મોંમા ચાંદા પડી ગયા હોઈ તો અજમાવો દાદીમાંના આ અસરદાર નુસખા,2-3 દિવસ માં મળી જશે છુટકારો..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યાં છે આની સારવાર માટે ઘરગથ્થુ ઉપચાર જોઇએ જે આપણે વર્ષોથી વાપરતા આવીએ છીએ આવા કેટલાક દાદીમાનાં ઉપાયો આજે જાણીએ.

મિત્રો તમને જણાવીએ કે આજે ઘણા લોકો ને મો અને જીભ માં ચાંદા પડવા ની સમસ્યા નડે છે,તમને જણાવીએ કે તે જ્યારે કોઈ પણ વ્યક્તિના મોંમાં ચાંદી પડે છે ત્યારે તેને અસહ્ય દુખાવો થતો હોય છે.ઘણી વખત મોંમાં ચાંદી પડે છે ત્યારે લોકો ખાવાનું પણ યોગ્ય રીતે ખાઈ શકતા નથી, મિત્રો તમને જણાવીએ કે તે આથી કરીને તેને અનેક પ્રકારની બીમારીઓ થતી જાય છે સામાન્ય રીતે ચાંદી મોંમાં જીભ માં હોઠમાં પેઢામાં કે ગળામાં કોઈ પણ જગ્યાએ પડી શકે છે, વધુ માં જણાવીએ કે તે ઘણા લોકો એવા હોય છે કે જેના મોમાં વારેવારે ચાંદી પડતી હોય છે.

મિત્રો તમને જણાવીએ કે તે મો ની અંદર પડતી આ ચાંદી ને દૂર કરવા માટે લોકો વિવિધ પ્રકારની દવા અને વિટામિનની ગોળીઓ ખાતા હોય છે પરંતુ વધુ પડતી આવી ગોળીઓનું સેવન આગળ જતા નુકસાનકારક સાબિત થઇ શકે છે, તો મિત્રો તમને જણાવીએ કે તે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મો ની અંદર પડતી આ ચાંદી ને દૂર કરવા માટેના અમુક એવા ઘરેલુ ઉપાય જે તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થશે.

મોંમા ચાંદા પડવાની સમસ્યા સામાન્ય છે પરંતુ આ થાય ત્યારે ઘણી જ તકલીફ પહોંચે છે. મોંમાં ચાંદા પડવાને કારણે તે જગ્યાએ કંઇ પણ જમવાનું કે પાણી પણ જાય તો બહુ બળે છે હોર્મોનમાં ફેરફાર, વધારે પડતી એસિડીટી હર્પીસ વાઈરસ ઈન્ફેક્શન, મોંમાં ઈજા, જીભ કે અંદરનો ગાલ ચવાઈ ગયો હોય તો, સ્ટ્રેસ, વારસાગત કારણોસર, વિટામિન બીની કમી, અપચો, મોં આવી જવુ આ બધાને કારણે મોંમા ચાંદા પડી જાય છે. આની સારવાર માટે ઘરગથ્થુ ઉપચાર જોઇએ જે આપણે વર્ષોથી વાપરતા આવીએ છીએ, આવા કેટલાક દાદીમાનાં ઉપાયો આજે જાણીએ.

મોંમાં અને જીભ પરના ચાંદાથી છૂટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા દેશી ઘીને ચાંદા પર લગાવી રાખો ઘી લગાવવાથી સવાર સુધીમાં ચાંદા ગાયબ થઇ જશે.મોંની ગરમીના કારણે થયેલા ચાંદાથી છૂટકારો મેળવાવ માટે બરફનો ટૂકડો લઇને તેને ચાંદા પર લગાવો અને લાળ ટપકાવો.

સવારે ઉઠતાની સાથે કેટલાક તુલસીના પાન પાણી સાથે ચાવીને ખાવા. તુલસી જીવાણુનાશક અને કિટાણુંનાશક છે જેનાથી મોંના બેકટેરિયાથી છૂટકારો મળી શકે છે.થોડાક દિવસ સુધી મધ લગાવવાથી મોંના અને જીભના ચાંદા દૂર કરી શકાય છે. દિવસમાં 3-4 વખત ચાંદા પર મધ લગાવો. જેનાથી તમને ખૂબ રાહત મળી શકે છે.

ઉકળતા પાણીમાં અડધા વાટકા જેટલી મેથીની ભાજી નાંખો. પાણીને ગાળીને ઢાંકી રાખો. આ પાણીથી બેથી ત્રણ વાર દિવસમાં કોગળા કરશો તો તાત્કાલિક રાહત મળશે.હળદર પણ ચાંદામાં રાહત અપાવવા માટે ખૂબ મદદરૂપ છે. રોજ સવાર-સાંજ હળદર વાળા પાણીથી કોગળા કરાવતી ચાંદાથી અને તેનાથી થતા દુખાવાથી રાહત મેળવી શકાય છે.

1 કપ પાણીમાં 2 મોટી ચમચી મીઠું ભેળવો. આ પાણીથી 1 મિનિટ સુધી કોગળા કરો લીલી કોથમીર ખૂબ ઠંડી હોય છે. જેનાથી શરીરની ગરમી દૂર થઇ જાય છે. લીલી કોથમીરને વાટીને તેનો રસ નીકાળી લો અને આ રસને ચાંદા પર લગાવી લો. 2-3 દિવસમાં રાહત મળી જશે એલોવેરાના પાનની જેલને દિવસમાં બે વાર ચાંદા પર લગાવો કે તેને ખાઈ પણ શકાય.થોડાક દિવસમાં ચાંદાથી પણ છૂટકારો મળી શકે છે.મઘ.મિત્રો તમને જણાવીએ કે તે મધની અંદર એન્ટી મૈક્રોએબળ ગુણ હોય છે જે કોઈપણ જગ્યાએ ઘા લાગ્યો હોય તો તેને તરત જ ભરી દે છે અને આથી જ જો ચાંદી ની જગ્યાએ મધને લગાડવામાં આવે તો ત્યાં તો ચા નરમ બને છે અને ત્યાં થતો દુખાવો દૂર થઇ જાય છે.

મુલેથી.મિત્રો તમને જણાવીએ કે તે મોમાં વારેવારે ચાંદી પડતી હોય તો મુલેઠી એટલે કે જેઠીમધ એ સર્વશ્રેષ્ઠ ઘરેલુ માનવામાં આવે છે તેનો ઉપયોગ કરવાથી ચાંદીમાં થતા દુખાવામાંથી રાહત મેળવી શકાય છે અને સાથે સાથે તેની અંદર રહેલાં એન્ટીબેક્ટેરિયલ ગુણ સોજામાં પણ રાહત અપાવે છે.ટુથ પેસ્ટ.તમને જણાવીએ કે તે જો ચાંદીની અંદર ખૂબ જ અસહ્ય દુખાવો થતો હોય અને તેના ઈન્ફેક્શનથી બચવું હોય તો તું ફેસેડ પણ એક સારી વસ્તુ માનવામાં આવે છે આંગળી ની અંદર થોડી ટુથ પેસ્ટ લઈ જગ્યાએ ચાંદી પડી હોય તે જગ્યાએ થોડી વખત લગાવી રાખવાથી ચાંદીમા થતા દુખાવામાં રાહત મળે છે

મીઠાનું પાણી.મીઠા ના પાણી ની અંદર એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે મોં ની અંદર પડેલી ચાંદી ને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે ચાંદી પડી હોય ત્યારે મીઠાના પાણીના કોગળા કરવાથી ચાંદીની અંદર રહેલા બધા જ બેક્ટેરિયા નાશ પામે છે અને ચાંદી ઝડપથી દૂર થઈ જાય છેબેકિંગ સોડા.મોં અને જીભ ની અંદર પડતા ચાંદી ને દુર કરવા માટે બેકિંગ સોડા એ રામબાણ ઇલાજ સાબિત થાય છે આ માટે એક ચમચી જેટલા બેકિંગ સોડા ની અંદર ઘાટી પેસ્ટ બની જાય એટલું પાણી ઉમેરો અને ત્યારબાદ જગ્યાએ ચાંદી પડી હોય તે જગ્યાએ બેથી ત્રણ વખત લગાવો ચાંદી તરત જ ઠીક થઈ જશે.આમ આ ઘરેલુ નુસ્ખાઓ દ્વારા ચાંદીનો ઈલાજ કરવામાં આવે તો તેના કારણે તમારે કોઇપણ પ્રકારની એલોપથી દવા ખાવાની જરૂર પડતી નથી અને તમે ઘરે બેઠા આસાનીથી તમારી ચાંદીની સમસ્યાને કરી શકો છો દૂર.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *