ખુબ ઉપયોગી છે આ હેલ્થ ટીપ્સ! જાણો કેવી રીતે ઉપયોગ કરી શકાય

  • બપોરે જમ્યા પછી શુંકરવું જોઇએ ? આરામ, સવારે ભોજન બાદશું કરવું જોઇએ ? કામ
  • રાત્રેલચ્છીપીય શકાય ? ના, પાણી જમ્યા પહેલા કેટલા સમયે પીવું ? 48 મીનીટ

  • રાતનુ ભોજનકયા સમયે લેવુ ? સૂરજ આથમ્યાપેલા, રાત્રે કેટલું ભોજન લેવુ ? નબરાબર
  • ફ્રિજમાંથી નીકળેલી વસ્તુ કેટલા સમયપછી ખાવી ? એકકલાક પછી, રાધેલું ભોજન કેટલા સમય પછી જમી લેવુ ? 40 મીનીટ, શુંઠંડાપીણાં પીવા જોઇયે નહી

  • આઇસક્રીમ કયારે ખાવો ? કયારેય નહી, ખાટાફળકયા સમયે નખાવા ? રાત્રે
  • રાત્રે ભોજન સાથે શુંપીવુ દૂધ, બપોરે જમવા સાથે શુંપીવું ? લચ્છી , છાશ
  • સવારે જમવા સાથે શુંપીવું ? ન્યૂસ, સવારનો નાસ્તો કયારે કરવો ? સૂર્યોદય પછી દોઢકલાકે
  • ભોજનપેટ ભરીને કયારે જમવું ? સવારે, સવારે ઉઠીને કેવુ પાણી પીવું ? હલકુંગરમ
  • સવારે ઓછામાં ઓછું કેટલુ પાણી પીવું 2 થી 3 ગલાસ, પાણી કઇરીતે પીવું ? નીચે બેસીને શિપી શીપીને, ભોજનકેટલી વાર ચાવવું ? 32 વાર

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *