વીંધાવેલ કાનનું છેદ મોટું થઇ ગયું હોય તો ઘરે બેઠા સરળ ઉપાયથી છેદ કરો નાનું
માં કોઈ શંકા નથી કે આજ કાલ છોકરીઓ કાનના ……ઝુમ્મર પહેરવાને બદલે મોટી સાઈઝના લટકણીયા વાળા ઇયરીંગપહે રવાનું વધુ પસંદ કરે છે.આમતો આજ કાલ છોકરીઓ ઉપરાંત છોકરાઓ પણ કાનમાં (Ears) કાઈ ને કાઈ પહેર વાનો શોખ ધરાવે છે. જો આપણે એમ કહીએ કે આવું કરવું …આજકાલ ની ફેશન થઇ ગઈ છે, તો કાઈ જ ખોટું નહી ગણાય …ખરેખર મોટા ઇયરીંગ પહેરવાથી કાનમાં છિદ્ર વાળી જગ્યાએ… જ્યાં ઇયરીંગ પહેરવામાં આવે છે, તે છિદ્ર ઘણા મોટા થઇ. જાય છે. તે ઉપરાંત ત્યાં વધુ ખેંચાણ પડવાનો ભય પણ રહે છે.એવામાં જો તેની તરફ વધુ ધ્યાન ન દેવામાં આવે તો ક્યારે ક્યારે કપાઈ પણ શકે છે.
તેના લીધે જો તમારા કાન ના છિદ્ર મોટા થઇગયા છે અને તમે પણ આ તકલીફથી છુટકારો મેળવવા માગો છોતો આજે અમે તમારા માટે એક સહેલો અને સરળ ઉપાય લાવ્યા છીએ. જેના ઉપયોગથી તમારા કાનના છિદ્ર મોટા થશે નહી.તો આવો હવે અમે તમને જણાવીએ છીએ કે તમારા કાનના છિદ્ર મોટા થવાથી કેવી રીતે બચી શકાય છે.(2) કહેવામાં આવે છે કે કપડા પહેરતી વખતે લાંબા અને ભારે ઇયરીંગ ઉતારી દો(3) તે ઉપરાંત ક્યારે પણ વધુ સમય સુધી ટીંગાતા ઇયરીંગન પહેરો કેમ કે તેનાથી પણ કાનના છિદ્ર મોટા થઇ શકે છે.(4) કહેવામાં આવે છેકે જો તમારા કાનની તે જગ્યાએ સર્જરી કરાવરાવીતો ઓછામાં ઓછા છ મહિના સુધી કાનમાં ફરી વાર છિદ્ર કે પીય ર્સિંગ ન કરાવો.હવે આ પદ્ધતિથી તો તમે તમારા કાનના છિદ્ર મોટા થવાથી બચાવી શકો છો.
પણ હવે અમે તમને જણાવી એ છીએ કે જો તમારા કાનના છિદ્ર મોટા થઇ ગયા છે, તો તમે આ તકલીફથી છુટકારો કેવી રીતે મેળવી શકોછો(1)તેમાંસૌથી પહેલા કાનની નીચે ટેપ લગાવી દો, જેથી જો તમે કોઈ ..વસ્તુ લગાવો તો ખસી ન શકે. પછી છિદ્ર વાળી જગ્યામાં… ટુથપેસ્ટ ભરી દો અને કાનને ચારે બાજુથી સારી રીતે સાફ કરી …..લો. તમારે આ ટુથપેસ્ટ ને આખી રાત આવીરીતે જ ….લગાવેલી રહેવા દેવાની છે અને પછી સવારે ઉઠીને તેને સાદા… પાણીથી ધોઈ લો.(2) પાણી થી ધોયા પછી તેની ઉપર કોઈ મલમ જરૂર લગાવી દો. તે એટલા માટે કે ટુથપેસ્ટ લગાવ્યા પછી…. તમારી સ્કીન સુકી થઇ જશે. તેવા માં મલમ વેસેલીન ….લગાવવાથી તમને રાહત મળશે. જણવી દઈએ કે આ રીત ને… તમારે રોજ કરવાની રહેશે.(3) તેની સાથે જ એ વાતનું ધ્યાન રાખો કે કાન માં ત્યાં સુધી કોઈ ઇયરીંગ ન પહેરો જ્યાં સુધી તમારા કાનના છિદ્ર નો આકાર તમારી મુજબ ન થઇ જાય.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર