100% ગેરેન્ટી વગર ખર્ચે કોલેસ્ટ્રોલથી જીવનભર છુટકારો મેળવવાનો જબરજસ્ત દેશી ઈલાજ

કોલેસ્ટ્રોલ એ ચરબીમાં સમાયેલા મુખ્ય ઘટકોમાંનું એક ઘટક છે. તે શરીરના દરેકેદરેક કોષમાં જોવા મળે છે. કોલેસ્ટ્રોલ ચરબીને પચાવવામાં, કોષની દીવાલને મજબૂત બનાવવામાં તેમજ હોર્મોન ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે. શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી જવાથી હાર્ટ એટેક, ધમનીના રોગ તેમજ સ્ટ્રોકની શક્યતા વધી જાય છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે એચડીએલ અને એલડીએલ, એટલે કે ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. આજે અમે તમને કોલેસ્ટ્રોલ ઓછું કરવાના ઉપાયો વિશે જણાવીશું.રાજમામાં મોટી માત્રામાં ફાઇબર જોવા મળે છે એટલા માટે તે કોલેસ્ટરોલ લેવલ ઓછુ કરવામાં મદદ કરે છે. આમાં હયાત સોલ્યૂબલ ફાઇબર પેટમાં જવા પર જેલ બની જાય છે. જે કોલેસ્ટરોલને બાઇન્ડ કરી લે છે અને સિસ્ટમમાં તેના અવશોષણને રોકે છે. જેનાથી બ્લડ કોલેસ્ટરોલ ઓછુ થઇ જાય છે.

હાઈ કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે લસણ ઘણું જ સારો ઘરેલું ઉપાય છે, લસણ એક પ્રકારનું ખાવા યોગ્ય પદાર્થ હોય છે. તે પોતાની સુગંધ અને સ્વાદને કારણે જ ઓળખાય છે. લસણનો ઉપયોગ હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે પણ કરવામાં આવે છે. તેમાં સૌથી વધુ પ્રમાણમાં જે યોગિક મળી આવે છે તે છે એલીસીન જે સૌથી વધુ તાજા લસણમાં જ મળી આવે છે.ધાણાના બીજનો ઉપયોગ હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે કરવામાં આવે છે. મોટાભાગે લોકો ધાણાના બીજનો ઉપયોગ જુદી જુદી બીમારીઓ માટે કરે છે, પરંતુ ઘણા લોકો તેનો ઉપયોગ હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે પણ કરે છે. ધાણાના બીજમાં ઘણા પ્રકારના મહત્વના પોષક તત્વ મળી આવે છે, જેને વિટામીન એ, ફોલિક એસીડ અને બીટા કેરોટીન અને તેમાં સૌથી મહત્વના તત્વ હોય છે. વિટામીન સી, જે શરીરમાં જઈને ખરાબ કોલેસ્ટ્રોલને જમવાથી રોકે છે અને શરીરને સ્વસ્થ બનાવે છે, જેથી કોલેસ્ટ્રોલની અનેક બીમારીઓથી બચાવી શકે છે.

અખરોટ, બદામ, મગફળી, પિસ્તા જેવા સુકા મેવા હાઈ કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખવા માટે લાભકારી છે. કોલેસ્ટ્રોલને ઓછું કરવા મેથીદાણા ઘણા જ ફાયદાકારક સાબિત થાય છે. કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે આંબળામાં સૌથી જરૂરી પોષક તત્વ છે.હાઈ કોલેસ્ટ્રોલથી બચવા માટે જેતુનનું તેલ પણ એક અસરકારક ઘરેલું ઉપાય છે.કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ઘરેલું લાલ ડુંગળીનો ઉપયોગ ઘણો જ ફાયદાકારક હોય છે. હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે લાલ ડુંગળીના રસનો ઉપયોગ કરવામાં આવે છે. કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં ડુંગળીનો ઉપયોગ કરવા માટે એક ચમચી તાજી ડુંગળીના રસમાં એક ચમચી મધને ભેળવીને તેનું સેવન કરો. તેનું સેવન દિવસમાં એક વખત કરવાનું છે. તે ઉપરાંત તમે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ડુંગળીના રસ સાથે આદુ અને લસણને પણ ભેળવી શકો છો.

કોલેસ્ટ્રોલથી દુર રહેવા માટે રોજે એક સફરજન છાલ સહિત ખાવું, છાલ સહિત સફરજન ખાવાથી ઘણો ફાયદો થાય છે. જમવામાં ઓટ્સ લેવા, ઓટ્સ શરીરમાં તાકાત પણ આપે છે અને કોલેસ્ટ્રોલથી પણ દુર રાખે છે. દહીંમા રહેલા પ્રોબાયોટિક્સ લૈક્ટોબેસિલિયસ એસિડોફિલિસ કોલેસ્ટ્રોલનુ સ્તર ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.નારીયેલ તેમના ઘણા ઉપયોગ હોય છે તે બધા જાણે છે, પરંતુ હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ તે અસરકારક છે. ખાવામાં નારીયેલ તેલનો ઉપયોગ કરવાથી આપણા શરીર માંથી ઊંચા કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરી દે છે અને હાઈ કોલેસ્ટ્રોલથી થતી ગંભીર બીમારીઓથી બચાવે છે. નારીયેલ તેલમાં લોરીલ એસીડ નામનું પોષક તત્વ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને વધવાથી અટકાવે છે. જેથી હાઈ કોલેસ્ટ્રોલ થવાની શક્યતા ઓછી થઇ જાય છે અથવા હ્રદયની અનેક બીમારીઓથી બચાવી શકે છે.

કોલેસ્ટ્રોલથી દુર રહેવા માટે રોજે એક સફરજન છાલ સહિત ખાવું, છાલ સહિત સફરજન ખાવાથી ઘણો ફાયદો થાય છે.ચા ના પાણીમાં બે ચમચી મધ અને ત્રણ ચમચી તજનો પાવડર મેળવી દર્દીને પીવડાવવામાં બે કલાકમાં જ લોહીમાંના કોલેસ્ટેરોલનું પ્રમાણ 10% ઘટી જાય છે.હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ગ્રીન ટીનો ઉપયોગ કરી શકાય છે. તે પણ ઘરેલું નુસખા માંથી એક માનવામાં આવે છે. હાઈ કોલેસ્ટ્રોલથી પીડિત લોકો એ તે જરૂર પીવું જોઈએ, કેમ કે ગ્રીન ટી માં એક પ્રકારનું પોષક તત્વ હોય છે જેને કહે છે પોલીફીનોલ્સ આ તત્વ માત્ર ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું નથી કરતું પરંતુ સારા કોલેસ્ટ્રોલને વધારે પણ છે. તે પોલીફીનોલ્સ શરીરમાં જઈને અવશોષણને ઓછું કરે છે અને હાઈ કોલેસ્ટ્રોલ થવાની શક્યતાને ઓછું કરીને કોલેસ્ટ્રોલથી થતી ઘણી ગંભીર બીમારીઓથી બચાવે પણ છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.