હડકાયું કે જેરી કૂતરું કરડી જાય તો હવે ગભરાવાની જરૂર નથી અજમાવો તરત જ આ ઉપાય 

કૂતરાને વફાદાર પ્રાણી તરીકે ઓળખાય છે. કુતરું તે એક વફાદાર પ્રાણી છે. પરંતુ ઘણીવાર ક્યારેક શેરીમાં ફરતા કુતરાઓ કરડી જાય છે. આવી સ્થિતિમાં શરીરમાં ચેપ લાગવાનું જોખમ ખુબ જ વધી જાય છે. અને હડકવા આવવાની સંભાવના રહે છે. પાળેલા કુતરાઓ ઝેરી હોતા નથી.

તે કૂતરાઓને કરડવાથી માણસ ને કંઇ પણ થતું નથી. ઘણી વખત રખડતા કૂતરાઓ કરડી જાય છે. અને રખડતા કુતરા કરડે તો તેનું ઝેર આખા શરીરમાં થઈ જાય છે. જો કુતરા કરડે તો ફટાફટ આ ઉપાય કરવાથી તરત જ રાહત થઈ જશે અને ઇન્જેક્શન લેવાની પણ જરૂર નહીં પડે.

જ્યારે કુતરુ કરડે ત્યારે જે જગ્યા પર કુતરું બટકું ભર્યું હોય તે જગ્યાને બરાબર સાફ કરી અને કાપડ ની મદદથી પાટો બાંધી દેવો. ત્યારબાદ જંગલી ચોલ્લઈ પાર્ટી ને વાટી તેનો રસ કાઢીને કૂતરું કરડ્યું છે તેને પીવડાવો. આ જંગલી ચોલ્લાઈ પીવાથી તરત જ રાહત થશે અને ચેપ પણ નહિ લાગે. ઘણા લોકો કુતરુ કરડે એટલે તરત જ ડરી જતા હોય છે કે તેને હડકવા ચાલશે. પરંતુ કૂતરું કરડ્યું હોય તે ભાગ પર ડુંગળી લગાડવામાં આવે તો ઇન્ફેક્શન થતું નથી.

જે જગ્યા પર કુતરાએ બચકું ભર્યું હોય તે જગ્યાને ડેટોલ અથવા સેવલોણ થી તરત જ સાફ કરી લો અને પાણીની ધાર કરો જેના કારણે તેની લાળ શરીરમાં પ્રવેશી ન શકે. પાણી વધારે નાખવાથી તેની લાળ નીકળી જશે. જ્યારે કુતરુ કરડે ત્યારે લાલ મરચું પણ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. જો કોઈ કૂતરું બચકું ભર્યું હોય તો તરત જ ત્યાં લાલ મરચું લગાવી દેવું. શરીરમાં ઝેર ફેલાવાનો અટકી જશે આવું કરવાથી થોડી વાર માટે ત્યાં બળતરા થાય છે પરંતુ ઇન્ફેક્શન લાગશે નહીં.

આ સિવાય હીંગ પણ ખૂબ જ લાભદાયી ગણાય છે. જ્યાં કૂતરું કરડ્યું હોય ત્યાં હિંગ અને પાણી મિક્સ કરીને લગાવવાથી પણ તેનું બધું જ ઝેર દૂર થઈ જાય છે. જ્યાં કુતરું કરડ્યું હોય ત્યાં ક્યારેય પણ ઇજાવાળા ભાગને બાંધવો જોઇએ નહિ. બાંધવાથી તે વાયરસ રક્તવાહિની દ્વારા શરીરમાં અંદર પ્રવેશે છે. અને માણસનું મૃત્યુ પણ થઇ શકે છે.

ઘણીવાર કુતરા એ બચકું ભર્યું હોય પરંતુ તેના નખ થી શરીર પર ઉઝરડા થયા હોય તો એવું ન માની લેવું કે આપણે બચી ગયા કારણ કે કૂતરા અને બિલાડી ઓના નખ પણ ખૂબ જ ખતરનાક હોય છે. કુતરા અને બિલાડી ને પોતાના નખ ચાવવાની ટેવ હોય છે. એટલે તેના નખમાં પણ તેની લાળ રહેલી હોય છે. અને નખના કારણે પણ આપણા શરીરમાં ઈન્ફેક્શન થઈ શકે છે.

જ્યારે કોઈ પણ વ્યક્તિને કૂતરું કરડે તો મધ અને ડુંગળીનો રસ પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મધ અને ડુંગળીના રસને મિક્સ કરીને આ પેસ્ટને જ્યાં કૂતરું કરડ્યું હોય ત્યાં લગાવવાથી શરીરમાં ચેપ લાગતો નથી. કાળા મરીનો ઉપયોગ કરીને પણ શરીરમાં ચેપ ફેલાવતા અટકાવી શકાય છે. કાળા મરીના પાવડરને વાટી તેમાં બે ચમચી જીરા પાવડર મિક્સ કરીને પાણીની મદદથી લેપ તૈયાર કરી જ્યાં જ્યાં કૂતરું કરડ્યું હોય ત્યાં લગાવવાથી ફાયદો થાય છે. કેળામાં વધુ પ્રમાણમાં વિટામિન બી હોય છે. જે વિટામીન ઈ ઉત્પન્ન કરવાનું કામ કરે છે જેના કારણે ઝેર પણ રોકી શકાય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *