ડાયાબીટીસ કંટ્રોલ કરવા અને હિમોગ્લોબીન વધારવા ખાવ ફક્ત આની બે મુઠી

હિમોગ્લોબીન વધારવા અને ડાયાબીટીસના દર્દીઓ માટે પલાળેલી બદામથી પણ વધારે અસરકારક છે પલાળેલા દેશી ચણા. આથી બદામ લેવી ન પારવલે તો દેશી ચણા ખાવા જોઈએ. આમ તો બદામને ડ્રાયફુટ માનવામાં આવે છ. બદામનું કામ માત્ર ખાવાને સ્વાદિષ્ટ બનાવવા પુરતું જ નહીં પરંતુ સ્વાથ્ય માટે પણ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. બદામ આંખોમાટે તેમજ વાળ માટે અને અન્ય બિમારીઓથી તમને બચાવે છે. અને અનેક રોગો સામે લડવાની શક્તિ આપે છે વળી પલાળેલા દેશી ચણા પણ કોઈ ડ્રાયફૂટથી ઓછા નથી.

દેશી ચણામાં બદામ કરતા પણ વધારે પોષકતત્વ મળી રહે છે. જો દરરોજ તમે ૫૦ ગ્રામ પલાળેલા દેશી ચણા ખાઓ છો તો તમે ગમે એવી ગંભીર બીમારીથી છુટકારો મેળવી શકો છો. પલાળેલા ચણામાં અધિક માત્રામાં કાર્બોહાઈટ, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ ખુબ સારા પ્રમાણમાં મળી આવે છે. જે તમને તંદુરસ્ત રાખવામાં ખૂબ જ લાભદાયક નીવડે છે તેના લીધે ઘણી ગંભીર સમસ્યાઓમાંથી તમને છુટકારો મળી શકે છે.

પલાળેલા ચણાનું સેવન નિયમિત કરવાથી શરીરમાં સ્ફૂર્તિ અને મગજ તેજ થાય છે. જો તમે વજન પણ ઓછું કરવા માંગો છો તો આ પ્રકારે ચણા ખાઈને આસાનીથી તમારું વજન ઓછું કરી શકાય છે. બસ તેને દરરોજ પોતાના બ્રેકફાસ્ટમાં સામેલ કરી લો. પાચનતંત્રને પણ ઠીક રાખે છે. જો તમને શ્વાસ સંબંધી કોઈપણ સમસ્યા હોય તો રાતના સમયે પણ ચણાનું સેવન કરી શકો છો . તેના લીધે તમને ખુબ સારો ફાયદો મળશે. સવારે ખાલી પેટ ચણા ખાવાથી પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે . ચીની વાસણમાં રાતના સમયે ચણા પલાળીને રાખી દેવા સવારે ઉઠીને તપલાળેલા ચણા ખુબ વ્યવસ્થિત ચાવીને ખાઈ જાઓ. આવી રીતે ચણા ચાવીને ખાવાથી પુરષોને કમજોરી દુર થાય છે અને ખુબ સારી તાકાત આવે છે. ડાયાબિટીસના દર્દીઓને પણ ચણાનું સેવન ખૂબ જ લાભકારી હોય છે.

ડાયાબીટીસના દર્દીઓને દરરોજ ચણા ખાવાનું રાખવું જોઈએ ખુબ સારો ફાયદો થાય છે. જ્યારે શરીરમાં આયર્નની ઉણપ હોય છે ત્યારે શરીરમાં એનિમિયાની સમસ્યા ઉત્પન્ન થાય છે દરરોજ પલાળેલા ચણા ખાવાથી આસાનીથી છુટકારો અપાવી શકે છે. . આમ ચણા સાથે મધ મિક્સ કરીને ખાવું અસરકારક સાબિત થાય છે. આમ આયર્નથી ભરપૂર ચણા એનિમિયાની સમસ્યાને ઓછી કરી નાખે છે. ચણામાં 27% ફોસ્ફરસ અને 28% આર્યન હોય છે જે બ્લડ સેલ્સ વધારે છે અને હિમોગ્લોબીન ના લેવલમાં પણ વધારો કરે છે. આમ હિમોગ્લોબીન ઓછું હોય એ લોકોએ ખાસ પલાળેલા ચણાનું સેવન કરવું જોઈએ.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *