કેરીના સેવન બાદ કે સાથે ન કરો આ વસ્તુનું સેવન… બની જશે તમારું શરીર તરત જ ખોખલું….

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગરમીની ઋતુ ચાલુ થઇ ગઈ છે અને લગભગ લોકોને ગરમીની ઋતુ કરતા ઠંડીની ઋતુ વધારે પસંદ કરતા હોય છે. તેમ છતાં પણ ગરમીની ઋતુની અમુક ખાસ બાબતો લોકોને ખુબ જ પસંદ હોય છે. અને ન ઈચ્છવા છતાં પણ તે વસ્તુ માટે થઈને આપણે ગરમીની ઋતુની રાહ જોતા હોઈએ છીએ. મિત્રો આપણે બધ જ જાણીએ છી એક ગરમીની ઋતુની સૌથી ખાસ વસ્તુ છે કેરી. જે લગભગ બધા જ લોકોની ફેવરીટ હોય છે.

જેવી ગરમી શરૂ થાય કે તરત જ મીઠા અને રસથી ભરેલી કેરી આપણને પોતાની તરફ આકર્ષિત કરતી હોય છે. આ દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જેને કેરી ખાવી પસંદ ન હોય. જે રીતે ખેડૂતો પોતાના પાક માટે વરસાદની રાહ જોતા હોય છે તે જ રીતે લોકો કેરીની સીઝનની એવી રીતે રાહ જોતા હોય છે. કેરી દેખાવમાં જેટલી દિલચસ્પ લાગે છે તેટલો જ તેનો સ્વાદ પણ લઝીઝ હોય છે.

કેરી આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ ગુણકારી સાબિત થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે કેરીનું સેવન કર્યા બાદ તરત જ જો અમુક વસ્તુનું સેવન કરવામાં આવે તો તે તમારા માટે એક ગંભીર સમસ્યા પેદા કરી શકે છે. એટલું જ નહિ કેરીના સેવન બાદ અમુક વસ્તુનું સેવન તમને મૃત્યુ પણ અપાવી શકે છે. આજે આ લેખમાં અમે તમને સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી માહિતી આપીશું કે કેરીનું સેવન કર્યા બાદ કંઈ વસ્તુઓનું ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ. કેરીના ચાહકોએ તો આ લેખ અવશ્ય વાંચવો જોઈએ.

કેરીને દુનિયાનું સૌથી સ્વાદિષ્ટ ફળ માનવામાં આવે છે. એટલે જ તો કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. તેથી એવું કહેવાય છે કે જે લોકોને કેરીનો સ્વાદ પસંદ નથી હોતો, તેનાથી બદનસીબ આ દુનિયામાં બીજું કોઈ નથી. પરંતુ આ સ્વાદિષ્ટ અને ગુણકારી કેરીનું સેવન કરતી વખતે અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહિ તો તે જીવનું જોખમ પણ ઉભું કરી શકે છે. આજે અમે એવી ત્રણ વસ્તુ જણાવશું જેનું સેવન ભૂલથી પણ કેરીનું સેવન કર્યા બાદ ન કરવું જોઈએ.

પહેલી વસ્તુ છે કરેલા. કરેલાને એક આયુર્વેદિક ઔષધી માનવામાં આવે છે. ઘણી બીમારીઓના ઇલાજમાં કારેલાનો ઉપયોગ થાય છે. ઘણા લોકોને અમુક ખાસ બીમારીને દુર કરવા માટે કારેલાનું જ્યુસ પીવાની સલાહ પણ આપવામાં આવતી હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેરી સાથે કે કેરીના સેવન બાદ તરત જ કારેલાનું સેવન કરવું તે તમારા માટે ઘટક સાબિત થઇ શકે છે. કેરીનું સેવન કર્યા બાદ તરત જ જો કરેલાનું સેવન કરવામાં આવે તો ઉલટી, બેચેની વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે. ખાસ તો પેટમાં ગેસની સમસ્યા થઇ શકે છે.બીજી વસ્તુ છે લીલા મરચા.

મિત્રો ઘણા લોકો ભોજન કરતી વખતે લીલા મરચાનું સેવન કરવાનું વધારે પસંદ કરતા હોય છે. પરંતુ જ્યારે તમે કેરી કે કેરીના રસનું સેવન કરો છો ત્યારે લીલા મરચાનું પણ સાથે સેવન કરો છો, તો આજથી જ આ રીતે કેરી અને મરચાનું એક સાથે અથવા તો તરત બાદ સેવન કરવાનું છોડી દો. લીલા મરચા જેટલા તીખા હોય કેરી તેટલી જ કેરી મીઠી હોય છે અને બંનેનો સ્વાદ ભેગો થાય છે ત્યારે તે આપણા આંતરડા માટે જોખમ ઉભું કરે છે. જેના કારણે ઇન્ફેકશન જેવી સમસ્યા થાય છે અને શરીરમાં કફ થવાની પણ સંભાવના ખુબ જ વધી જાય છે.

ત્રીજી વસ્તુ છે રાયતું. કેરીની સાથે રાયતાનું સેવન પણ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય છે. રાયતું પણ સ્વાદમાં ખુબ જ લઝીઝ હોય છે. પરંતુ જો કેરીના સેવન બાદ તરત જ રાયતાનું સેવન કરવામાં આવે તો તે ઘણી બીમારીઓને આમંત્રણ આપી શકે છે અને તે બીમારીઓથી છુટકારો મેળવવો સરળ નથી હોતો.કેરી અને રાયતાના બંનેના ગુણો અલગ અલગ દિશામ કામ કરે છે. જેના કારણે આપણા શરીરમાં બે અલગ લગ દિશમાં કામ કરતા પદાર્થ ભેગા થાય તો તે આપણે શારીરિક રીતે નબળા બનાવે છે. જેના કારણે આપણી રોગપ્રતિકારક શકી ઘટવા લાગે છે. જેના કારણે આપણા શરીરમાં અનેક બીમારીઓ પ્રવેશી જાય છે. એટલા માટે ક્યારેય પણ ભૂલથી પણ રાયતું અને કેરીનો રસ સાથે ખાવો ન જોઈએ.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *