સફેદ વાળને કાળા બનાવવા માટે ફક્ત કરો ફટકડીનો આ એક ઉપાય, અઠવાડિયામાં જ ઘણો ફરક જોવા મળશે

ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે. સફેદ વાળ કોઈને ગમતા નથી. કસમયે વાળનું સફેદ થવું પણ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે. આજે અમે તમને એક એવા જ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે અમુક અઠવાડિયામાં તમારા વાળ કાળા કરી શકશો.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ફટકડીમાં મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે. મેગ્નેશિયમ હ્યુમન સેલનો મહત્વપૂર્ણ હિસ્સો છે જે શરીરમાં 300થી પણ વધુ એન્જાઈમ્સને રેગ્યુલેટ કરીને આપણને સ્વસ્થ બનાવે છે. સાથે જ સફેદ વાળને કાળા કરવામાં પણ મદદ કરે છે. આયુર્વેદમાં પણ ફટકડીના ઘણા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. આ સફેદ થયેલા વાળને ફરીથી કાળા કરવા માટે ફટકડીનો ઉપાય કરવો જોઈએ. તો ચાલો જાણી લઈએ ફટકડી નો આ ઉપાય વિશે.

વાળને કાળા કરવા માટે સૌથી પહેલા ફટકડીના એક ટુકડાને પીસીને ઝીણો પાવડર કરી લેવો અને પછી એમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરવું.તેમજ બીજી આ વસ્તુને એક કાચના બાઉલમાં મિક્સ કરવી. એ વાતનું ધ્યાન રાખવું કે ફટકડી તેલથી સારી રીતે ઓગળી જાય છે. પછી તમારા વાળને કાંસકો લઈને ઘૂસ કાઢી લેવી અને વાળને જુદા જુદા ભાગોમાં વહેંચો.

તેલને રૂ વડે વાળના મૂળમાં લગાવો. ત્યારબાદ લગભગ 5 થી 10 મિનિટ સુધી તમારા માથાને હળવા હાથે માલિશ કરો, જેથી તેલ તમારા સફેદ વાળના મૂળમાં આરામથી પહોંચી શકે. એ પછી 30 મિનિટ સુધી વાળમાં લગાવી રાખવું અને પછી તમારા વાળને સારા શેમ્પૂથી ધોઈ લેવા.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *