આ રીતે દૂર કરો મોઢા, નાક અને દાઢીની આજુબાજુની કાળાશ,જાણો એકદમ સહેલી રીત…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આપણી ભારતીય મહિલાઓએ કેટલીક વિશેષ પ્રકારની ત્વચા સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમ કે મોઢા નાક અને દાઢીની આજુબાજુના ભાગનું કાળુ પડવું.

પ્રદૂષિત વાતાવરણના લીધે મોઢાની ચામડી ઉપર થતા કાળા ડાઘ ખયહફતળફ તીક્ષ બીક્ષિ તથા ખીલ અભક્ષય તથા ટ્રાન્સ એપીડર્મલ વોટર લોસ તથા ઘડપણને લીધે લચી પડતી ચામડીને વગર ઓપરેશને ઠીક કરતું તથા મોટાપા ઘબયતશિુ ને દૂર કરતું ક્લિનિક એટલે મિરેકલ્સ ક્લિનિક.આપણે ગમે તેટલી ફેરનેસ ક્રીમ લગાવી લઈએ કે પછી ગમે તેટલા ફેશિયલ કરાવી લઈએ તેમ છતાં ચહેરા પરના કેટલાક સ્પોટની કાળાશ દૂર નથી થતી. તેવી જ એક સમસ્યા છે મોઢાની આસપાસ, તેમજ ડાઢી અને નાક આસપાસની કાળાશ ખાસ કરીને મોઢાની આસપાસની કાળાશથી તો ક્યારેક આખો ચહેરો વિચિત્ર લાગે છે. જો તમને પણ આવી જ કોઈ સમસ્યા હોય તો તેને આ ઉપાયોથી દૂર કરી દો.

આ ભાગોની આજુબાજુની ત્વચાનો રંગ ઘેરો થતા વગર મેક-અપે બહાર જવું મુશ્કેલ થઈ પડે છે અને નિઃશંકપણે સરળ મેક-અપ પણ થોડુંક ફીકું લાગે છે કારણ કે જો આપનાં ચહેરા પર વિવિધ રંગનાં શેડ્સ છે તો એક જ ફાઉંડેશન સમગ્ર ચહેરાને કવર નથી કરી શકતું આપ ત્વચાને ઉજળી બનાવનાર વિવિધ તરીકાઓ અપનાવી શકોછો અને હંમેશાની જેમ અમે આપને ઘરગથ્થુ ઉપચાર જણાવી રહ્યાં છીએ કારણ કે આ ઉપચારો વડે ઘણા બીજા પણ લાભ થાય છે માટે મોઢ નાક અને દાઢીની આજુબાજુની ત્વચાને ઉજળી બનાવવા માટે આ રીતો વિશે આગળ વાંચો.

કેટલાક લોકો આ સમસ્યાને મેકઅપથી દૂર કરવાનો પ્રયાસ કરે છે પણ તેમ કરવાથી ચહેરાના જાણે કેટલાક ભાગ પડી જાય છે એટલે કે ચહેરા પર મેકઅપના વિવિધ શેડ ઉભરી આવે છે જે મેકઅપની અસર તો દર્શાવતા નથી પણ ઉલટાનો ચહેરાને બગાડી મુકે છે.એલોવેરા જૅલ.મોઢા અને નાકની આસપાસની ત્વચાનો રંગ ઘેરો થવાનું મુખ્ય કારણ એ છે કે આ ભાગોને યોગ્ય મૉઇશ્ચરાઇઝર ભેજ નથી મળતું એલોવેરા જૅલ ત્વચાને ભેજ પ્રદાન કરે છે તેનાં સારા પરિણામો માટે તેને ઓવરનાઇટ ક્રીમ તરીકે ઉપયોગમાં લો.

ધુમ્રપાન ન કરો.ધુમ્રપાન કરવાથી હોઠ તથા તેની આજુબાજુની ત્વચાનો રંગ ઘેરો થઈજાય છે તેનાથી આપની ત્વચા પ્રાણહીન દેખાવા લાગે છે માટે ધુમ્રપાન ન કરો અને શક્ય હોય તો આ આદત છોડી દો ભલે ફેફસા માટે નહીં પણ કમ સે કમ ત્વચા માટે.બેસન અને દૂધ.ઘેરી ત્વચા માટે એક જૂનો ઉપચાર છે તેનાથી મૃત ત્વચા નિકળી જાય છે અને આપનીત્વચા ચમકદાર તથા સ્વચ્છ દેખાય છે તો જો આપ ચહેરાનો રંગ એક સરખો કરવા માંગો છો તો બેસન અને દૂધ મેળવી ચહેરા પર રગડો.

હળદર.મોઢા અને દાઢીની આજુબાજુની ત્વચાનો રંગ નિખારવા માટે હળદરને દહીં કે દૂધ સાથે મેળવી લગાવી શકાય છે આ પણ એક પ્રાચીન ઉપચાર છે તેનાથી આપની ત્વચામાં ચમક આવે છે અને કારણ કે હળદરમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે માટે તે ત્વચાનાં ઘેરા રંગની સમસ્યાનો જડથી ઇલાજ કરે છે.

વિટામિન ઈ ઑયલ.વિટામિન ઈ ઑયલ ત્વચાને નમી પ્રદાન કરે છે અને ત્વચાને ઘેરા રંગની સમસ્યાને પણ મહદઅંશે સાજી કરે છે દરરોજ રાત્રે સૂતા પહેલા વિટામિન ઈ યુક્ત ઑયલથી ત્વચાનાં તે ભાગો પર મસાજ કરો કે જ્યાં આપ વિચારો છો કે તેની જરૂર અધિક છે.રેટિનૉલ ક્રીમ્સ.રેટિનૉલ ક્રીમ્સ તેવાલોકો માટે સારી છે કે જેમની ઉંમર વધુ છે. તે જૂની ત્વચાને કાળી દે છે અને નવી તેમજ સ્વસ્થ ત્વચા સામે લાવે છે અને તેથી આ ક્રીમનો ઉપયોગ આપ મોઢા નાક અને દાઢીની આજુબાજુનાં ભાગોનાં ઘેરા રંગની ત્વચાને ઉજળી બનાવવા માટે કરી શકો છો.

આમળા અને નારિયેળનું તેલ.આમળાના એક ટુકડાને 2 મોટા ચમચા નારિયેળ તેલમાં નાંખી એટલુ ગરમ કરો કે તેનો રંગ બદલાઈ જાય. આ તેલને ઠંડુ કરીને દાઢીના વાળ પર સવાર-સાંજ લગાવી માલિશ કરો આમ કરવાથી દાઢી-મૂછના વાળ સફેદ નહિં થાય.ગાયના દૂધનું માખણ.ગાયના દૂધમાંથી બનાવેલા માખણથી મૂછ અને દાઢીના વાળ પર રોજ માલિશ કરશો તો વાળ કાળા અને ઘટ્ટ રહેશે.

તમારી ડાઢીની આસપાસનો ભાગ અને મોઢાનો આસપાસનો ભાગ આ બન્ને ભાગ જો કાળા રહેતા હોય તો તમારે હળદર અને દહીંના પ્રયોગને અજમાવવો જોઈએ તેમાં તમારે એક નાની ચમચી હળદર અને તેની પાતળી પેસ્ટ બને તેટલું દહીં ઉમેરવું અને આ બન્ને સામગ્રીને મિક્સ કરી તેની એક પાતળી પેસ્ટ તૈયાર કરી લેવી. હવે આ પેસ્ટને તમારે ચહેરાના કાળા ભાગ પર લગાવવી.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

 

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *