ખાઓ અથવા વાળ અને ચહેરા પર લગાવો, ફાયદો થવું પાક્કું છે  

ભારતની રસોઈમાં એવા કેટલાક મસાલા અને અનાજ ઉપલબ્ધ છે. વ્યક્તિને સ્વાસ્થ્ય રાખવાની સાથે તમને દેખાવને સુધારવા પણ મદદરૂપ થાય છે. ચહેરા પરના પિમ્પલ્સથી લઈને ચેહરા પરની કરચલી સુધી અને વાળમાં ખોડો અને સ્પ્લિટથી લઈને દોમૂહે થવાની સમસ્યાઓ મેથીદાના ખાવાથી અને લગાવા બનેવ તરફથી લાભ થશે.ડેડ સેલ્સમાં આપો જાન.મેથીદાના ચેહરાના મૃત કોષોને દૂર કરે છે અને મૃત કોષોને પોષણ આપે છે. તેના પોષક તત્વો ત્વચાને પિમ્પલ્સથી રક્ષા આપે છે. તમે રાત્રે મેથીદાના પલાડો અને તેને સવારે ઉઠીને તેનો પેસ્ટ બનાવીને તેને ચેહરા પર લગાવો. આ પેસ્ટ માં થોડું ગુલાબજળ કે મધ ઉમેરો.ગાયબ થઈ જશે નિશાન.

તમારા ચેહર પર ખીલ નીકળવાનું બંધ થઈ થઈ ગયા છે પરંતુ તેમના નિશાન તમારી સુંદર તને ખરાબ કરી રહ્યા છે. તો તમારે મેથીદાના નો પેસ્ટ તમારે મધં ઉમેરીને તમારે લગાવો જોઇએ. તમારે 20 મિનિટ પછી તમારે ચેહરાને હલકા ગરમ પાણીથી ધોવો જોઈએ.

મેથીમાં હાજર એન્ટીક્સિડેન્ટ્સ ત્વચાની ગ્લો વધારો કરવામાં મદદરૂપ થાય છે. કોઈપણ પ્રકારના સ્કિન ને પ્રોટેકટ અને કોષો બનાવામાં મદદરૂપ થાય છે. ગ્લોઈગ સ્કિન માટે તમારે પલાડેલા મેથીદાના સવારે હળદર સાથે પીસિને પેસ્ટ બનાવો. 15 મિનિટ સુધી તેનાથી માલીસ કરો દિવસો માં ફરક જોવા મળશે.કાળા દાગ દૂર થશે.કમ્પ્યુટર પર વધુ કામ કરવાથી કોઈ કારણોસર ઊંઘ અથવા માંદગીના કારણ લીધે તમને ડાર્ક સર્કલની સમસ્યા છે. ત્યારે મેથીદાના તમારે માટે વધુ ફાયદાકારક છે. તેમાં હાજર ઝિંક, કોપર, મેગ્નેશિયમ અને ફોલિક એસિડ જેવા તત્વો ત્વચાને સુંદર બનાવવા માટે મદદ કરે છે.વાળ માટે ફાયદાકારક.

તમારા વાળ વધુ ખરતા રહે છે. ડેંડ્રફની સમસ્યા છે કે વાળની સ્કઇલપ ઇરીટેટ થઈ રહિયા છે. તમે મેથીદાના ને પીસીને તેમાં દહીં ઉમેરીને પેસ્ટ બનાવો. પેસ્ટને સારી રીતે વાળના મૂળમાંથી લગાવો અને પુરા વાળ પર લગાવો પછી 30 મિનિટ ધોવો તમે મહેસૂસ કરશો.પાછી આવી જશે તમારી વાળની ચમક.તમારા વાળ તાપમાનમાં જો પલ્સશનને લીધે નુકસાન થાય છે. તો મેથીની દાળની પેસ્ટ બનાવો અને મહિનામાં બે વાર લગાવો. તેમાં દહીં નાખો. તમે તમારા વાળની ​​ચમક સાથે પ્રેમમાં પડશો.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *