આ રીતે કરો ફેફસાની સાથે અંદરના બીજા અમૂલ્ય અંગની સફાઈ,મળશે બીજા પણ ફાયદા….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હાલમાં જ જો વાત કરવામાં આવે તો આપણા વાતાવરણ મા વાયુ પ્રદુષણ ના સ્તર મા વરસોવર્ષે વધારો થઇ રહ્યો છે અને અને પ્રદુષણ વધવા લાગ્યું છે અને કહેવાય છે કે તે જ પ્રમાણે જોવા જઈએ તો વ્યક્તિ મા આ ફેફસાં ના રોગ મા પણ વધારો થઇ રહ્યો છે લોકો આ રોગના કારણે ઘણા હેરાન થઈ રહ્યા છે અને હાલની આ અત્યાધુનિક જીવનશૈલી મા આવતા વ્યક્તિઓ ધુમ્રપાન ની ચપેટ મા પણ સંકળાય ગયા છે અને જેના કારણે આ લોકોને ફેફસાંનો રોગ થવાની સંભાવના વધારે રહે છે અને શક્યતાઓ ઘણી વધી જાય છે કહેવાય છે કે આ વાયુ પ્રદુષણ ને કારણે જ જેટલો ફેફસાં નો રોગ નથી થતો તેટલી તેને નુકશાની આ ધૂમ્રપાન થી થાય છે અને જેના કારણે તે વધારે પરેશાન હોય છે.બધા લોકો પોતાના શરીરની સફાઈ રખવાનું પસંદ કરતાં હોય છે પણ આપણે સફાઈ બહારના ભાગમાં કરી શકીએ છીએ અંદરના ભાગમાં સફાઈ કેમ કરવી તે પ્રશ્ન થતો હશે પણ હા શરીરને અંદરથી પણ સાફ કરી શકાય છે તેની માટે આયુર્વેદમાં ઘણા તેવા ઉપચાર કહેવામા આવ્યા છે જેનાથી શરીરના અંદરના અંગો પણ સાફ કરી શકીએ છીએ આજે આપણે તેવા એક અંગ વિષે જાણવાનું છે તેની સફાઈ કરવી જરૂરી છે કેમકે તેની વગર આપણું શરીર કઈ કામ કરી શકે નહીં.

પણ અહીંયા એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ આવા માણસ વારંવાર આ સિગરેટ ને પીવે છે તો તેમા રહેલ ઝેરી ગેસ ના તત્વો માનવી ના ફેફસાંઓ મા પ્રવેશે કરે છે અને આ ઝેરી ગેસ ફેફસાને બગાડે છે અને કહેવાય છે કે તેની સાથોસાથ જ તેના લોહીમાં પણ ઘણો ફેલાવો થાય છે અને આ જ રીતે તે આખા શરીર ના તમામ અંગો મા ફેલાઇ જાય છે અને આ સિગરેટ ની તમાકુ મા વિદ્યમાન નિકોટીન અને તેમજ તેના સિવાયના પણ ઘણા બીજા ખતરનાક રસાયણો માનવ શરીર ને અંદર થી પોલું કરી નાખે છે અને એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ સિવાય ધુમ્રપાનના વ્યસનથી ફેફસાં ઘણા કમજોર પડે છે.હા તેવા બીજા પણ ઘણા અંગ છે જેનાથી શરીર ચાલે છે પણ આ અંગ વગર શરીર ચાલતું નથી તે અંગ છે આપણાં ફેફસા જેના વગર આપણું શરીર ચાલેજ નહીં બીજા ઘણા તેવા અંગો છે જેના વગર શરીર ચાલે નહીં પણ આ અંગ છે તેનાથી જ આપણાં શરીરમાં શ્વાસની અવર જવર થઈ શકે છે જો આ અંગ ના હોય તો શરીર આપણું એમ કહી શકાય કે એક ખાલી ડબ્બો થઈ જાય છે આજે આપણે તે અંગ વિષે સમજવાનું છે કે તેને પણ સાફ કરવું જરૂરી છે તેને પણ સાફ રાખી શકાય છે.

ફેફસાના કારણે ઘણી શ્વાસને થતી તકલીફો ઊભી થતી હોય છે અને આ બીમારીથી ઘણા લોકોના મોત પણ થતાં હોય છે શ્વાસને લગતી બીમારીઓના ઘણા દર્દીઓ પણ હોય છે જેને આ બીમારીઓ નુકસાન કરે છે આજે જાણીએ કે ફેફસાને સાફ કરવાની રીત જેનાથી ઘણી બીમારીઓ દૂર રહે છે તો ચાલો જાણીએ નીચે તેના વિષે.હવે ફેફસાના કારણે કોઈ પણ ડોક્ટરની મુલાકાત નહીં લેવી પડે તેની માટે ઘરે આ ઉપાય કરવાથી ઘણા ખોટા ખર્ચાથી બચી શકશો ડોકટર તમને મામૂલી દવા આપશે તેનાથી બીમારી દૂર થશે પણ આપણે તે કરતાં પહેલા જાતે ઘરે આ વસ્તુના ઉપયોગથી મામૂલી થતી બીમારીઓ ઠીક કરી શકશો.ફેફસાને સાફ કરવાનો ઉપાય.તમે આ ઉપાય ઘરે કરી શકો છો 1 થી 1.5 લિટર પાણી લેવું તેને ગેસ ઉપર ગરમ કરો પછી તેની અંદર 300 થી 350 ગ્રામ ગોળ મિક્સ કરી હલાવો પછી તેની અંદર એક આદુનો ટુકડો ક્રશ કરીને નાખવો પછી તેની અંદર લસણ 300 ગ્રામ જેટલું ક્રશ કરીને ઉમેરો અને સાથે સાથે 3 ચમચી હળદર ઉમેરો પછી તેને ઉકાળો ઉકળ્યાં બાદ તેને ઠંડુ કરી તેને એક બોટલમાં ભરી લેવું અને ફ્રીજમાં રાખી દો.આ વસ્તુને પછી રોજે સવારે ભૂખ્યા પેટે 3 ચમચી પીવું અને સાંજે જમ્યા પછી 2 કલાક પછી પીવું તેનાથી ફેફસાને સાફ કરવામાં મદદ મળશે સમય સાર આ વસ્તુનું સેવન કરવાથી ફેફસાની સફાઈ થઈ જશે શ્વાસને લગતી બીમારીઓ તમારાથી દૂર રહેશે.

ફેફસાને સાફ કરવાનો બીજો ઉપાય.પેલા ગેસ ઉપર પાણી રાખો તેની અંદર 1 કિલો ગાજરના ટુકડા કરીને અંદર રાખો તેને ઉકાળો પાણી જાજુ લેવું જેનાથી ગાજર ઉકળ્યાં પછી પણ અંદર થોડું પાણી બચી શકે પછી તે ગાજરને ઉકાળ્યા પછી તે થોડા ઠંડા થાય ત્યારે તેને પેસ્ટ બનાવા માટે મિક્સરમાં ક્રશ કરો ક્રશ કર્યા પછી તેની અંદર 5 થી 6 ચમચી મધ મિક્સ કરો તેને સરખી રીતે હલાવો બરોબર મિક્સ થાય પછી તેની અંદર આપણે જે ગાજરને ઉકાળ્યા તે પાણી વધેલું છે.તેને પેલા ગાજરના પેસ્ટ સાથે મિક્સ કરી તેને એક સારા ડબ્બામાં ભરીને ઉપરથી પેક કરો અને ફ્રીજમાં રાખવા.આ વસ્તુનું સેવન દિવસમાં 2 કે 3 વાર કરવાનું રહેશે જ્યારે પણ આ વસ્તુનું સેવન કરો ત્યારે ધ્યાન રાખવું કે 2 ચમચી અથવા 3 ચમચી લેવું તે લીધા પછી 1 કલાક કે 2 કલાક કઈ પણ ખાવું નહીં તેનાથી પેસ્ટની અસર ફેફસા પર રહેશે અને ફેફસાને કે શ્વાસમાં તકલીફ થવાની સંભાવના ઊભી નહીં થાય ફેફસામાં કફની ગંદગી જામેલી હશે તે જલ્દીથી નીકળવા લાગશે.

હળદરમાં રહેલું કરક્યૂમિન તત્ત્વ શરીરના સોજામાં રાહત આપે છે તેમજ બ્લડ સુગરના સ્તરને સ્થિર રાખવામાં પણ મદદ કરે છે અને ભારત મા પ્રાચિન સમય થી જ હળદર ને એક ઔષધી તરીકે ઓળખવામા આવે છે હળદર ન કેવળ ભોજન નો સ્વાદ વધારવાનુ કામ કરે છે પણ તેના ઉપયોગ થી સૌંદર્ય મા વૃદ્ધિ તેમજ ત્વચા થી લગતી રોગો ને પણ દુર કરી શકાય છે.રસોડામાં મળતું પીળા રંગનું આ ઔષધ દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય પૂર્વ એશિયામાં વિપુલ પ્રમાણમાં મળી રહે છે હળદર ને આપણે ગોલ્ડન સ્પાઈસ ના રૂપે પણ ઓળખીએ છીએ.હળદર મા રહેલ એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણધર્મો આપણા ફેફસાંઓ ને સાફ કરવામા મદદગાર સાબિત થાય છે જો આ હળદર ને સવાર ના સમયે અડધી ચમચી નવસેકા પાણી સાથે લેવામા આવે તો ઘણો ફાયદો આપે છે.ગ્રીન ટી.ગ્રીન ટી પીવું શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે, તે પીવાન જેટલું મહત્વનું છે અને ગ્રીન ટી ને એક શક્તિશાળી એન્ટી-ઓક્સીડેન્ટ માનવામા આવે છે તેના થી કાર્ડિયોવેસ્કુલર, જુદા-જુદા પ્રકાર ના કેન્સર તેમજ ફેફસાંઓ માથી તરલ પદાર્થ ને દુર કરવાનુ કાર્ય સારી રીતે થાય છે.ગ્રીન ટી વજન ઓછું કરવામાં મદદગાર છે અને ગ્રીન ટી આંખો નીચે ડાર્ક સર્કલ્સ એટલે કે કાળા ઘેરાને દૂર કરવામાં મદદગાર છે.આ ગ્રીન ટી મા વિદ્યમાન જડીબુટ્ટીઓ માનવ શરીર ના ફેફસાંઓ ની લાઈનીંગ થી લઈ ને બલગમ સુધી ને ઢીલું કરવામા મદદગાર સાબિત થાય છે.ખાલી પેટ ગ્રીન ટી પીવાથી બચવું. તેનાથી તમને એસીડીટી અને ચક્કર આવવાની શિકાયત થઈ શકે છે અને આ એક કુદરતી એન્ટી-માઈક્રોબાયલ ગણાય છે.

 

લસણ.લસણ દરેક પ્રકારના ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે.તમે વિચાર પણ નહી શકો કે લસણની એક કળી આપણા અંદર ઉત્પન્ન થનાર અનેક રોગોનો નાશ કરી શકે છે.આ લસણ મા એલિસિન નામનું એક યૌગિક તત્વ હોય છે અને તે એક શક્તિશાળી એન્ટી-બાયોટિક તરીકે કામ કરે છે.આ લસણ આપણા ફેફસાંઓ મા થતી શ્વાસ ની સંક્રમણ સામે લડવામા મદદરૂપ થાય છે.જ્યારે તમે કંઇપણ ખાતા અથવા પીતા પહેલાં લસણ ખાવ છો તો તમારી તાકાત વધી જાય છે, તથા એક મહત્વપૂર્ણ કુદરતી એન્ટીબાયોટિકની માફક કાર્ય કરે છે અને લસણ શરીર મા ચઢતા સોજા ને ઓછા કરવા માટે દમ ના રોગ મા સુધાર માટે તેમજ ફેફસાંઓ ના કેન્સર જેવા ખતરા ને ઘટાડવા મા મદદરૂપ થાય છે.

 

એન્ટી-ઓક્સીડેન્ટ વસ્તુઓ નુ સેવન કરવું.રાત્રી દરમિયાન ઊંઘ લેતા પૂર્વે અનાનસ અથવા તો ક્રેનબેરી ના રસ નુ ૪૦૦ મી.લી જેટલું સેવન કરવા થી ફેફ્સાઓ મા થતા બેક્ટેરિયા તેમજ સંક્રમણ દુર થાય છે.મોટેભાગે માણસો ને જ્યારે તેમના પેટ ઉપર ચરબી ના થર જુવે છે તો ત્યારે તમને ઘણી શરમ નો અનુભવ થતો હોય છે માત્ર આટલું જ નહીં પણ તે પોતાના પેટ ને સપાટ કરવા માટે કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે.મોટેભાગે તમામ પીણાઓ મા રહેલું એન્ટી-ઓક્સીડેન્ટ ના તત્વો હોય જ છે અને જે તમારા શ્વસન-તંત્ર માટે ઘણા ઉપયોગી હોય છે તેમજ તેના થી પણ ફેફસાંઓ ની સફાઈ થાય છે.આદુ.આદુ શરીર ની રોગ પ્રતિકારક ક્ષમતા ને વધારે છે જેના થી શરદી , ઉધરસ, ગળા માં ખરાશ , ફલૂ અગેરે થવા ની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે.આદુ મા એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણો હોવા ને લીધે શ્વાસ નળીઓ મા રહેલા ઝેરી પદાર્થો દુર થાય છે.આ સાથે જ આદુ મા પોટેશિયમ, મેગ્નેશિયમ, બીટા કેરોટીન અને જિંક જેવા ઘણા વિટામીન અને ખનીજો હોય છે.આદુ એક પ્રાકૃતિક ઔષધિ છે જેને આખી દુનિયા ખાવા માં ઉપયોગ લે છે.ઘણી શોધો થી એ સાબિત થયું છે કે આદુ શરીર ના સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે અને ઘણી બીમારીઓ ને ઠીક કરવા માં મદદ કરે છે અને આ સાથે જ તેમાં રહેલા અમુક તત્વો ફેફસાંઓ ના કેન્સર ની કોષિકાઓ ને નાશ કરવા માટે પણ ઉપયોગી માનવામા આવે છે.આદુ તમને તાજા, સુકાયેલ પાઉડર ના રૂપ માં કે તેલ ના રૂપ માં ઉપયોગ કરી શકો છો અને આ આદુ ને તમે કોઈપણ પ્રકાર વાનગી મા ઉમેરી ને અથવા તો ચા મા તેનો ઉપયોગ કરી શકો છો.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *