મોંઘી દવાઓ લીધા વગર, આ ઘરેલું ઉપચાર અપનાવી કમરનો દુઃખાવો દુર કરી શકો છો.!, જાણીલો નાગજી ભાઈ નો ઘરેલું ઉપચાર

આજ ના સમય માં મોટા પ્રમાણમાં લોકો ને કમરના દુખાવાની સમસ્યા થવા લાગી છે. અને આજના સમયમાં પ્રોટીનયુક્ત ખોરાક ઓછો હોવાને કારણે પણ કમરના દુખાવાની થઈ રહી છે. દુખાવાને દૂર કરવા માટે લોકો મોંઘી મોંઘી દવાઓ પણ લેતા હોય છે અને બીજા ઘણા ઉપાયો પણ અપનાવતા હોય છે. આજે અમે તમને એક ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી કમર એટલે કે કેડ નો દુખાવો તમે ખૂબ જ સરળતાથી રાહત મેળવી શકો છો.

જ્યારે પણ માણસના શરીરની અંદર કમરનો દુખાવો ઉપડવો લાગે છે જ્યારે માણસને ચાલવામાં પણ ખુબ જ તકલીફ પડે છે અને બેસવા માં પણ તકલીફ પડે છે. આ ઉપરાંત માણસ સરખી રીતે ઊંઘ પણ લઈ શકતા નથી. તેમજ જ્યારે કમરનો દુખાવો થઈ રહ્યો હોય ત્યારે લોકો મોંઘી દવાઓનો પણ ઉપયોગ લેતા હોય છે. કમર ના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમારે ભોજનમાં ખજૂર સામેલ કરવી જોઈએ.

તમારે પાંચ નગ ખજૂર લેવા જોઇએ અને તેના ઠળિયા કાઢી નાખો. પછી એક વાસણની અંદર એક ગ્લાસ જેટલું પાણી લઈને તેની અંદર, ઠળિયા વગર ના ખજૂર ના ગીતો અને તેને ગેસ ઉપર ગરમ કરીને સરખી રીતે ઉકાળો. જ્યારે પાણી બરાબર ઉપડી જાય ત્યાર પછી ગેસ પરથી નીચે ઉતારી લો અને ખજૂર ને સરખી રીતે પાણીમાં મસળી નાખો. ત્યાર પછી થોડુંક ઠંડુ થાય પછી આપણે સરખી રીતે પી શકાય તેવી રીતે પાણીને તૈયાર કરો.

જ્યારે તમે આ પાણી તૈયાર કરો છો ત્યારે, પાણીની અંદર ખજૂર એટલી માત્રામાં નાખો જેટલું તમે પાણી નાખ્યું હોય. ત્યાર પછી તે પાણીની અંદર 1 ચમચી મેથી નાખવી. અને ખજૂરનું પાણી તૈયાર થઈ જાય છે અને તે પાણી હૂંફાળું હોય ત્યારે તમારે પી લેવું જોઈએ. આ પ્રયોગથી કમરની અંદર ગમે તેવો દુખાવો હશે તે પણ તેમાં ફાયદો થશે. આ પાણીને સાત દિવસ અથવા તો ૧૪ દિવસ અથવા તો મહીના સુધી દરરોજ માત્રામાં પીવું જોઈએ. એનાથી તમારા કમરના દુખાવામાં ખૂબ વધારે મદદ મળશે

કમરના દુખાવાને દૂર કરવા માટેનો બીજો ઉપાય..!

સૌથી પહેલા 50 ગ્રામ અજમો અને તેને સરખી રીતે તમારી સાફ કરી દેવાનો રહેશે, આ અજમાને ખાંડની ની અંદર નાખીને બરાબર ખાંડી નાખો. હવે સારો કાળો 50 ગ્રામ જૂનો ગોળ લેવાનો રહેશે. જરૂરી માત્રામાં કોઈલા બાદ તમારે હવે તેને આજ માં સરખી રીતે ૫૦ ગ્રામ ગોળ મેળવીને સારી રીતે ખાંડીને તેનું મિશ્રણ કરી લેવાનું રહેશે. હવે આ મિશ્રણને કાચની બોટલમાં ભરી લો. કાચની બોટલમાં ભરેલું મિશ્રણ તમારા સવારના સમયે દરરોજ પાંચ ગ્રામ ખાવાનું રહેશે.

આ મિશ્રણ જ્યાં સુધી તમને કમરના દુખાવામાંથી રાહત ન અપાવે ત્યાં સુધી તમારે લેવાનું રહેશે. આ મિશ્રણથી તમને તમારા કમરના દુખાવાનો વધારે મદદ મળશે. કમરના દુખાવાને મટાડવા માટે નો ઉપાય આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. જો તમને વધારે માત્રામાં કમરનો દુખાવો હોય તો, સોપારી લઇને તેનો પાવડર કરી નાખો. ત્યાર પછી તેની અંદર સરસવનું તેલ અને તલનું તેલ 25 ગ્રામ લેવાનું રહેશે અને ૨૫ ગ્રામ તેલની અંદર સોપારી નો પાવડર નાખીને બરાબર રીતે ગરમ કરી નાખો.

આ મિશ્રણને તમારા ગેસ ઉપર ધીમા તાપે ઉકાળવા નો રહેશે અને ૧ થી ૨ ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો અને પછી તેલ ઠંડુ થઈ જાય ત્યારે એક બોટલ ની અંદર ગાળી લેવાનું રહેશે. જે તેલ તમે બનાવેલું છે તેને જ્યાં કમર ના ભાગ ની અંદર દુખાવો થતો હોય ત્યાં તમારે રોજિંદા જીવનમાં માલિશ કરવાનું રહેશે. ધીરે-ધીરે તમને કમરનો દુખાવો ઓછો થતો જશે. તમને કમરના દુખાવા ની અંદર ખૂબ જ રાહત મળશે.

કમરના દુખાવા માટે ગોરખું પણ ખૂબ વધારે મદદ મળે છે. તમારે 15 ગ્રામ ગોરખુ અને ૧૫ ગ્રામ સૂંઠ લેવાનું રહેશે. તમારે આ બંનેનું સરખી રીતે ભૂકો કરી લેવાનું રહેશે અને એક મોટા વાસણમાં નાખીને ઉકાળવાનું રહેશે અને અધકચરા રહે અને તે રીતે ખાંડી લો. ત્યાર પછી તેની અંદર પાણી નાખી ને સરખી રીતે ઉતારી નાખો અને સરખી રીતે ગરમ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી નાખો. આ મિશ્રણ બની ગયા પછી સવારના સમયે તમારે નયણાકોઠે તમારે પાણી પીવાનું રહેશે અને રોજિંદા જીવનમાં તમારે આ પ્રકારનો સવારના સમયમાં ઉકાળો બનાવીને ત્યાં પહેલા પીવાનું રહેશે.

ત્યાર પછીના અડધા કલાક પછી તમારે જમવાનું રહેશે તેનાથી કમરના દુખાવામાં ખૂબ જ રાહત મળશે. કમરનો દુખાવો થતો હોય તો તમારે, આ પ્રકારના ઉપાયો અપનાવી શકો છો પરંતુ ખૂબ વધારે કમરનો દુખાવો થતો હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ દરેક માહિતી ઘરેલુ ઉપચાર સમાન છે અને પ્રાચીનકાળથી ચાલતી આવે છે. અને તમારે વધારે દુખાવો થતો હોય તો તબીબી સારવાર લેવાની સલાહ આપીએ છીએ

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવ

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *