આ ઈલાજ કરવાથી જીવનમાં ક્યારે પણ હ્રદય નો હુમલો નહીં આવે, 110% ગેરેન્ટી

આજકાલ હૃદયરોગના હુમલાના અનેક કેસો જોવા જાણવા સાંભળવા મળે છે.લગભગ ૪૫ થી ૫૫ વર્ષની વયના પુરુષો એકાએક છાતીમાં દુઃખાવો ઉપડવાથી અકાળે આકસ્મિક મૃત્યુ પામતા હોવાનું જોવામાં આવે છે. આ રોગાવસ્થાને લોકભાષામાં હાર્ટએટેક કહેવામાં આવે છે. તે થવા માટે લોહીમાં કોલેસ્ટ્રોલ નામનો સફેદ ચીકણો પદાર્થ દોષરૂપ છે.ચરબી સાથે કોલેસ્ટ્રોલ લોહીની નળીઓમાં જમા થઈ જાય છે આથી લોહીની નળીઓ જાડી બને છે. સ્થિતિસ્થાપકતા જુએ છે. ઓસ્ટ્રિયા સ્કલેરોસિસ નામની આ સ્થિતિ છે. લોહીની નળી અંદરથી જાડી થવાથી લોહીના પ્રવાહમાં હરકત પડે છે. છેવટે લોહીનો પ્રવાહ ધીમો પડી બંધ પડે છે. લોહીનો પ્રવાહ ધીમો પડવાથી હૃદયને પૂરતું લોહી મળતું નથી. લોહી દ્વારા શરીરની પેશીઓને પોષણ અને પ્રાણવાયુ મળે છે.

હાર્ટને લગતી સમસ્યાથી બચવા માટે વધારે તેલ, મસાલો અને માંસાહારને છોડીને ફ્રૂટ્સ, શાકભાજી, અનસેચુરેટ ફૈટ, પ્રોટીન, બીન્સ, નટ્સ વગેરેને દરરોજની ડાયટમાં ઉમેરવા. જો તમે હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો ધુમ્રપાન અને તમાકુ થી દૂર રહેવું ધુમ્રપાન કરવાથી જેટલું નુકશાન થાય છે, તેટલું જ નુકશાન ધુમ્રપાન કરતા સમયે તે લોકોની વચ્ચે રહેવાથી થાય છે.છાતી જકડાઈ જવી અથવા તીવ્ર દુખાવો, છાતીમાં દુખાવો, હાથ, જડબા, ગળા, કમર અને પેટમાં ભારે દુખાવો થાય, પરસેવો થવો, ચક્કર આવવા કે ગભરામણ, શ્વાસ લેવામાં તકલીફ, ઉબકા અને ઉધરસ આવવી, શ્વાસ લેવામાં તકલીફ થાય, ચક્કર આવે વગેરે હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે. કેટલીકવાર પીડા ખૂબ જોરથી થતી હોય છે, તો ક્યારેક હળવી હોય છે. પરંતુ અન્ય લક્ષણોથી, તમે તેનો અંદાજ લગાવી શકો છો.માણસ જીવવાની ટેવ બદલે તો ઉપરનાં જોખમો ટાળી શકે છે.જોખમ નું પ્રમાણ ઘટાડવા થી આયુષ્ય લંબાય છે. ખોરાકમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય તો હાર્ટ ડિસીઝ નું પ્રમાણ ઓછું રહે છે.

લાલ મરચામાં રહેલા કેલ્શ્યિમ, ઝિંક, સેલેનિયમ, મેગ્નેશ્યિમ વિટામીન સી અને એ હાર્ટ એટેક આવવા પર બચાવી શકે છે. હાર્ટ એટેક આવવા પર દર્દીને તરત 1 કપ પાણીમાં 1 ચમચી લાલ મરચું મિક્સ કરીને પીવડાવવું જોઈએ. તેમજ દર્દી બેભાન થઇ ગયો છે તો કોઇપણ રીતે તેને લાલ મરચું ચટાડવું જોઇએ. જેથી તે ભાનમાં આવી જશે અને તે બાદ તેને લાલ મરચાનું જ્યૂસ પીવડાવો. જેથી દર્દીનો જીવ પણ બચી જશે.

કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. તમારા ખોરાકમાં લસણ (garlic) સામેલ કરવાથી તમારા કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરી શકાય છે. લસણમાં એલિસિન નામનું એન્ટી-ઓક્સીડેન્ટ મળે છે. જે માત્ર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરતું નથી પરંતુ સાથે સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. એવામાં લસણ ખાવું હૃદયની બીમારીઓ દૂર રાખવામાં અસરકારક સાબિત થયા છે.

હૃદયરોગમાં ‘અર્જુન વૃત’ એ ઉત્તમ ઔષધ છે. એક ભાગ ‘અર્જુનને લસોટીને કરેલી લૂગદી, ચારે ભાગ ઘી અને સોળ ભાગ પાણી ભેગાં કરી ઉકાળવાં. જ્યારે પાણી બળી જાય ત્યારે ચૂલા પરથી ઉતારીને ઘી ગાળી લેવું. આ ગાળેલા ઘીને અર્જુન થી સિદ્ધ કરેલું ઘી કહે છે. હૃદયરોગીએ રોજ સવાર-સાંજ દરેક વખતે એક એક તોલો અર્જુન વૃત ચાટવું. જરૂર જણાતાં એક તોલાથી વધતાં વધતાં દરેક ટંકે બે તોલા સુધી પણ ચાટવું. આ પ્રયોગ મહિનો-બે મહિના સુધી કરવો. તેમજ રોજ હરડે પણ લેવી.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.