શું તમારા પેટ પર ચરબીના થર જામી ગયા છે ??, આ 5 વસ્તુ દરરોજ કરો, ધીમે ધીમે ચરબી ઓગળવા લાગશે…

આજના બહારનું ખાવા પીવાનું અને તે યુક્ત પદાર્થો ને કારણે મોટાભાગના લોકોને પોતાના શરીર ઉપર વધેલી અતિશય ચરબી અને પેટ પર વધેલી ચરબી થી ખૂબ જ મુશ્કેલી થતી હોય છે. ખાસ કરીને મોટાભાગના લોકો પેટની ચરબીથી છુટકારો મેળવવા માટે ઘણી બધી રીતે મહેનત કરતા હોય છે. પેટ પર ચરબીના થર જમવાના અનેક પ્રકારના કારણો જવાબદાર હોય છે. ખાસ કરીને અનિયમિત આહાર લેવો તેમજ કસરતનો અભાવ અને માનસિક રીતે તણાવ સહિત ઘણા બધા કારણોથી પેટની માથે ચરબીના થર જામવા લાગે છે

 

મોટાભાગના લોકોને પેટની ચરબી ની સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કારણ કે શરીરની અંદર પેટના ભાગે ચરબી એકઠી થવી ખુબ સરળ હોય છે પરંતુ તેને દૂર કરવી ખૂબ જ મુશ્કેલ સાબિત થાય છે. તેના કારણે તમારે પેટની ઉપર શાના કારણે ચરબી જામવા લાગે છે તેના વિશે જાણવું ખૂબ જરૂરી છે. આજે અમે તમને પાંચ કારણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે પેટની ઉપર મોટા પ્રમાણમાં ચરબી અથવા લાંબા લાગે છે તે મૂળભૂત કારણો છે..

 

કસરત નો અભાવ :- તમને જણાવી દઈએ કે આપણા શરીરને પૂરતી કસરત મળી રહે તેને કારણે એન્દ્રોફિન્સ તે હોર્મોન્સ છે. જે તમે જ્યારે કસરત કરતા હો ત્યારે પીડા અને તણાવને દૂર કરવામાં મદદ કરે છે. ખાસ કરીને આ હોર્મોન્સ ઉપર સેરોટોનિન ના સ્તર ને વધારે છે. કસરત કરવાથી તમારી કેલરી પણ બંધ થાય છે અને જે તમારા વજનને ઘટાડવા માટે ખૂબ વધારે મદદગાર સાબિત થાય છે. તેને લીધે કારણે તમારે નિયમિત કસરત કરવી જોઈએ.

 

આલ્કોહોલ :- તમને જણાવી દઈએ કે વધારે પડતા આલ્કોહોલનું સેવન કરવાથી વજનમાં ખૂબ જ મોટો વધારો થઇ શકે છે. કારણકે આલ્કોહોલ ની અંદર ખૂબ વધારે માત્રામાં કેલરી જોવા મળે છે અને વધુ પડતું આલ્કોહોલ નું સેવન કરવાથી પેટની ચરબી વધવાની શક્યતા અને ૫૦%વધારે પ્રબળ બનાવે છે. વધારે પડતું આલ્કોહોલ નું સેવન કરવાથી તમારા લીવરને નુકસાન પહોંચી શકે છે અને સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે

 

તણાવ :- આપણા શરીરની અંદર રહેલા તણાવ અને નબળા હોર્મોન્સ ને લીધે પણ તમારા શરીરની અંદર વજનમાં વધારો થઇ શકે છે. ખાસ કરીને તણાવ ભર્યા માહોલમાં આપણી મૂત્રપિંડ પાસેની ગ્રંથિઓ એન્દ્રેનાલીન અને કોર્ટિસોલ જેવા હોર્મોન્સને છોડે છે. કોર્ટીસોલ શરીરની ચરબીને સંગ્રહ કરવાનું કારણ બની શકે છે જેને કારણે ખાસ કરીને પેટના વિસ્તારમાં જ્યાં ને ત્યાં ચરબી જામવા લાગે છે.

 

ડાયટ :- ખાસ કરીને ચરબી વધવાનો મુખ્ય કારણ ભોજન પણ હોઈ શકે છે. ચરબી અને કાર્બોહાઇડ્રેટ વધુ પડતા હોય તેઓ ખારા ખાવાની ટેવને કારણે ચરબીનું પ્રમાણ ખૂબ જ મોટી માત્રા વધવા લાગે છે. આજના સુપરમાર્કેટના રેસ્ટોરન્ટ ના પાસપોર્ટ ના સેવન થી આપણા શરીરની અંદર ચરબી વધવા લાગે છે. ખાવા પીવાને કારણે હૃદયરોગ ડાયાબિટીસ હાઇબ્લડપ્રેશર તેમ જ સારા કોલેસ્ટ્રોલના સ્તરમાં ઘટાડો થવાની શક્યતા સહિત ઘણા બધા સ્વાસ્થ્ય સહિતની સમસ્યાઓ થવા લાગે છે.

 

મેટાબોલીઝમ, :- જેમ-જેમ વ્યક્તિની ઉંમર વધવા લાગે છે તેમ વ્યક્તિના શરીરના મેટાબોલિઝમ પણ ધીમું પડતું જાય છે. તે તમારા પેટની ચરબીના થર જામવા લાગે છે આ સમસ્યા પુરુષોની સરખામણીએ મહિલાઓની અંદર ખૂબ વધારે માત્રામાં જોવા મળે છે. તમે ઘણી વખત જોયું હશે કે તમારા મિત્રો ઘણીવખત વધારે માત્રામાં ફાસ્ટફૂડ ખાવા છતાં પણ તેના શરીરમાં વધારો થતો નથી. તેનું મુખ્ય કારણ એ છે કે ફાસ્ટ મેટાબોલિઝમ. પરંતુ જો તમારા શરીરનું મેટાબોલિઝમ સ્લો છે તો તમારા પેટ પર ચરબીના ઝડપથી વધવા લાગશે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવ

 

 

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *