આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ લસણ, થઈ શકે છે જીવલેણ રોગ

ભારતીય રસોઈમાં લસણ એક મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે.તે ઘણી શાકભાજીમાં ઉમેરો કરે છે. જેમ મસાલા શાકભાજીનો સ્વાદ વધારે છે, તેવી જ રીતે, સ્વાદ વધારવા માટે લસણ અને આદુ પણ ખાવાનું બનાવતી વખતે સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

લસણ ખાવાથી પાચનશક્તિ ખુબ જ મજબુત બને છે. લસણ ઘણા રોગોને મટાડવામાં પણ કામ આવે છે. લસણમાં જોવા મળતો એલએસીન નામનો પદાર્થ જેવો શરીરમાં પહોંચે છે તે પાચન સંબંધી દરેક સમસ્યાને ખતમ કરવાનું કામ કરે છે. તેની સિવાય લસણમાંથી ખુબ જ માત્રામાં પ્રોટીન પણ મળે છે અને સૌથી સારી વાત એ છે કે લસણમાં કેલેરી બિલકુલ પણ નથી હોતી.

પરંતુ તેના સિવાય વ્યક્તિના શરીરની પાંચ એવી સ્થિતિ હોય છે જેમાં લસણનું સેવન કરવું તે ખુબ જ નુકશાન કારક માનવામાં આવે છે. આ સ્થિતિમાં જો વ્યક્તિ લસણ ખાઈ તો લસણ તેના માટે ઝેર સામન ગણાય છે. તો ચાલો જાણીએ કે તે પાંચ સ્થિતિ કંઈ છે.

જે લોકોને બ્લડપ્રેશર ઓછું રહેતું હોય છે તેવા લોકોએ લસણનું ખુબ જ ઓછુ સેવન કરવું જોઈએ.જો જરૂર ન હોય તો ઇંગનોર કરવું જોઇએ. કારણ કે લસણ ખાવાથી બ્લપ્રેશર વધારો થાય છે. જે પરેશાની પેદા કરે છે. આવા લોકોને કઈ દિવસ કાચું લસણ ન ખાવું જોઈએ.

તેના સિવાય આવા લોકોએ શાકમાં પણ ખુબ જ ઓછુ લસણ ખાવું જોઈએ. પરંતુ તેનાથી વિપરીત જો બ્લડપ્રેશર હાઈ રહેતું હોય તો તેણે લસણનો ઉપયોગ યોગ્ય માત્રમાં કરવો જોઈએ. તેનાથી તેનું બ્લડપ્રેશર નોર્મલ રહે છે.

જે લોકોને એનેમિયા હોય એટલે કે શરીરમાં લોહીની કમી હોય તેણે કાચું લસણ તો ભૂલથી પણ ન ખાવું જોઈએ. લસણ બોડીમાં જઈને ફેટ અને અને લોહીને બર્ન કરવાનું કામ કરે છે એટલા માટે એનેમીયાની બીમારી વાળા લોકો લસણનું સેવન કરે તો તે જાન લેવા પણ સાબિત થઇ શકે છે અને તેના સિવાય પાકેલા લસણનું પણ ખુબ જ ઓછુ સેવન કરવું જોઈએ.

પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓએ લસણના સેવનથી બચવું જોઈએ. ઘણા બધા લોકો એવી સલાહ આપતા હોય છે. તેમાં કોઈ શક નથી કે લસણ પાચનશક્તિને મજબુત બનાવીને આપણા શરીરના અંદરના ભાગને મજબુત બનાવે છે. પરંતુ ગર્ભવતી મહિલાની વાત કરીએ તો તેને લસણના સેવનથી બે કારણે નુકશાન થાય છે.

પહેલું છે લસણને પકાવ્યા વગર જ તેનું સેવન કરવાથી પ્રિમેચ્યોર બાળક આવે છે. બીજું કારણ છે લસણની તસ્વીર ખુબ જ ગરમ હોય છે. તેના કારણે એક ગર્ભવતી મહિલાએ ગરમ વસ્તુનું સેવન ખુબ જ ઓછા પ્રમાણમાં કરવું જોઈએ. એટલા માટે પ્રેગ્નેન્ટ મહિલાએ ક્યારેય પણ પપૈયું પણ ન ખાવું જોઈએ.

જો આપણા શરીરમાં તાજુ ઓપરેશન કે સર્જરી કરવામાં આવી હોય તો અથવા થવાની હોય, તો તેવા સમયે લસણનું સેવન ન કરવું જોઈએ. કેમ કે તે સમયે લસણ ખાવાથી બ્લડનું પ્રેશર વધી જાય છે. લસણ લોહીને પાતળું કરવાનું કામ કરે છે અને તેનું પ્રેશર પણ વધારે છે. જે સર્જરી અથવા તો ઓપરેશન દરમિયાન તકલીફ ઉભી કરે છે.

ડોક્ટરને ઓપરેશન કરતા સમયે અથવા તેના પછી બ્લડને કંટ્રોલ કરવું તે ખુબ જ મુશ્કેલ થાય છે. એટલા માટે આવા લોકોએ ઓપરેશન પછી લસણનું સેવન 15 દિવસ સુધી ન કરવું જોઈએ.આ બધી પરેશાનીમાંથી જો કોઈ પણ પરેશાની હોય તો લસણનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. લસણ એસીડીટીને વધારે છે, તે હાર્ટ બર્નને પણ વધારે છે. જે લોકોને એસીડીટી હોય તેવા લોકોએ લસણને કાચું ક્યારેય ભૂલથી પણ ન ખાવું જોઈએ તે જાન લેવા પણ સાબિત થઇ શકે છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.