આ છે દુનિયાના 5 સૌથી મોંઘા ફળ,કિંમત જાણીને આખે અંધાર આવી જશે,જાણો ક્યાં મળે છે….
નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણા માંથી દરેક વ્યક્તિને ફળ ખાવા ગમે છે દરેકને અલગ અલગ ફળ પસંદ હોય છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે એટલે જ તો જયારે કોઈ બીમાર પડે છે તો એને મળવા માટે લોકો ફળ લઈને જ જાય છે.ફળ દરેક રોગમાં આપણા માટે ફાયદાકારક હોય છે. અલગ અલગ રોગોમાં આ ફળો પોતાની અસર દેખાડે છે જો કોઈને હિમોગ્લોબીન કે અન્ય કોઈ વસ્તુની અછત શરીરમાં હોય ત્યારે ડોક્ટર પણ એને ફળ અને ફળોના જ્યુસનું સેવન કરવાનું જ કહે છે કુદરતે બનાવેલ શ્રેષ્ઠ રચનામાં ફળોની ભૂમિકા પણ ઘણી વધારે મહત્વ પૂર્ણ છે અને એને ખાવાની મજા પણ અલગ હોય છે.આપણે ત્યાં મળતા ફળો માંથી થોડાક ફળો સદાબહાર હોય છે અને થોડાક એની સીઝનમાં જ આવે છે આમ તો લગભગ દરેક ફળ સામાન્ય લોકોને પોસાય એટલા ભાવે મળે છે પણ દુનિયામાં અમુક ફળોની કિંમત એટલી બધી વધારે હોય છે કે આપણા જેવા સામાન્ય લોકો એને ક્યારેય ખાઈ પણ નથી શકતા.અરે ખાવાનું તો દૂર લોકો એને લેવા વિષે પણ વિચારી નથી શકતા આજે અમે તમને દુનિયાનાસૌથી મોંઘા ફળો વિષે જણાવીશું જણાવી દઈએ કે આ ફળોની કિંમત લાખોમાં છે હવે આ ફળમાં એવું શું ખાસ છે એ તો તમને આ લેખ આગળ વાંચવાથી જ ખબર પડશે.સામાન્ય રીતે ફળો પ્રતિ કિલો 400-500 રૂપિયામાં આસાનીથી મળી રહે છે તોપણ તે મોંઘા લાગે છે પંરતુ જરા વિચારો કે જો તમને 10-20 લાખ રૂપિયાના પ્રતિ કિલો ફળ મળે તો તમે શું કરશો હા દુનિયામાં એવા ઘણાં બધાં ફળો છે જેની કિંમત સાંભળીને હોશ ઉડી જાય છે આવી સ્થિતિમાં આજે અમે તમને દુનિયાના કેટલાક એવા મોંઘા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને સામાન્ય માણસ ખરીદવાનો વિચાર પણ કરી શકતો નથી.
આ યુબ્રી તરબૂચ છે જે વિશ્વના સૌથી મોંઘા ફળ પૈકી એક છે તે જાપાનમાં ઉગાડવામાં અને વેચવામાં આવે છે કારણ કે તે જાપાનની બહાર ભાગ્યે જ નિકાસ કરવામાં આવે છે આ ફળ સૂર્યપ્રકાશથી દૂર ગ્રીનહાઉસમાં ઉગાડવામાં આવે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ તરબૂચની જોડીની કિંમત લગભગ 20 લાખ રૂપિયા છે એટલે કે 10 લાખ રૂપિયાનું એક તરબૂચ.તાઈયો નો તામાગો એ કેરીની એક વિવિધતા છે જેને વિશ્વની સૌથી મોંઘી કેરી કહેવામાં આવે છે તે જાપાનના મિયાઝાકી પ્રાંતમાં ઉગાડવામાં આવે છે અને પછી તે દેશભરમાં વેચાય છે આ કેરીના એક કિલોની કિંમત ત્રણ લાખ રૂપિયાથી વધુ છે.રૂબી રોમન દ્રાક્ષ એ જાપાનમાં ઉગાડવામાં આવતી દ્રાક્ષની એક પ્રજાતિ છે જે વિશ્વના સૌથી મોંઘા ફળમાં શામેલ છે ગયા વર્ષે આ દ્રાક્ષનો એક જુમખું સાડા સાત લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું હતું જેમાં 24 દ્રાક્ષ હતી આ ફળ મોંઘુ હોવાને કારણે તેને શ્રીમંતોનું ફળ કહેવામાં આવે છે.પીળું દેખાતું આ અનાનસ દુનિયાના સૌથી મોંઘા ફળ છે. તે ઇંગ્લેંડના લોસ્ટ ગાર્ડન્સ ઓફ હેલિગન માં ઉગાડવામાં આવે છે આ કારણોસર તે હેલિગન અનાનસ લોસ્ટ ગાર્ડન્સ તરીકે ઓળખાય છે તે તૈયાર થવા માટે લગભગ બે વર્ષ લે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે ફક્ત એક અનાનસ ની કિંમત આશરે એક લાખ રૂપિયા છે.
તમે ક્યારેય ચોરસ તરબૂચ જોયું છે હા વિશ્વમાં ફક્ત ગોળાકાર જ નહીં પણ ચોરસ તરબૂચ પણ ઉગાડવામાં આવે છે જણાવી દઈએ કે તે જાપાનમાં ઉગાડવામાં આવે છે આવા ચોરસ તરબૂચની કિંમત આશરે 60 હજાર રૂપિયા છે જેનું વજન લગભગ પાંચ કિલો છે. ખરેખર આ તરબૂચ ચોરસ બને છે કારણ કે તે ચોરસ બોક્સની અંદર ઉગાડવામાં આવે છે.મિત્રો હવે આપણે જાણીશું બીજા આવજ સૌથી મોંઘા ફળો વિશે.રુબી રોમન દ્રાક્ષ.પહેલા આવે છે રુબી રોમન દ્રાક્ષ. આમ તો એના નામથી જ ખબર પડી જાય છે કે આ દ્રાક્ષ દેખાવમાં રુબી જેવી લાગતી હશે મિત્રો જાપાનની ખેતીમાં મળી આવતી રુબી રોમન દ્રાક્ષ ઘણી મોંઘી મળે છે જે જાપાનના ખેતરોમાં ઘણી વધારે વિષમ પરિસ્થિતિઓમાં થાય છે અને આ ફળ ભારતમાં ઘણી મુશ્કેલીથી મળે છે.મિત્રો આ ફળની કિમતમાં તમે એક સારી એક સ્પોર્ટ્સ બાઈક ખરીદી શકો છો આથી એની કિંમત એટલી છે કે એને સામાન્ય માણસ તો લઈ જ નથી શકતા એના એક ગુચ્છાની કિંમત 2 લાખ 66 હજાર રૂપિયા છે આ દ્રાક્ષ ફક્ત જાપાનમાં જ ઉગાડવામાં આવે છે એના એક ગુચ્છામાં 30 દ્રાક્ષ હોય છે જેમાંથી એક દ્રાક્ષનું વજન 20 ગ્રામ હોય છે હવે ગણતરી કરો ૨૦ ગ્રામની એક દ્રાક્ષની કિંમત કેટલી થાય આશરે ૮૮૬૬.૬૬ રૂપિયા જેટલી.
હેલિગન પાઈનએપ્પલ.તમે પાઈનએપ્પલ તો ઘણા ખાધા હશે અને એ તમને એટલા મોંઘા પણ નહિ લાગતા હોય પણ હેલિગન પાઈનએપ્પલ એક એવું ફળ છે જે દુનિયાના ગરમ દેશોમાં જ જોવા મળે છે અને એને ઉગાવવા માટે ઘણી વધારે સાવચેતી રાખવી પડે છે આની ખેતીના સમયે ખેડૂતોએ ઘણા સતર્ક રહેવું પડે છે ત્યારે જઈને આ ફળનું વ્યવસ્થિત ઉત્પાદન થાય છે અને આ ફળની કિંમતની વાત કરીએ તો એ 1 લાખ રૂપિયા છે.ટાઈયોનો ટોમેટો મેંગોઝ.ફળોનો રાજા એટલે કેરી બરાબર ને આપણે બધાએ કેરી ખાધી છે પણ આ કેરી કોઈ સામાન્ય માણસ માટે એક દૂરનું સપનું જ છે જાપાનના ખેતરોમાં ટાઈયોનો ટોમેટો મેંગોઝ ઉગાડવામાં આવે છે આ કેરી ઘણી મોટી અને ઈંડાના આકારની હોય છે.તેમજ આ કેરી ફક્ત જાપાનમાં અને એ પણ ઓર્ડર કરવા પર જ ઉગાડવામાં આવે છે આ ફળ બજારમાં ખરીદવા પર નથી મળતા પણ એની બોલી લગાવવામાં આવે છે અને એની કિંમત વધતી જ રહે છે જો કે એક સમયે આ ફળની બોલી લગભગ 20 લાખ રૂપિયા પર અટકી હતી આટલા રૂપિયામાં તો એક મસ્ત મજાની કાર આવી જાય.ડેનસુકે વોટરમેલન.મિત્રો ઉનાળો શરુ થાય એટલે આપણે ત્યાં 80% ઘરોમાં તરબૂચ આવવાના શરુ થઈ જાય છે સામાન્ય રીતે 30 થી 50 રૂપિયામાં એક તરબૂચ આવે છે પણ વિદેશોમાં મળતા આ તરબૂચની કિંમત લગભગ 3 લાખ 50 હજાર રૂપિયા છે આ તરબૂચ દેખાવમાં ઘણું વધારે લીલું હોય છે અને એમાં હલ્કા કાળા રંગની ચમક પણ હોય છે જે અલગથી જણાય છે પણ આમાં ભારતીય તરબુચની જેમ કોઈ પટ્ટા હોતા નથી.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર