શુ તમારા બાળકોને લીચી ખવડાવો છો? તો ચેતી જજો લીચીથી મૃત્યુ થઇ શકે છે વાંચો અને દરેક માતા પિતા સાથે શેર કરો

લીચીનો ઉપયોગ કેમ કરશે – એક ઈંચથી નાની , લીલા કલરની હાર્ડ લીચી ન ખાવી – ભૂખ્યા પેટે લીચીનો ઉપયોગ ટાળવો – સારી લીચી લાલ કલરની ચળકાટ વાળી હોય છે – વધુ નરમ અને છાલ ભાંગી હોય તો ઉપયોગ ન કરવો – પાણીથી ધોઈને , ફ્રિઝમાં રાખી એક જ દિવસમાં ખાઈ લેવી – મોટેથી છાલનકાઢવી , મેથી જુલાઈમાં જ ઉત્પાદન થાય છે.બિમારી – જોખમના લક્ષણો ભૂખ્યા પેટે બાળકો લીચી ખાય તો બિમાર પડે છે પંદર વર્ષથી નાના બાળકોને વધુ અસર ગામડામાં વધુ જોખમ , મેથી જનમાં ફેલાય છે મગજના સોજાનો રોગ ખેંચ , ચીડ , પેરેલીસીસ , તાવ , મગજમાં વાયરસ લાગવા માથાનો દુઃખાવો , ઉલ્ટી , મુંજવણ , ચીત્તભ્રમ , અચાનક

હાયપોગ્લાયસેમીયા…બિહારના મુઝફફપુર તથા આજુબાજુના વિસ્તારમાં નાના બાળકોને મગજના તાવ ( ચમકી ) ની થયેલી ગંભીર અસર અને ઘણા બાળકોના મૃત્યુ માટે લીચી ફુટનું સેવન જવાબદાર હોવાની શંકા છે ત્યારે રાજકોટ મ્યુનિ . કમિશ્નર બંછાનિધિ પાનીએ આરોગ્ય અને ફૂડ શાખાને એલર્ટ કરીને જુદી જુદી ફટ બજારમાં દોડાવી છે . જેના પગલે આજે આઠ જેટલા વિસ્તારમાંથી ૧૪૨ કિલો બીન આરોગ્યપ્રદ લીચી ફટનો નાશ કરી નાખવામાં આવ્યો છે . – આજે આરોગ્ય અધિકારી ડો

. પંકજ રાઠોડ , ડેઝી . ઓફિસર અમીત પંચાલ સહિતની ટીમે જુદા જુદા રોડ પર ભરાતી ફટ બજારમાં લીચીની ગુણવતા ચકાસવા ચેકીંગ હાથ ધર્યું હતું તેમાં ટાગોર રોડ પર બે ધંધાથનિત્યાંથી ચાર કિલો , ડો . યાજ્ઞિક રોડ પર ત્રણ કિલો , અમીન માર્ગ પર આઠ ધંધાર્થીને ત્યાંથી ૭૮ કિલો , આનંદબંગલા ચોકમાં ચાર ધંધાર્થીને ત્યાંથી ૬ કિલો , કોઠારીયા રોડ પર ચાર ધંધાર્થીનિ ત્યાંથી ત્રણ કિલો , કેવડાવાડી અને ગુંદાવાડીમાં સાત ધંધાર્થીને ત્યાંથી ૨૯ કિલો , જયુબીલી અને પરાબજારમાં આઠ ધંધાર્થીનિ ત્યાંથી ૧૮ કિલો , તથા મેંગો માંટના બે ધંધાર્થીનિત્યાંથી એક કિલો માલનો નાશ કરાયો હતો આરોગ્ય વિભાગે જણાવ્યું હતું રાજકોટમાં કોઈ ભય નથી છતા લીચી ખાતા પહેલા લોકો તકેદારી રાખે તે જરૂરી છે સામાન્ય રીતે મેથી જુલાઈ દરમ્યાન ઉતર ભારતીય રાજયોમાં ઉત્પાદન થાય છે .

લીચીની જાળવણી ઠંડા તાપમાનમાં ન કરવામાં આવે તો તુરંત બગડી જાય છે . જન -૨૦૧૯માં બિહારમાં મગજના સોજોનો તાવ ( એક્યુટ એન્સેફાલીટીસ સીન્ડ્રોમ ) ફેલાયો હતો . તેમાં ૧૦૦થી વધુ બાળકના મૃત્યુ થયા છે . આ બાળકોએ લીચી ભૂખ્યા પેટે ખાતા ઝેર ફેલાયાની શંકા છે .

આ સંજોગોમાં રાજકોટમાં પણ લોકો તકેદારી રાખે તે જરૂરી છે . કારણ કે શહેરમાં પણ શાક માર્કેટ સહિતની જગ્યાઓ પર ફટ વેચાઈ છે . આથી જ આરોગ્ય વિભાગે લોકોને સાબદા કર્યા છે .

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *