તુલસીની માળાના ફાયદા વિષે જાણશો તો હમણાં જ ખરીદીને પહેરી લેસો જાણો તેના અદ્ભુત ફાયદાઓ
હિન્દુ ધર્મમાં તુલસી ને ખૂબ જ ધાર્મિક ગણવામાં આવે છે. દરેક લોકોના ઘરમાં તુલસીનો છોડ હોય છે. કોઈપણ શુભ કામ કરવાનું હોય તો તુલસીના પાનને અવશ્ય રાખવામાં આવે છે. કોઈપણ પૂજા તુલસી વગર અધુરી હોય છે. આ ઉપરાંત લોકો ભગવાનના આશીર્વાદ મેળવવા માટે તુલસીની પૂજા કરતા હોય છે. હિન્દુ ધર્મમાં લોકો તુલસીની માળા ફેરવતા હોય છે એવું કહેવાય છે કે તુલસીની માળા પહેરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી રહે છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહે છે. તો ચાલો, આજે અમે તમને જણાવીએ તુલસીની માળા પહેરવા થી થતા ફાયદા વિશે.


આ ઉપરાંત માળા પહેરવાથી યશ, કીર્તિ, સમૃદ્ધિ, ધન, ધાન્ય માં વધારો થાય છે. આ ઉપરાંત માથાનો દુખાવો, શરદી અને ત્વચાના રોગો થયા હોય તો તેમાં પણ તુલસી ની માળા ખૂબ જ ફાયદાકારક છે. તુલસીની માળા પહેરવાથી માનસિક શાંતિ મળે છે. અને ચેપી રોગમાં પણ ખૂબ જ રાહત મળે છે. તુલસી યાદ શક્તિ વધારવા માટે ખૂબ જ મદદ કરે છે. તે એન્ટિબાયોટિક, રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને પીડા દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તે બ્લડ પ્રેશર અને પાચનશક્તિ સુધારવામાં પણ ખૂબ જ ફાયદાકારક થાય છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે જે કૃષ્ણના ભક્ત હોય અને પોતાના ગુરુથી દીક્ષિત હોય તે ત્રણ સેરવાની તુલસીની માળા પહેરે છે. જ્યારે જે પોતાના ગુરુજીની દીક્ષિત નથી હોતો તે બે તુલસીની માળા બેસ્ટ શેરવાની તુલસીની માળા ધારણ કરે છે.
જે લોકોને કમળો થયો હોય તેને તુલસીની માળા અવશ્ય પહેરવી જોઈએ. તુલસીની માળામાં એવી શક્તિ હોય છે કે છે કમળા ને દૂર કરે છે જો તુલસીની માળા તુલસીના લાકડામાંથી બનાવેલી હોય તો કફ અને વાતને દૂર કરે છે આ ઉપરાંત માનસિક તાણને દૂર કરે છે.
તુલસીની માળા પહેરવાથી ચેપી રોગો સામે રક્ષણ મળે છે આ ઉપરાંત યાદ શક્તિ વધારવા માટે તુલસીની માળા ખૂબ જ ઉપયોગી છે. ધાર્મિક ની સાથે સાથે આયુર્વેદિક પણ ખૂબ જ મહત્વ રહેલું છે. આ ઉપરાંત તુલસીના પાન ખાવાથી કોઈ રોગ થતા નથી. તુલસી ના દર્શન કરવાથી દરેક પાપ નાશ પામે છે. શરીર તુલસીને અડવાથી શરીર શુદ્ધ થાય છે. તેને પગે લાગવાથી રોગોથી બચાવે છે. એવું કહેવામાં આવે છે કે, ભૂલ સિનેમા પહેરવાથી તુલસીની માળા પહેરવાથી હોય ખરાબ દ્રષ્ટિથી અડી શકતા નથી.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.