આરોગ્યપ્રદ આ ફૂલ અનેલ રોગો માટે છે ફાયદાકારક જેમકે ખાંસી, તાવ, બ્લડપ્રેસર

ઉત્તરાખંડના પર્વત પર ખીલનારુ આ લાલ બુરાંશનુ ફુલ જોવામાં તો ખુબ સુંદર છે પણ સાથે જ તેના આરોગ્યપ્રદ રીતે અનેક ફાયદા પણ છે.ગરમીમા લૂ લાગવી , ખાંસી થવી , તાવ જેવી અનેક બીમારીઓને દૂર ભગાડવા માટે આ દવા જેવુ જ કામ કરે છે………………બુરાંશના ફુલથી તૈયાર થતા જ્યુસ અને અન્ય ઉત્પાદોનુ સેવન કરવાથી તમારા દિલનુ આરોગ્ય સારુ રહેવા સાથે જ શરીરમાં લોહીની કમી પણ દૂર થાય છે……….આપણે જાણીએ આ ફુલના જાદુઈ ઔષધીય ગુણ અને તેના ફયદા

દિલનુ આરોગ્ય – રોડોડેંડ્રોન પ્રજાતિના આ ઝાડમાં સીઝન પ્રમાણે બુરાંશના લાલ સફેદ ભૂરા ફુલ ખીલે છે. લાલ ફુલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ખાસ કરીને હ્રદય રોગથી પીડિત લોકો જો રોજ એક ગ્લાસ બુરાંશના જ્યુસનુ સેવન કરે તો દિલનો રોગ ઠીક થઈ જાય છે.
લોહીની કમી દૂર કરે છે – શારીરિક વિકાસ કે પછી શરીરમાં લોહીની કમીને બુરાંશનુ જ્યુસ દૂર કરવાનુ કામ કરે છે…………

કોલેસ્ટ્રોલ જ નહી બ્લડ પ્રેશર પણ કરે છે કંટ્રોલ – બુરાંશના ફુલ હ્રદય રોગીઓને માટે જ ફાયદાકારી નથી પણ આનુ નિયમિત સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને પણ રાહત મળે છે. બુરાંશના જ્યુસમાં પૉલી ફૈટી એસિડની માત્રા વધુ હોવાને કારણે આ શરીરમાં જઈને વધુ કોલેસ્ટ્રોલ બનવા દેતા નથી. જેને કાર્ણે વ્યક્તિને હ્રદય સંબંધી બીમારીઓ થવાનો ખતરો ખૂબ ઓછો રહે છે બદલતી ઋતુમાં તમને રાખશે ફીટ……………આ ફુલમાં રહેલ વિટામીન બી કૉમ્પ્લેક્ષને કારણે બદલતી ઋતુમાં થનારી અનેક બીમારીઓ જેવી કે ખાંસી તાવમાં બુરાંશનુ જ્યુસ દવા જેવુ કામ કરે છે…………લીવર સંબંધી અનેક રોગ કરે દૂર – બુરાંશના જ્યુસનુ સેવન કરવાથી લીવર સંબંધી રોગ થતા નથી. આ ઉપરાંત શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે

 

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.