એમઆરપીથી વધુ ભાવ લેવાતા હોય તો ક્યાં ફરિયાદ કરશો જાણો અને શેર કરો

જાગો ગ્રાહક જાગો . . … … MRPથી વધુ કિંમતો કટકટાવનારાઓ ચેતે હવે ૫ લાખનો દંડ : ૨ વર્ષ જેલ નવી દિલ્હી , તા . ૨૬ : . એમઆરપી મેકિસમમ રીટેઈલ પ્રાઈસ ‘ થી વધુ કિંમત વસુલવાની વધતી જતી ફરીયાદોના પગલે કેન્દ્ર સરકાર આ અંગેના કાયદાઓ મારે કડક બનાવી રહી છે અને આ કાયદો અમલમાં આવવાની સાથે એમઆરપી ‘ થી વધુ કિંમતો લેનારને ૨ વર્ષની જેલ સજા અને પલાખ રૂ . દંડ સુધીની આકરી જોગવાઈઓ લાગુ થઈ જશે .એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે કોઈપણ ચીજવસ્તુ ની પ્રિન્ટ કરાયેલ એમ . આર . પી . થી વધુ રકમો વેસુલવાના ગુહામાં હાલમાં પ્રવર્તમાન દંડ – સજાની જોગવાઈ ઘણી ઓછી . ગયા મહિને સંબંધિત મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવેલ .

બેઠકમાં દંડ અને સજા વધારવા માટે સહમતી સધાઈ હતી . જેના આધારે કેઝયુમર્સ ખાતું એમઆરપીથી વધુ કિંમતી વસુલનારાઓ સામે આકરી જોગવાઈઓ • સજા આવી રહેલ છે . આ માટે ‘ લીગલ મેટ્રોલોજી એકટની કલમ ૩૬માં સુધારા કરાશે . હાલમાં એમબાપીથીવધુકિંમતો લેવાની પ્રથમ ભૂલ માટે ૨૫ હજાર દંડ વસુલાય છે જે વધારાનો એક લાખ , બીજી વખત માટે હાલમાં ૫૦ હજાર દંડની જોગવાઈ છે તે વધારીને ૨ . ૫ લાખ અને ફરીયાદો મહારાષ્ટ્રથી મળી છે , જયારે ગુન્હા માટે હાલમાં જે ૧ લાખ દંડ ફટકારાય ઉ . પ્ર . થી 106 , ઓડિસાથી ૨૩ , પંજાબમાં તે વધારીને ૫ લાખ રૂા . તથા ૨ વર્ષની ૧૨૧ , કેરળ ૩૮ , હરિયાણા ૩૩ , ગુજરાત સજાની જોગવાઈ સમયમાં આવી રહી ૧૯ , તામીલનાડુ ૮ , પં . બગોળ ૬ અને હાલમાં ૧ વર્ષ સુધીની મહત્તમ સજાની બિહારથી મળી છે .

કેન્દ્ર સરકારના કહેવી જોગવાઈ છે જે નવા ઠરાવમાં 1 . ૧ . ૫ અને મુજબ આવા લાખો બનાવો હોય શકે વર્ષની જેલ સજાની સંભાવના છે . પરંતુ જાગૃતતાના અભાવે બહુ ઓછા લોકો એમઆરપીથી વધકિંમતો લેવાની સૌથી ફરીયાદ કરી શકે છે . ( ૨ – ૨ )આ કાપલી સાચવી રાખો એમઆરપીથી વધુ ભાવ લેવાતા હોય તો ક્યાં ફરિયાદ કરશો ?

૧૮૦૦ – ૧૧ – ૪૦૦૦ કન્ઝયુમર ટોલ ફ્રી નંબર ઉપર ફરીયાદ દાખલ કરી શકો છો . + ૯૧ – ૮૧૩૦૦૦૯૮૦૯ ઉપર “ એસએમએસ ‘ કરી પુરી વિગતો આપી શકો છો . કન્ઝયુમર ખાતાની વેબસાઈટ consumerhelpline . gov . in ઉપર પણ ઓનલાઈન ફરીયાદ રજૂ કરી શકાય છે .

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.