વગર ખર્ચે માત્ર ૨૪ કલાક માં ફેફસા વજ્ર જેવા મજબુત થઇ જશે,અપનાવો આ ઘરેલું ઉપાય.

હાલના આ કોરોનાના સમયમાં દરેક વ્યક્તિ પોતાની  રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ વધારે મહેનત કરતા હોય છે. આ ખરાબ સમયગાળામાં દરેક પોતાના સ્વાસ્થ્યનું સારી રીતે જાળવણી રાખવા માંગતો હોય છે. અને સ્વાસ્થ્યની સારું રાખવા માટે પહેલા પોતાના ફેફસાને મજબૂત રાખવા ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે.ફેફસાં એ ફિલ્ટર કરવાનું કામ કરતા હોય છે અને ઓક્સિજનને આપણા શરીરના અંગો સુધી પહોચાડવાનું કામ કરતા હોય છે. એટલે આપણે ફેફસાં ને વધારે ધ્યાન રાખવું જોઈએ અને ખૂબ જ વધારે કાળજી રાખવી જોઈએ. એટલે કોઈ  પણ પ્રકારનું નુકસાન ન થાય. જો તમે તમારા ફેફસા ને ખુબજ મજબુત રાખવા માંગતા હોય તો આ વસ્તુ નું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ.

પ્રોસેસ્ડ ફૂડમાં ખાવાનું ટાળવું જોઈએ. ઠંડા પીણા અને સોફ્ટ ડ્રીંક નું વધારે પડતું સેવન પણ ફેફસાને નુકશાન પહોચાડી શકે છે. આજકાલ બજારમાં મળતાં પ્રોસેસ સુગર એટલે કે સેકેરીન ખૂબ જ વધારે માત્રામાં મેળવેલું હોય છે. તે આપણા ફેફસાને ખૂબ જ વધારે નુકશાન કરે છે. એટલા માટે બજારમાં મળતા પીણાંનું સેવન ન કરવું જોઈએ. ખૂબ જ તળેલી અને તીખી વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ. બહારના ચીજ, પાવ, બટર, દૂધ, પનીર અનેક વસ્તુઓનું સેવન કરવાથી આપણા શરીરને ખૂબ જ વધારે નુકસાન થાય છે.કાળા મરી અને લીંબુ એન્ટીઓક્સીડેન્ટ ધરાવતી વસ્તુ છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે અને રોગોનો નાશ કરી શકાય છે. લીંબુમાં વિટામીન સી હોવાથી ખુબ જ ઉપયોગી અને એસીડીક સ્વભાવ અને કાળા મરીનો ગરમ સ્વભાવ આવા રોગોના વાયરસનો નાશ કરે છે.

અજમો અને ગોળનો ઉકાળો પણ, શરદી, ઉધરસ, કફ માટે ખુબજ ફાયદાકારક છે. આ ઉકાળો પીવાથી છાતીમાંથી કફ ઓછો થાય છે અને શરીરમાંથી શરદી અને ઉધરસ જેવા રોગોનો નાશ થાય છે. આ માટે એક કપ પાણીને યોગ્ય રીતે ઉકાળો. જયારે પાણી બરાબર ઉકળી જાય ત્યારે તેમાં થોડોક ગોળ અને અડધી ચમચી અજમા ભેળવી ઉકાળો. જયારે ઉકળતા ઉકળતા પાણી અડધું બળી જાય ત્યારે આ પાણીને ગાળીને પીવો. આ અજમા પાણી પીવાથી કફ અને શરદીના વાયરસનો નાશ થાય છે.

સવાર ના સમયે નાસ્તા મા તેમજ બપોર ના સમય ના ભોજન બાદ ઓછા મા ઓછો ૩૦૦ મી.લી. જેટલો ગાજર નો રસ પીવો જોઈએ. તેના લીધે ફેફસાંઓ ની સફાઈ થઇ જાય છે. ભારતમાં આને અનેક નામથી ઓળખાવામાં આવે છે. લસણ આપણા ફેફસાંઓ મા થતી શ્વાસ ની સંક્રમણ સામે લડવામા મદદરૂપ થાય છે. જ્યારે તમે કંઇપણ ખાતા અથવા પીતા પહેલાં લસણ ખાવ છો તો તમારી તાકાત વધી જાય છે, તથા એક મહત્વપૂર્ણ કુદરતી એન્ટીબાયોટિકની માફક કાર્ય કરે છે અને લસણ શરીર મા ચઢતા સોજા ને ઓછા કરવા માટે દમ ના રોગ મા સુધાર માટે તેમજ ફેફસાંઓ ના કેન્સર જેવા ખતરા ને ઘટાડવા મા મદદરૂપ થાય છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.