રાત્રે ડાબા પડખે સુવાથી શરીરમાં શું થાય છે જાણો , જે જાણીને તમે ચોકી જશો

રાત્રે ડાબા પડખે સુવાથી છે શરીરમાં શું શું થાય છે જાણો , જે જાણીને તમે ચોકી જશો ?એક સંશોધન પ્રમાણે જે SIબે પડખે સુવે છે તે લોકો – જમણા પડખે સુનારા કરતા વધુ તંદુરસ્ત હોય છે .F SIબા પડખે સુવાથી શરીરની લીફેટીક પ્રક્રિયા વધુ સક્રિય થાય છે જેથી તમારા શરીરમાં ભેગા થયેલા ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે .ડાબે પડખે સુવાથી હોજરીમાંથી એસીડ અને ખોરાકનો નહિ પચેલો ભાગ અન્નનળીમાં જતો નથી એટલે એસીડીટી થતી નથી . વળી થી . .


શરીરમાં રહેલી બરોળ એક લીફ ‘ ગ્લેન્ડ છે જે તમારા શરીરની ડાબી બાજુએ છે , ડાબી બાજુ સુવાથી તેમાં એકઠો થયેલો કચરો જલ્દી નીકળી જવાથી તમારા શરીરમાં સ્ફર્તિ આવે છે .ડાબી બાજુ સુવાથી કરોડરજ્જુના હાડકા પર જોર આવે છે , આને કારણે જે તમને કમરણો . દુખાવો કાયમ રહેતો હોય તો ડાબે – પડખે સુવાથી કમરનો દુખાવો ઓછો થઇ જાય છે .ગ્રેવિટીના કારણે હદય વડે જુદા જુદા અંગોને લોહી પહોંચનારી આર્ટરીમાં લોહીનું પરિભ્રમણ વધે છે . ‘ ડાબા પડખે સુઈ રહેવાથી ખોરાકનું પાચન સરસ રીતે થાય છે .

ડાબા પડખે સુઈ રહેવાથી ખોરાકનું પાચન થયા પછી વધેલો નકામો . કચરો મોટા આંતરડામાંથી મળાશયમાં સરળતાથી જાય છે . આના કારણે તમે સવારે ઉઠો ત્યારે | સરળતાથી મળત્યાગ થાય છે .‘ડાબા પડખે સુઈ જવાથી નસકોરા ‘ બોલતા બંધ થઇ જશે , કારણ કે તમારી શ્વાસનળી ઉપર થતું તમારી ‘ જીભના અને ગળાના સ્નાયુની | દબાણ ઓછું થઇ જશે .ડાબા પડખે સુઈ રહેવાથી મગજમાં ” એકઠા થયેલા ટોક્સીન પદાર્થ સરલતાથી નીકળી જાય છે , એટલે તમે જયારે ઉઠો ત્યારે સ્કૂતિં લાગે છે .

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *