માત્ર આ શક્તિશાળી બીજના સેવનથી અસ્થમા, થાયરોઇડ, સાંધાના દુખાવા અને પાચનના રોગ વગર દવાએ થઈ જશે જીવનભર ગાયબ

શહેરમાં લોકો બહુ ઓછા પ્રમાણમાં ફણસ ખાતા હોય છે. ખરેખર તો તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ અને વિટામિન સી હોય છે. વિટામિન એ આંખો માટે સારું છે જ્યારે સી ઇમ્યૂન સિસ્મનમે સ્ટ્રોંગ બનાવે છે. ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોંગ હોવાથી વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ બનતા બચી શકે છે.ફણસને અંગ્રેજીમાં જેકફ્રૂટ કહે છે. આ ફળ દેખાવમાં ખૂબ મોટું અને ભારે છે. જેકફ્રૂટમાં પુષ્કળ પ્રોટીન, વિટામિન બી, પોટેશિયમ અને અન્ય પોષક તત્વો હોય છે. જેમને પેટની તકલીફ રહેતી હોય તેવા લોકોએ ફણસના પલ્પને પાણીમાં ઉકાળીને ઠંડો કરીને પીવો જોઈએ. એનાથી અપચો અને ગેસ જેવી તકલીફોથી મુક્તિ મળે છે. કુદરતી રીતે જ પેટ સાફ આવે છે.

અસ્થમા હોય તેવા લોકો માટે પણ ફણસનું પાણી લાભદાયી ગણાય છે. અસ્થમાના દર્દીએ ફણસનું સમારીને તેને બાફી લીધા પછી તેને ગાળીને તેનો રસ કાઢીને પીવો જોઈએ. આનાથી અસ્થમાં કંટ્રોલમાં રહે છે.થાયરોઈડના દર્દી માટે પણ ફણસ બેસ્ટ છે. તેના સેવનથી હાડકાં મજબુત બને છે. એટલું જ નહીં તેમાં કેલરી અને ફેટ ના બરાબર હોય છે. તેથી તેના સેવનથી વજન પણ ઉતરે છે. તેથી જો તમે વજન ઉતારવાનું વિચારતા હોવ તો ફણસથી તમને લાભ થશે.દુનિયામાં ફણસનું સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે, ફણસની ખેતી ખૂબ જ ઓછા ખર્ચે થાય છે. ઓછું પાણી તો ઠીક, દુકાળ પડે તો પણ ફણસનું વૃક્ષ ફળો આપે છે. આમ છતાં, ભારતમાં પાકતા ૧૪ લાખ ટનમાંથી ૭૦ ટકા ફણસ કચરામાં જતા રહે છે. આ એક ફળનું વજન ૩૫ કિલો સુધીનું પણ હોઇ શકે છે.ફણસનું લાકડું ફર્નિચર બનાવવા ઉત્તમ છે, તેનાં પાંદડાંનો દવા તરીકે ઉપયોગ થઈ શકે છે અને પોષકદ્રવ્યોથી ભરપૂર તેના બીજને શેકીને ખાઈ શકાય છે. ફણસ કાચું કે પાકું ખાઈ શકાય છે પણ કમનસીબે દેશના કરોડો લોકોએ ફણસ ચાખ્યું સુદ્ધાં નથી હોતું.

ફણસનાં બીજમાં થાઇમિન અને રાઇબોફ્લેવિન હોય છે, જે તમારા વાળ, ત્વચા અને આંખો માટે ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત, ફણસનાં બીજમાં ઝીંક, આયર્ન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. તેના બીજ પાચક તંત્રને લગતી બધી સમસ્યાઓમાં દવા તરીકે પણ વપરાય છે.જો તમે ચહેરાની કરચલીઓ ઓછી કરવા માંગતા હો, તો તમે ફણસનાં બીજ વાપરી શકો છો. આ માટે તમારે ઠંડા દૂધ સાથે દાણા પીસીને આ પેસ્ટ તમારા ચહેરા પર દરરોજ લગાવવી પડશે, જેનાથી તમારા ચહેરાની કરચલીઓ નોંધપાત્ર ઘટાડો થશે. આ બીજ તમારી ત્વચા પોત માટે ખૂબ સારા છે.

દૂધ અને મધ સાથે આ બીજને પીસીને તમે ત્વચા પર લગાવી શકો છો. દરરોજ આ કર્યા પછી, તમારા મોંને હળવા પાણીથી ધોઈ લો. ફણસનાં બીજમાં પ્રોટીન અને અન્ય સુક્ષ્મ પોષકતત્ત્વો વધુ પ્રમાણમાં હોય છે, જે માનસિક તાણ ઘટાડે છે. આ ત્વચાના રોગોને દૂર કરવામાં મદદ કરે છે. આ બીજનું સેવન કરવાથી ત્વચાની ભેજ વધારે રહે છે અને તમારા વાળ પણ સુધરે છે.ફણસનાં બીજમાં વિટામિન એ હોય છે, જેથી તમારી દૃષ્ટિ સારી રહે. વિટામિન એ આંખો માટે આવશ્યક પોષક તત્વો છે. વિટામિન એ હોવાને કારણે, તે તમારા વાળને સારા રાખે છે અને વાળ તૂટતા અટકાવે છે.પાચક તંત્રને લગતી સમસ્યા ફણસનાં બીજથી પણ દૂર થાય છે. તેનો ઉપયોગ પેટની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે પાવડર તરીકે થઈ શકે છે. તેને ઘરે સૂકવી અને પીસી શકાય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *