દરરોજ ભોજનમાં શામેલ કરો એક વાટકી દહી પછી જોવો અદભૂત ફાયદા

રરોજ ભોજનમાં શામેલ કરો એક વાટકી દહી દરરોજ એક વાટકી દહીં ખાવાથી ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. તમે તેને સરળ રીતે કે પછી રાયતા બનાવીને પણ ખાઈ શકો છો. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન બી 12, પોટેશિયમ વગેરે.

જાણો તે ખાવાના શું લાભ છે ….

પાચનક્રિયાને દુરૂસ્ત રાખે છે દહીં, પણ ધ્યાન રાખો કે રાત્રે દહીં પાચનતંત્ર બગડી શકે છે. દહીં ખાવાથી રોગ પ્રતિરક્ષા શક્તિ મજબૂત રાખે છે. દરરોજ દહીં ખાવાથી, ત્વચા સુંદર અને તંદુરસ્ત રહે છે. તમે તેને ખાવાની સાથે ચહેરા પર પેકની રીતે પણ લગાવી શકો છો.

ખોરાકમાં દહીં લોહીનું દબાણ નિયંત્રણમાં રાખે છે. હાડકાંને મજબૂત બનાવવા માટે પણ દહીં ઉપયોગી છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *