ફ્રિજ માં મુકેલ આ વસ્તુનું ભૂલ થી પણ ના કરતા સેવન,નહીં તો પાછળ થી ખૂબ પછતાશો…..

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મોટા ભાગની મહિલાઓ બજારમાંથી ફળ અને શાકભાજી લાવીને તેને ફ્રીઝમાં મૂકી દે છે જેથી તે ફ્રેશ રહે જો તમારા ખાવામાં કોઇ વસ્તુ વધી હોય તો તેને પણ ફ્રીઝમાં સ્ટોર કરવામાં આવતી હશે જેથી બાદમાં તે ખાઇ શકાય પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે ફ્રીઝમાં સ્ટોર કરેલી વસ્તુ તમારું આરોગ્ય બગાડી શકે છે.અમુક લોકોને ફ્રિજમાં વસ્તુઓ રાખવી ખૂબ જ પસંદ હોય છે અને તે પોતાના ફ્રિજમાં દરેક વસ્તુઓને સાચવીને રાખી દેતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે તે નુકસાનકારક પણ હોઈ શકે લોકો ફળ શાકભાજી ફ્રીઝમાં રાખવાનું પસંદ કરે છે કે જેથી તે તાજા રહે છે. પરંતુ અમુક વસ્તુ ફ્રીજમાં મુકવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે આવો જાણીએ કઈ વસ્તુઓ ફીજમાં ના રાખવી જોઈએ.

ફ્રીઝમાં મુકેલી વસ્તુઓ ન ખાશો સ્વાસ્થ્ય સાચવવા માટે આટલુ કરો સ્વાસ્થ્ય માટે ફ્રીજમાં ન રાખો આ વસ્તુઓકેટલીક વસ્તુઓ એવી છે જે ફ્રીઝમાં રાખ્યા બાદ તમારા હેલ્થને તો બગાડશે જ પરંતુ તેને ‌ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ પણ ઘટી જશે.ટામેટાં.મહિલાઓ સામાન્ય રીતે ટામેટાંને ફ્રીઝમાં સ્ટોર કરીને રાખે છે તેમાં પાણીની માત્રા ઓછી હોય છે તેથી ઠંડા તાપમાનમાં ઝડપથી ખરાબ થઇ જાય છે ફ્રીઝમાં રાખેલાં ટામેટાંનો રંગ બદલાઇ જાય છે આવાં ટામેટાંનો ઉપયોગ શાક બનાવવા માટે કરવામાં આવે તો હેલ્થ બગડે છે.બ્રેડને ફ્રીઝની જરૂર નથી.જે બ્રેડ તમે માર્કેટમાંથી લઈને આવો છો શું ક્યારેય તમે તેને ગ્રોસરી સ્ટોર કે પછી કરિયાણાની દુકાન પર ફ્રીઝમાં મુકેલા જુઓ છો નથી જોયા ને કારણ કે બ્રેડ રૂમ ટેમ્પરેચર પર જ સારા રહે છે જો તમે તેને ફ્રીઝમાં મુકશો તો તે ડ્રાઈ થઈ જશે અને કડક પણ થઈ જાય છ તેને કારણે તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે જે તેને પહેલા કરતા ઓછાં ટેસ્ટી બનાવી દે છે જો તમે બ્રેડનો તેના પેકેટ પર આપવામાં આવેલી એક્સપાયરી ડેટની અંદર જ ઉપયોગ કરી લો તો બ્રેડને ફ્રીઝમાં મુકવાની કોઈ જરૂર નથી રહેતી.બટાકા.ઠંડા તાપમાનમાં બટાકા રાખવાથી તેમાં રહેલ સ્ટાર્ચ શુગરમાં પરિવર્તિત થઇ જાય છે જે પેટમાં કેટલીક સમસ્યાઓ ઊભી કરે છે જો તમે ડાયા‌બિટીસના દર્દી હો તો ભૂલથી પણ ફ્રીઝમાં રાખેલા બટાકા ન ખાઓ.

મધને ફ્રીઝમાં મુકવાની ભૂલ ના કરતા.મોટાભાગના લોકો એ વાત નથી જાણતા કે મધને જો ફ્રીઝમાં સ્ટોર કરવામાં આવે તો તેનો ટેસ્ટ અને ટેક્સ્ચર બંને બદલાઈ જાય છે મધને ફ્રીઝમાં મુકવાથી તે ક્રિસ્ટલાઈઝ્ડ થઈ જાય છે તે કોઈક મજબૂત અને પારદર્શક પથ્થર જેવું દેખાવા માંડે છે આ સાથે જ ભોજનમાં તેનો ઉપયોગ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે આથી, મધને હંમેશાં રૂમ ટેમ્પરેચરના તાપમાન પર જ રાખવું જોઈએ જો મધ કાઢવામાં તકલીફ પડે તો તેની બરણીને થોડીવાર માટે ગરમ માણી મુકી દો આવું કરવાથી મધ પીગળી જશે.તરબૂચ.ગરમીની ‌સિઝનમાં તરબૂચ ખાવાનું દરેકને પસંદ પડે છે પરંતુ તેને ઠંડું કરવા માટે લોકો તેને ‌ફ્રીઝમાં સ્ટોર કરે છે તેમાં રાખેલ તરબૂચ ખાવાથી તેમાં રહેલાં પૌષ્ટિક તત્ત્વો ખતમ થઇ જાય છે.કોફી.કોફીને ફ્રીઝમાં રાખવાથી તેની બધી ફ્રેશનેસ ખતમ થઇ જાય છે સાથે-સાથે તેની સુગંધ પણ જતી રહે છે. ત્યારબાદ ઘણી બીમારીઓનું કારણ બને છે.કેળાં.કેળાંને નોર્મલ ટેમ્પરેચર પર જ રાખવાં જોઇએ. ફ્રીઝમાં રાખવામાં આવતાં કેળાં ઝડપથી કાળાં પડવા લાગે છે કેળાંને રૂમ ટેમ્પરેચર પર પ્લા‌સ્ટિકની પોલી બેગમાં ઢાંકીને રાખો.

નટ્સ.ઘણા લોકો નટ્સ એટલે કે સૂકા મેવાને પણ ફ્રીઝમાં સ્ટોર કરે છે જ્યારે ડ્રાઈ ફ્રૂટ્સને ફ્રીઝમાં મુકવાની કોઈ જરૂર નથી હોતી નટ્સ ફ્રીઝ વિના પણ ઘણા મહિનાઓ સુધી સુરક્ષિત રહે છે બસ જરૂર છે કે તમે તેને ડ્રાય અને કોલ્ડ પ્લેસમાં સ્ટોર કરો જ્યાં ડાયરેક્ટ સનલાઈટ ના આવતી હોય આ સાથે જ તેને પાણી અથવા પ્લાસ્ટિકની જગ્યાએ કાચની બરણીમાં સ્ટોર કરશો તો તે લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.ચોકલેટ હેઝલનટ સ્પ્રેડ.તમે બજારમાંથી ટોસ્ટ બ્રેડ અથવા બનની સાથે ખાવા માટે જામ સ્પ્રેડ અથવા સોસ જેવી વસ્તુઓ લઈને આવો છો તો તેને ફ્રીઝમાં મુકતા પહેલા તેના લેબલ પર લખેલી સ્ટોરેજ ટિપ્સને ધ્યાનથી વાંચી લો કારણ કે આવા મોટાભાગના ફૂડ્સને ફ્રીઝમાં સ્ટોર કરવાની કોઈ જરૂર નથી હોતી તેને ફ્રીઝ વિના પણ ડ્રાય પ્લેસ પર સ્ટોર કરી શકાય છે ત્યાં સુધી કે કેટલાક ફૂડ્સનો ટેસ્ટ ફ્રીઝમાં મુકવાને કારણે બદલાઈ પણ જાય છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

 

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *