મકાઈનો આ ઘરગથ્થું ઉપાય કરશો તો દવાખાના લાખો રૂપિયા બચી જશે

આજકાલ પ્રદૂષિત ખોરાક – પાણી ને કારણે કિડનીમાં પથરી જોખમ દિવસેને દિવસે વધતું જાય છે અને એકવખત કીડની બગડે એટલે આખી જિંદગી બગડી જાય છે. અને લાખોનો ખર્ચ થાય એ તો જુદું જ કીડની બગડવાથી નીય્મીય ડાયાલીસીસ કરાવવું પડે છે અને લાખો રૂપિયા ખર્ચ થઈ જાય છે પરંતુ આં ઘરગથ્થું ઉપાય કરશો તો દવાખાના લાખો રૂપિયા બચી જશે મકાઈની રાખ ( 65 મિલિગ્રામ ) ને એક ગ્લાસ પાણીમાં ઓગાળી સેવન કરવાથી તે કિડની અને પેશાબના પથરીમાંથી રાહત આપે છે.

આજ કાલ દારૂ પીવાનું દેશમાં વધી રહ્યું છે નિયમિત દારૂ પીવાથી લીવર બગડે છે યકૃત ( લીવર ) ના કિસ્સામાં , મકાઈ લીવરને સ્વસ્થ રાખવામાં ખૂબ ઉપયોગી છે . જો લાંબી બીમારીને લીધે અથવા પોષણના અભાવને લીધે નબળાઈ અનુભવાય છે , તો મકાઈનું સેવન કરવું ફાયદાકારક બને છે. આમ લીવર બગડે ત્યારે અથવા લીવરને બગડતું અટકાવવા મકાઇ જરૂર ખાવી જોઈએ.

મકાઈનું સેવન કરવાથી આયર્નની ઉણપને દૂર કરી શકાય છે. ઉપરાંત, તેનાથી થતી એનિમિયાની સમસ્યા પણ ટાળી શકાય છે . ગર્ભાવસ્થામાં પણ મકાઈ ખાવી ફાયદાકારક સાબિત થઈ શકે છે . કારણ કે મકાઈમાં કેલ્શિયમ , આયર્ન અને ફોલિક એસિડ તેમજ વિટામિન C , D અને A સારા પ્રમાણમાં શામેલ છે. આમ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાને ફોલિક એસીડ તેમજ વિટામીન ની જરૂર હોય છે આ બધી વસ્તુ મકાઇમાંથી મળી રહે છે આમ ગર્ભાવાસ્તા દરમિયાન મહિલાએ મકાઈનું સેવન ખુબ ફાયદાકારક ગણાય છે.

મકાઈમાં લ્યુટિન , જેકસઍથીન અને એન્ટીઓકસીડેન્ટ સારા પ્રમાણમાં રહેલું છે જે આંખોની રોશની વધારવામાં ખુબ ફાયદાકારક માનવમાં આવે છે . મોટા ભાગના લોકો વજન વધવાથી પરેશાન છે વજન વધે એટલે ઘણા લોકો ખવાનું છોડી દેતા હોય છે પરંતુ મકાઇ ખાશો તો તમારું વજન પણ નહિ વધે અને પેટ પણ ભરું જશે વધેલા વજનથી પરેશાન લોકો માટે મકાઈ એક સરળ અને શ્રેષ્ઠ ઉપાય પણ સાબિત થઈ શકે છે . કારણ કે તે ફાઈબરથી સમુદ્ર છે , જે વજનને નિયંત્રિત કરવા અને તેને ઘટાડવામાં મદદ કરે છે . આમ તારું વજન વધતું હોય કોઈ પણ સંજોગોમાં ઉતરતું ન હોય તો મકાઇ નિયમિત ખવાનું કરવું જોઈએ તેનાથી તમારું વજન કંટ્રોલમાં રહેશે.

મકાઈ વિશે શું તમે જાણો છો ? દરેક વ્યક્તિ વરસાદની મોસમમાં મકાઈનો ખુબ આનંદ માણે છે , પરંતુ બોવ ઓછા લોકો મકાઈના ફાયદાઓ વિશે જાણે છે . જો હવામાન પરિવર્તનને કારણે ઉઘરસ થાય છે અને તે બંધ થવાનું નામ નથી લેતી , તો શેકેલી મકાઈનું સેવન કરવાથી ખાંસીમાથી રાહત મળે છે. આમ મકાઇ ઉધરસ મટવાનું નામ ન લેતી હોય તો ખુબ ફાયદાકારક છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *