સવારે ઉઠતા વેત સુસ્તી ભરાઈ જતી હોય તો હલકા મા નો લેતા ! કરો આ ઉપાય

શું તમારાથી સવારે વહેલું ઊઠવાનું મન નથી થતું તો એલાર્મ વગર વહેલા ઉઠી જશો અપનાવો આ ટીપ્સ … જો તમે સવારે વહેલા ઉઠવાની આદત રાખશો તો અનેક રોગો તમારાથી દુર ભાગશે અને તમે હમેશા સ્વસ્થ રહેશોજો રાત્રે વધારે મોડા સૂવાની ટેવ હોય તો એ આદત બદલાવો હમેંશા વહેલા સુઈ જવાની આદત રાખો. રાત્રે નવ વાગ્યા પહેલાં જમી લેવું જોઈએ અને નક્કી કરેલા સૂવાના સમયે કોઇપણ સંજોગોમાં લાઇટ્સ ઑફ કરીને પથારીમાં સુવું નિંદર ન આવે તો પણ પથારીમાં સુવાની કોશિશ કરવી જોઈએ.

જો તમને સવારે નવ વાગ્યે ઊઠવાની આદત હોય તો સૌ પ્રથમ પહેલા જ દિવસથી છ વાગ્યે ઊઠવાનું ન રાખવું જોઈએ. સૌ પ્રથમ પહેલા અઠવાડિયે આઠ વાગ્યે કે સાડા આઠ વાગ્યે ઊઠવાની આદત પાડવી જોઈએ . ત્યારબાદ તે પછીના અઠવાડિયે સાત કે સાડા સાત અને એમ ધીમે-ધીમે કરીને તમે છ વાગ્યે ઊઠવાના ધ્યેયને પહોંચી શકશો. આમ તાત્કાલિક વહેલા ઉઠશો તો બીજે દિવસે તમારું શરીર થાકેલું લાગશે અને તમને કામમાં મન પણ નહિ લાગે આમ ધીમે ધીમે વહેલા ઉઠવાની આદત પાડવી જોઈએસવારે ઊઠીને તરત જ કોઈક કામ કરવાનું નક્કી કરીને રાખવુંજોઈએ , આ પ્લાન રાત્રે સુતા પહેલા જ નક્કી કરી રાખવો જેથી સવારે ઉઠવા સમયે પથારીમાં પડી રહેવાની આદત છૂટે અને વહેલા ઉઠવાની આદત પડે જો તમને દિવસ દરમ્યાન બેઠાં-બેઠાં સૂવાની આદત હોય તો તે આદત બંધ કરી દેવી જોઇએ

ખાવાની આદત બદલાવો ખાવામાં હંમેશા હેલ્થી ફૂડ લેવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે ભોજન જ આપણી એનર્જી લેવલ પર અસર કરે છે. જો તમે રાત્રે કોઈ હેલ્થી ફૂડ ખાધું હશે તો સવારે તમને ઉઠવામાં આળસ આવશે. જો તમે રાત્રે સુતા પહેલા એવા પીણાનું સેવન ના કરો કે જેમાં કેફીન હોય આ સેવન કરવાથી તમને નિંદર ઉડવામાં સમસ્યા થાય છે.આમ તમે રાત્રે વહેલા સુવાની આદત રાખશો તો ચોક્કસ સવારે વહેલા ઉઠી જવાશે

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *