ઘીની સાથે અખરોટ ભેળવી આ રીતે ઉપાય કરવાથી થાય છે 10 જબરજસ્ત ફાયદા જાણો એકજ ક્લિકમાં..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે અખરોટ ખાવામાં જેટલાં સ્વાદિષ્ટ લાગે છે તેટલાં જ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. તેથી તેને તમારા દરરોજનાં ડાયટમાં ઉમેરી લો. ફેટી એસીડઅને ઓમેગા -3થી ભરપૂર અખરોટ યાદશક્તિ વધારે છે તેનો આકાર મગજ જેવો હોય છે તે મગજને મજબૂત બનાવે છે.ટીબીનાં રોગીઓએ ગાયનું ઘી અને અખરોટનું સેવન સાથે કરવાથી ફાયદો થાય છે. 3 અખરોટ લસણની 5 કળી અને એક ચમચી ગાયનું ઘી આ બધુ જ મિક્સ કરી કુટી લો.

આ મિશ્રણનું સેવન કરવાથી ટીબીનાં રોગીઓને લાભ થશે.અખરોટ અને ગાયનાં ઘીનાં નિયમિત સેવનથી મગજ મજબૂત થાય છે અને યાદશક્તિ વધે છે ઘરડા હમેશાં કહે છે કે જો યાદ શક્તિ વધારવી છે તો અખરોટ ખાવો.અખરોટમાં ફેટી એસિડ અને ઓમેગા-3 હોય છે જે મગજને મજબૂત બનાવે છે અને યાદ શક્તિ વધારે છે. અખરોટ અને ગાયનાં ઘીનાં નિયમિત સેવનથી મગજ મજબૂત થાય છે અને યાદશક્તિ વધે છે ઘરડા હમેશાં કહે છે કે જો યાદ શક્તિ વધારવી છે તો અખરોટ ખાવો.જોઇન્ટ પેઇનથી છૂટકારો મળે છે અને દુખાવાની કોઇ સમસ્યા રહેતી નથી. 5 ગ્રામ અખરોટનો ભુકો 5 ગ્રામ સૂઠનો ભૂકો આ બંનેને દિવેલમાં પીસી લો પછી તેને હુંફાળા પાણી સાથે તેનું સેવન કરો.કબજિયાતની સમસ્યા હોય તો દરરોજ અખરોટને ઉકાળીને તેને ગાળી લો હવે તે પાણી પી જાઓ. તેનાંથી કબજિયાતની સમસ્યા દૂર થશે.માંસપેશિયોનાં દુખાવા પણ દૂર કરે છે ગાયનાં ઘી સાથે અખરોટનું સેવન કરવાથી ફાયદો થશે એટલું જ નહીં અખરોટનાં તેલની માલિશ કરવાથી પણ માંસપેશિઓ મજબૂત થશે દરેક દુખાવા છુમંતર થઇ જશે.

શરીરમાં સોજાની સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે મૂઢ માર વાગવાને કારણે જો નિશાન પડી જાય તો તેનાં પર અખરોટની છાલનો લેપ લગાવવાથી પણ ફાયદો થાય છે. શરીરમાં સોજાની સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે મૂઢ માર વાગવાને કારણે જો નિશાન પડી જાય તો તેનાં પર અખરોટની છાલનો લેપ લગાવવાથી પણ ફાયદો થાય છે.મસાંની સમસમ્યા હોય તો અખરોટની છાલનો પાવડર બનાવી તેને દરરોજ સવારે 35 ગ્રામ ગીલોયમાં મેળવી લો. દરરોજ દિવસમાં 2 વખત એક એક ચમચી ખાવો. તેનાંથી મસાંની સમસ્યામાં રાહત થઇ જશેલકવાનાં રોગીઓને જો અખરોટનાં તેલનાં 5 ટીપા નાકનાં છિદ્રોમાં નાંખવામાં આવે તો લકવો ઠીક થઇ જાય છે. સુન્ન પડેલી માંપેશિઓ ઝડપથી સક્રિય થવા લાગે છે.નિયમિત અખરોટ ખાવામાં આવે તો વાળ પણ ચમકે છે અને લાંબા અને ઘટ પણ થાય છે. કારણ કે તેમાં ઓમેગા-3 હોય છે.ચહેરા પર કોઇપણ પ્રકારની ફોડકી થઇ હોય તો અખરોટનું નિયમિત સેવન કરવાથી તે તમામ દૂર થાય છે ચહેરો ખીલી ઉઠે છે. આ માટે અખરોટ અને દૂધને મિક્સ કરીને ચહેરા પર લગાવી શકાય અને દરરોજનાં ડાયટમાં ત્રણ અખરોટ ખાવામાં આવે તો પણ ચહેરો ચમકવા લાગે છે.

અખરોટ ખાવામાં જેટલાં સ્વાદિષ્ટ લાગે છે તેટલાં જ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. તેથી તેને તમારા દરરોજનાં ડાયટમાં ઉમેરી લો. ફેટી એસીડઅને ઓમેગા -3થી ભરપૂર અખરોટ યાદશક્તિ વધારે છે તેનો આકાર મગજ જેવો હોય છે તે મગજને મજબૂત બનાવે છે.ટીબીનાં રોગીઓએ ગાયનું ઘી અને અખરોટનું સેવન સાથે કરવાથી ફાયદો થાય છે. 3 અખરોટ લસણની 5 કળી અને એક ચમચી ગાયનું ઘી આ બધુ જ મિક્સ કરી કુટી લો. આ મિશ્રણનું સેવન કરવાથી ટીબીનાં રોગીઓને લાભ થશે.અખરોટ અને ગાયનાં ઘીનાં નિયમિત સેવનથી મગજ મજબૂત થાય છે અને યાદશક્તિ વધે છે ઘરડા હમેશાં કહે છે કે જો યાદ શક્તિ વધારવી છે તો અખરોટ ખાવો. અખરોટમાં ફેટી એસિડ અને ઓમેગા-3 હોય છે જે મગજને મજબૂત બનાવે છે અને યાદ શક્તિ વધારે છે.

જોઇન્ટ પેઇનથી છૂટકારો મળે છે અને દુખાવાની કોઇ સમસ્યા રહેતી નથી. 5 ગ્રામ અખરોટનો ભુકો 5 ગ્રામ સૂઠનો ભૂકો આ બંનેને દિવેલમાં પીસી લો પછી તેને હુંફાળા પાણી સાથે તેનું સેવન કરો.કબજિયાતની સમસ્યા હોય તો દરરોજ અખરોટને ઉકાળીને તેને ગાળી લો હવે તે પાણી પી જાઓ. તેનાંથી કબજિયાતની સમસ્યા દૂર થશેમાંસપેશિયોનાં દુખાવા પણ દૂર કરે છે ગાયનાં ઘી સાથે અખરોટનું સેવન કરવાથી ફાયદો થશે એટલું જ નહીં અખરોટનાં તેલની માલિશ કરવાથી પણ માંસપેશિઓ મજબૂત થશે દરેક દુખાવા છુમંતર થઇ જશે.શરીરમાં સોજાની સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે મૂઢ માર વાગવાને કારણે જો નિશાન પડી જાય તો તેનાં પર અખરોટની છાલનો લેપ લગાવવાથી પણ ફાયદો થાય છે.

મસાંની સમસમ્યા હોય તો અખરોટની છાલનો પાવડર બનાવી તેને દરરોજ સવારે 35 ગ્રામ ગીલોયમાં મેળવી લો. દરરોજ દિવસમાં 2 વખત એક એક ચમચી ખાવો. તેનાંથી મસાંની સમસ્યામાં રાહત થઇ જશે લકવાનાં રોગીઓને જો અખરોટનાં તેલનાં 5 ટીપા નાકનાં છિદ્રોમાં નાંખવામાં આવે તો લકવો ઠીક થઇ જાય છે. સુન્ન પડેલી માંપેશિઓ ઝડપથી સક્રિય થવા લાગે છે.ગર્ભવતી મહિલાઓને અખરોટ ખાવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી બાળકોને એલર્જી નથી થતી અને પોષકતત્વો પણ મળે છે. અખરોટ ચિંતા અને તણાવથી દૂર રાખે છે. સાથે જ તે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારે છે અને તે વાળ અને સ્કીન માટે પણ ફાયદાકારક છે.

નિયમિત અખરોટ ખાવામાં આવે તો વાળ પણ ચમકે છે અને લાંબા અને ઘટ પણ થાય છે. કારણ કે તેમાં ઓમેગા-3 હોય છે.ચહેરા પર કોઇપણ પ્રકારની ફોડકી થઇ હોય તો અખરોટનું નિયમિત સેવન કરવાથી તે તમામ દૂર થાય છે ચહેરો ખીલી ઉઠે છે. આ માટે અખરોટ અને દૂધને મિક્સ કરીને ચહેરા પર લગાવી શકાય અને દરરોજનાં ડાયટમાં ત્રણ અખરોટ ખાવામાં આવે તો પણ ચહેરો ચમકવા લાગે છે.મેલાટોનીન નામના હાર્મોન આપણી ઊંઘ માટે ઉતરદાયી હોય છે અને આ મેલાટોનીન અખરોટ માં પણ મળી આવે છે. આવા માં જે લોકોને ઊંઘ નાવવાની તકલીફ છે, તેમને અખરોટના સેવનની સલાહ આપવામાં આવે છે.

અખરોટમાં ફેટ અને કેલેરી ની ભરપુર માત્ર હોય છે એટલા માટે આ ડાયટીંગ કરવા વાળા માટે ખુબ જ ફાયદાકારક હોય છે. શરીરને લાભ કરવા વાળા વસા ની જરૂરી પ્રમાણ સાથે અખરોટમાં જરૂરી ફાયબર અને પ્રોટીન પણ હોય છે, જે શરીરને એનર્જી અને તંદુરસ્તી આપે છે.અખરોટ એન્ટીઓક્સીડેંટનો મોટો સ્ત્રોત છે. તેમાં ઓમેગા ૩ એસીડ પણ યોગ્ય પ્રમાણ માં મળી રહે છે જે શરીર ને થનાર નુકશાનને ઠીક કરે છે. આ શરીર માટે એક જરૂરી વસીય અમ્લ છે.

અખરોટ હ્રદય ને રોગોથી બચાવે છે. અખરોટ તને એમ જ વગર કોઈ સેચુંરેટેડ ફેટ વળી વસ્તુ ની સાથે ખાઓ. તે તમને હ્રદય ની બીમારીઓ થી બચાવવામાં મદદ કરે છે. તમારા હ્રદય ના રક્ષણ માટે અખરોટ ને તમારા રોજીંદા ભોજન માં ઉમેરો. હાઈ બીપી નું મુખ્ય કારણ છે ચિંતા. ચિંતા જ તમારા બ્લડ પ્રેશર ને વધારીને મુશ્કેલીઓ ઉભી કરે છે.અખરોટ માં ઓમેગા ૩ ની હાજરી થી શરીર માં કોલેસ્ટ્રોલ નું સ્તર ને ઓછું કરવામાં સહયોગ આપે છે. તે સિવાય પિત્તાશય ને સારું રાખી તેને યોગ્ય રીતે કામ કરવામાં પણ મદદ કરે છે.

અખરોટ ની ગીરી ૫૦ ગ્રામ, ખજૂર ૪૦ ગ્રામ અને બીનોલે ની મીગી(કપાસ નું ખોળ) ૧૦ ગ્રામ એક સાથે વાટીને થોડા ઘી માં તળીને યોગ્ય પ્રમાણ માં મિશ્રી ભેળવીને રાખો, તેમાંથી ૨૫ ગ્રામ દરરોજ સેવન કરવાથી પ્રમેહ માં ફાયદો થાય છે.ધ્યાન રાખશો કે તેના સેવન સમયે દૂધ ન પીવું.અખરોટ ની ૧૦ થી ૨૦ ગ્રામ તાજી ગીરી ને વાટીને દુખાવા વળી જગ્યાએ લેપ કરો, ઈટ ને ગરમ કરીને તેની ઉપર પાણી છાંટી ને કપડું વીંટી ને તે જગ્યાએ શેક કરવાથી તરત જ દુઃખાવો મટી જાય છે. ગાંઠો ઉપર તેની ગિરીને નિયમિત સેવન કરવાથી લોહી શુદ્ધ થવાથી ફાયદો થાય છે.

અખરોટનો ૧૦ થી ૪૦ મીલીલિટર તેલ ૨૫૦ મીલીલિટર ગૌમૂત્ર (ગાય નો પેશાબ) માં ભેળવીને પીવરાવવાથી દરેક પ્રકારનો સોજા માં લાભ થાય છે.વાત-જન્ય સોજામા તેની ૧૦ થી ૨૦ ગ્રામ અખરોટ ની ગીરી ને કાંજીમાં વાટીને લેપ કરવાથી લાભ થાય છે.૧૦ ગ્રામ અખરોટ ની ગીરી ને ૧૦ ગ્રામ જેઠીમધ ની સાથે રોજ સવારે ખવરાવવું જોઈએ. સવારે સવારે દાતણ કર્યા વગર ૫ થી ૧૦ ગ્રામ અખરોટ ની ગીરી ને મોઢામાં ચાવીને લેપ કરવાથી થોડા જ દિવસોમાં ધાધર મટી જશે.અખરોટની ૧૦ ગ્રામ ગિરીને યોગ્ય વાટીને મગફળી કે મીઠું તેલ સાથે લગાવીને લેપ કરો તેની છાલ થી ઊંડા ધા ને ધોવાથી લાભ થાય છે.અખરોટ ની છાલ ને પાણી સાથે યોગ્ય રીતે વાટીને આગ ઉપર ગરમ કરીને નહરુઆ ના સોજા ઉપર લેપ કરવાથી તથા તેની ઉપર પાટો બાંધીને ખુબ શેક આપવાથી નારં ૧૦-૧૫ દિવસમાં ઓગળીને નીકળી જાય છે. અખરોટ ની ગીરી ૨૦ થી ૩૦ ગ્રામ જેટલી ખાવાથી અફીણ નું ઝેર અને ઘા ના વિકાર શાંત થઇ જાય છે. અખરોટ ના છોતરા ને ઉકાળીને પીવાથી કબજિયાત માં રાહત મળે છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *