હિપ્સની ચરબી ઘટાડશે આ એક નુસખો

હિપ્સની ચરબી ઘટાડશે આ એક નુસખો . શું છે જરૂરી ? પપૈયાની એક મોટી સ્લાઈસ સમારી લો . સાથે અડધું લીંબુ લો .શું કરવું ? પપૈયાની સ્લાઈડના ટુકડા કરી લો . હવે તેના પર અડધું લીંબુ નીચોવી લો . તેને જમી લીધા પછી અડધી કલાકે ખાઓ . કેટલી વખત ઉપયોગ કરવો ? 30 દિવસ સુધી રોજ દિવસમાં એક વખત તેને ટ્રાય કરો . એક મહિનામાં જહિસની ચરબી ઓછી થવા લાગશે .

કેવી રીતે કરે છે અસર ? પપૈયું અને લીંબુ બંને ખાવાથી મેટાબોલિઝમ રેટ વધે છે . તેનાથી ફેટ બર્નિગ પ્રોસેસ ઝડપથી થાય છે અને વજન ધીમે – ધીમે ઓછું થવા લાગે છે બીજું શું કરવું ? આ નુસખાની સાથે ફેટી વસ્તુઓ અવોઇડ કરો . સવાર – સાંજ ઓછામાં ઓછું એકકિમી . વોકકરો . વધુ અસરકારક રહેશે .

આગળ જાણો . … પપૈયું ખાવાના અદભુત ફાયદા ……..પપૈયું ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે . આ હાર્ટપ્રોબ્લેમથી બચાવે છે . તેમાં વિટામિના c હોય છે . તેનાથી નબળાઈ દૂર થાય છેપપૈયામાં વિટામિન A હોય છે તેનાથી આંખો હેલ્થી રહે છે . પપૈયામાં પોટેશિયમ હોય છે . આ BP કંટ્રોલ કરવામાં મદદ કરે છે . તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ કેન્સરથી બચાવે છે .

જો તમારા શરિરમાં વિટામીનની ઉણપ છે તો કાચા પપૈયાનુ સેવન કરવાથી આ સમસ્યાને દુર કરી શકાય છે. તેમાં વિટામીન સી થતા એ ની સાથે અનેક પ્રકારના તત્વોનો પણ સમાવેશ થાય છે. જેનાથી શરીરમાં વિટામીનની ઉણપ દુર થઈ જાય છે.રોજ પપૈયાનુ સેવન કરવાથી જાડાપણાની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *