આ સામન્ય લાગતી વસ્તુ કેન્સર અને હદયરોગ, કેન્સર જેવા ગંભીર રોગને કરી દેશે ગાયબ

સામાન્ય રીતે લીંબુની છાલ માંથી બધો રસ નથી નીકળી જતો તેમાં થોડો ઘણો રસ રહી જ જાય છે. લીંબુની છાલ માં ઘણા બધા એવા પોષક તત્વો હોય છે જેનો ફાયદો ઉઠાવી શકાય છે. તે ખૂબ ફાયદાકારક છે, લીંબુ અને લીંબુની છાલ અનેક ગુણો ધરાવતી હોય જે સ્વસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.લીંબુ પાણી શરીર ની ગંદકી બહાર ફેકે છે. લીંબુના રસ માં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે ત્વચા ને ચમક આપે છે. લીંબુના રસ કરતાં છાલમાં ૧૦ ગણુ વધારે વિટામીન સી લીંબુની છાલ માં હોય છે. લીંબની છાલ વજન ઘટાડવામાં પણ સહાયક થાય છે. તેમાં પેપ્ટિન મળી આવે છે જે વજન ઘટાડી દે છે.

લીંબુની છાલ બ્રેસ્ટ કેન્સર, કોલન કેન્સર અને સ્કીન કેન્સરમાં કારગર સાબિત થાય છે. લીંબુ ની છાલ નો એક આશ્ચર્યકારક ફાયદો એ છે કે એમાં એક એવો ચમત્કારિક ગુણ છે જેને કારણે શરીરમાંની સર્વ કેન્સરગ્રસ્ત પેશીઓ નો નાશ થાય છે. કેમોથેરપી કરતાં આ લીંબુની છાલ ૧૦,૦૦૦ ગણી વધુ અસરકારક છે.લીંબુની છાલમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી હદયની ક્રિયાવિધી પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે. તેનાથી હદયના રોગ અને અન્ય બીમારીઓ થવાનું જોખમ ઓછું થઈ જાય છે. કેન્સર જેવા અસાધ્ય રોગ થી બચવા માટે અથવા થયું હોય તો એમાં થી સાજા થવા માટે લીંબુનો રસ અને તેની છાલ ફાયદાકારક માનવામાં આવે છે.

અકાળે કરચલીઓ પડવા લાગે, તો લીંબુની છાલનો ઉપયોગ કરો. લીંબુની છાલને સૂકવીને પીસી લો અને તેને ગુલાબજળમાં મિક્સ કરીને એક કલાક માટે ત્વચા પર લગાવો. ઘણા બધા લોકોને મુસાફરીમાં ઉલટી થાય છે. એવામાં સાથે લીંબુની છાલ રાખીને તેને સૂંઘી શકો છો.વજન ઓછું કરવામાં પણ તેનો ખૂબ મોટો ફાળો છે. લીંબુ ના છોતરાં ને ઉકાળીને પીવામાં આવે તો. અને તેનાથી કમજોરી પણ નથી આવતી. લીંબુ પેક્ટીન ફાઈબર થી સમૃધ્ધ હોવાને કારણે ભૂખ ઓછી લગાડે છે. જેનાથી વજન ઓછુ કરવામાં મદદરૂપ થાય છે.

જો તમારા મોંઢામાંથી વાસ આવતી હોય તો તમે તેની છાલના પાણીથી કોગળા કરો. એમ તો વિટામીન સીની ઉણપથી જો મોંઢા સંબંધી રોગ થાય છે તો લીંબુની છાલથી દૂર થઈ શકે છે. પેઢામાંથી લોહી આવવું, વાસ આવવી વગેરે તેનાથી ઠીક થઇ શકે છે. મોઢા માં આવતી દુર્ગંધ કે પછી પાયેરીયા જેવી બીમારી થાઈ તો લીંબુના છાલા મોં ની દુર્ગંધ ને દુર કરવામાં મદદરૂપ થાય છે.લીંબુ નો રસ નિકાળ્યા પછી તેની છાલ ને ફેંકો તમે તેનો ઉપયોગ સ્વાદિષ્ટ અને સ્વસ્થ હોમમેડ ચા બનાવામાં કરી શકો છો તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ ના ગુણ મળે છે જે પાચન માં સુધાર અને વજન ઓછું કરે છે તે પી.એચ સ્તર ને પણ સંતુલિત કરે છે. તેના સેવનથી બ્લડપ્રેશર યોગ્ય થઇ જાય છેસૌથી મોટી બીમારી એટ્લે કેન્સર, આવી જીવલેણ બીમારી માં લીંબુ ના છાલા ખૂબ કામ કરે છે અને કેન્સર ના દ્રવ્ય નો નાશ કરે છે. કેન્સર કોશિકાઓના ઉગ્ર વ્યવહાર વિશે બધા જ જાણે છે પરંતુ લીંબુની છાલ પોતાની ફ્લેવોનોયડ્સ અને સોલેવ્સ્ટ્રોલના ૪૦ ગુણના કારણે, કેન્સર કોશિકાઓને નિષ્ક્રિય કરવામાં કારગર થાય છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *