ફટાફટ પેટની ચરબી ઉતારવા પીવો રોજ એક જ્યુસ ચોક્કસ રીઝલ્ટ મળશે

આ માંથી ફટાફટ ફેટ બર્ન કરવા રાતે પીવો ફક્ત એક ડ્રીંક કાકડીનો રસ આમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીઈફ્લામેટરી ગુણ હોય છે . જે પેટની ચરબી ઓછી કરવાનું કામ કરે છે .તરબૂચનો જ્યુસ આમાં કેલરી ઓછી અને પાણી વધારે હોય છે . સાથે જ એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે . જે બોડીનાટોક્સિન્સદૂર કરવામાં મદદ કરે છે .

કોથમીરનો જ્યુસ આને પીવાથી બોડીટોક્સિન્સ દૂર થાય છે અને પેટ પરની ચરબી જલ્દી ઓછી થાય છે . તરબૂચનો જ્યુસ આમાં કેલરી ઓછી અને પાણી વધારે હોય છે . સાથે જ એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે . જે બોડીનાટોક્સિન્સદૂર કરવામાં મદદ કરે છે .

એલોવેરા જ્યુસ આબોડીમાં ફ્રી રેડિકલ્સના ગ્રોથને રોકે છે . જેનાથી પેટ ઓછું કરવામાં મદદ મળે છે . અજમાનું પાણી આ બોડીનું મેટાબોલિઝમ ઈમપૂવકરી વજન ઉતારવામાં મદદ કરે છે.

ડાર્ક ચોકલેટ શેક આમાં ઓલેઈક એસિડ હોય છે . જેટ્સને બર્ન કરે છે . આને બનાવવા માટે લોટ દૂધનો ઉપયોગ કરો .પાઈનાપલ અને આદુનો જ્યુસ આ બન્ને કૂડમેટાબોલિઝમને ઠીકરાખે છે અને ફેટ્સ બર્ન કરે છે . આમાં વિટામિન સી હોય છે જેનાથી ભરપૂર એનજી મળે છે .લીંબુપાણી આ બોડીટોક્સિન્સદૂર કરે છે . જેનાથી ફેટ બર્ન થાય છે . આનાથી પેટ પર જામેલી ચરબી ઓછી થાય છે .

ગ્રીનટી આમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અનેકટેચિસ હોય છે . જે મેટાબોલિઝમ ઈમૂવકરે છે અને પેટની ચરબી ઓગાળે છે .

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *