રયોગો કરવાથી દસથી પંદર દિવસ પછી તમારી ચરબી ધીમે ધીમે ઓગાળવા લાગશે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવ

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *