આનું સેવન કરવાથી માત્ર 5 દિવસ માં હાર્ટએટેક, ડાયાબીટીસ, સાંધા નાં દુખાવા ગાયબ થય જશે, વિશ્વાસ ના હોય તો એક વાર ઉપયોગ કરી જોવો…

ઘઉંનો ફણગાવેલો  ભાગ એ ઘઉંનો સૌથી મહત્વનો અને ફાયદાકારક ભાગ ગણાય છે. તેમાં અનાજની બધી ખૂબીઓ ભરેલી હોય છે. એક ઘઉંના દાણાના ત્રણ ભાગ હોય છે એક બહારી હોય છે, ત્યાર બાદ ઘઉંનો બીજો ભાગ એન્ડોસ્પર્મ હોય છે અને ત્રીજો ભાગ અંકુર હોય છે.

જે અનાજનો સૌથી મધ્યનો ભાગ હોય છે. ઘઉંનો 2.5 % થી લઈને 3.8 % ભાગ જ ફણગાવેલો  ભાગ હોય છે. તે ભાગ અનાજના અન્ય ભાગોની તુલનાએ સૌથી વધારે પૌષ્ટિક હોય છે. ઘઉં એક પ્રકારનો ખોરાક છે જે ભોજન માટે લેવામાં આવે છે બધા ખાવાના પદાર્થોમાં ઘઉં નું મહત્વપૂર્ણ સ્થાન છે. બધા પ્રકારના અનાજની સરખામણીમાં ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધુ હોય છે.ફણગાવેલા ઘઉં પેટમાં રહેલ હાનિકારક જીવાણું અથવા રોગાણુઓને સાફ કરે છે અને સારા બેક્ટેરિયાને પ્રસાર કરવામાં મદદ કરે છે. માટે ફણગાવેલા ઘઉં રોગ પ્રતિકારક શક્તિ માટે ખુબ લાભદાયી હોય છે. ફણગાવેલા ઘઉં ડાયાબીટીશના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. ફણગાવેલા ઘઉંમાં ડાયટરી ફાયબર ખુબ સારી માત્રામાં જોવા મળે છે જે ભોજન બાદ બ્લડ ગ્લુકોઝની પ્રતિક્રિયાને કાર્ય કરવામાં મદદ કરે છે.

ઉપયોગીતાને કારણે જ ઘઉં અનાજનો રાજા કહેવાય છે. આપણા દેશમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ઘઉંના અનેક પ્રકાર હોય જેમ કે કઠણ ઘઉં અને નરમ ઘઉં. રંગભેદની દ્રષ્ટીએ ઘઉં સફેદ અને લાલ બે પ્રકારના હોય છે. સફેદ ઘઉંની સાપેક્ષે લાલ ઘઉં વધુ પૌષ્ટિક ગણાય છે. પરસેવો આવવો, ઉબકા અને ઉલ્ટી થવી, છાતીમાં દુખાવો થવો ચિંતા અને ઘબરાહટ થવી, હૃદયના ધબકારા માં વધઘટ થવી વગેરે હોય છે. એક લીટર પાણીમાં બસો  ગ્રામ ઘઉંને પંદર મિનિટ સુધી સારી રીતે ઉકાળી લેવાનું છે.ફણગાવેલા ઘઉં હૃદય રોગ માટે પણ ખુબ જ લાભદાયી નીવડે છે. ફણગાવેલા ઘઉં હૃદયનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે. એટલું જ નહિ પરંતુ હેલ્થ એક્સપર્ટ પણ હૃદયને સ્વસ્થ રાખવા માટે ફણગાવેલા  ઘઉંનું સેવન કરવાની સલાહ આપે છે. ફણગાવેલા ઘઉંમાં ન્યુટ્રીશન્સનું ખુબ વધારે પ્રમાણ હોય છે જે હૃદય રોગની તકલીફો સામે રક્ષણ આપે છે.

ફણગાવેલા ઘઉંમાં પર્યાપ્ત માત્રામાં ફાયબર પણ હોય છે અને તેનાથી સારી એવી ઉર્જા પણ મળે છે. જેના કારણે વધારે આહારની જરૂરીયાત નથી પડતી. આથી વજન ઘટાડવા માગતા હોવ તો ફણગાવેલા  ઘઉંનો આહારમાં અવશ્ય સમાવેશ કરવો જોઈએ. તેથી સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે નિયમિત થોડા થોડા ફણગાવેલા ઘઉંનું સેવન કરવું જોઈએ.તે હાર્ટએટેક, ડાયાબીટીસ, લોહીની અશુદ્ધતા જેવી ખતરનાક બીમારીઓમાં રાહત રૂપ છે. અન્ય અસંખ્ય બીમારીઓની સમસ્યા માટે ફણગાવેલા ઘઉંનું સેવન વરદાન રૂપ ગણાય છે. કારણ કે ફાયબરયુક્ત આહાર લેવાથી વધતા વજનને કંટ્રોલ કરી શકાય છે.

સામાન્ય રીતે આ સમસ્યા ખાધેલા ખોરાકમાં ફાયબરની કમીના લીધે થાય છે. ફણગાવેલા  ઘઉંમાં ફાઈબરની માત્રા વધારે હોય છે. તેથી તેનું સેવન કરવાથી કબજીયાતની સમસ્યા રહેતી નથી. આ 200 ગ્રામ ઘઉં માથી 30 થી ૩૫ ટકા ઘઉં જ અંકુરિત થાય છે. તે ઘઉં આપણને હાર્ટ એટેકથી બચાવે છે. ત્યાર બાદ ફણગાવેલા ઘઉં આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. સારા ફાઈબરયુક્ત ખોરાકનો આપણી રોગપ્રતિકારક શક્તિ પર ખુબ જ સારો પ્રભાવ જોવા મળે છે.સાંધા નાં દુખાવા મટાડવા માટે. ઘઉંની રાખ, મધ, ઘઉંનો લોટ, ઘી, દૂધ અથવા પાણી, હળદળ લેવું.  ઘઉંની રાખને મધમાં મેળવીને ચાટવાથી કમર અને સાંધાનો દુખાવો સારો થઇ જાય છે. આ પ્રયોગ ઓછામાં ઓછા એક મહિના સુધી સર્કવાથી ઘણો લભ થાય છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *