આવી રીતે ઘરે જ બનાવો યુનીક મસાલા ઈડલી યુનીક મસાલા સેન્ડવિચ….. જાણો ખાસ રેસીપી

Gujarati recipe જો તમે વીકેન્ડ પર ઘરે ઈડલી ઢોંસા બનાવવાનો પ્લાન કરી રહ્યા છો પરંતુ તમારે કંઈક નવું કરવું હોય તો ઈડલી મસાલા . સેન્ડવીચ એકદમ બેસ્ટ ઓપ્શન છે. હેલ્ધી ઈડલી મસાલા સેન્ડવીચ ખાઈને પરિવારના લોકો તમારા વખાણ કરતા થાકશે નહીંતો આજે જણાવી શું ઈડલી મસાલા સેન્ડવીચ બનાવવાની રીત.

 • સામગ્રી
 • 2થી 3 ચમચી દહીં
 • 3બાફેલા બટાટાં
 • 2 ચમચી લીલા વટાણા
 • 1થી 2 ચમચી કોથમીર
 • 2 ચમચીતેલ
 • 1 ચમચી રાઈ
 • 1 ચમચીજીરું1 ચમચી ધાણાજીરું
 • 1 ચમચી લાલ મરચું
 • 2 ચમચી ઝીણાં સમારેલાં મરચાં
 • 1/2 ચમચી આદુંની પેસ્ટ

બનાવવાની રીતસૌથી પહેલાં એક બાઉલમાં સોજી દંહી મીઠું નાખીને ત્રણે ય વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવી અને મિશ્રણને 15 મિનિટ સુધી ઢાંકીને રહેવાં દેવું. હવે બટેટાંને છોલીને મસળી લેવા એક કઢાઈમાં બેચમચી તેલ નાખીને ગરમ કરવુંતેલ ગરમ થયા પછી તેમાં રાઈ, જીરું, લીલા મરચાં અને આદુંનો વઘાર કરવો ત્યાર બાદ તેમાં લીલા વટાણા અને એક વાટકી મીઠું નાખીને થોડીક વાર ઢાંકણ ઢાંકીને ચઢવા દેવું2 મિનિટ બાદ ઢાંકણ લઈને તેમાં હળદર અને ધાણાજીરું નાખીને સારી રીતે હલાવવું બટેટાં ના મવામાં હળદર લાલ મરચું નાખીને મિક્સ કરવુંહવે આ મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લેવું.

ઈડલી બનાવવા માટે 1સૌથી પહેલાં સોજીના મિશ્રણમાં ઈનો ફ્રૂટ સોલ્ટ નાખવુંએક પ્રેશર કુકરમાં પાણી ઉકાળવુંહવે પાણી ઉકળી જાય ત્યારબાદ તેમાં ઈડલીનું સ્ટેન્ડ રાખવુંહવે તે સ્ટેન્ડમાં ઈડલીનું મિશ્રણ નાખ વું અને ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચઢવા દો. ત્યારબાદ 7થી 8 મિનિટ સુધી ઈડલી બનીને તૈયાર થઈ જશે.

સેન્ડવીચ બનાવવાની રીત ઈડલી જ્યારે ઠંડી થઈ જાય ત્યારે તેને વચ્ચેથી કાપીને અડધી કરી લેવી. બાદમાં બટેટાંના માવાને ઈડલીની વચ્ચે ભરવો. એક કઢાઈમાં 2થી3 ચમચાતેલ ગરમકરવા મૂકવું અને તેમાં મસાલા સેન્ડવિચને ફ્રાય કરવી. તો તૈયાર છે મસાલા સેન્ડવિચ તેને તમે પોતાની મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો. Gujarati recipe અમારી પોસ્ટ વાચીને શેર જરૂર કરજો

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.