કબજિયાત, બરોળ અને લીવરના ગંભીર રોગો થશે જીવનભર માટે ગાયબ, અને ક્યારેય દવા લેવાની જરૂર નહી પડે
બથુઆ એક મહત્વપૂર્ણ અને આરોગ્યપ્રદ શાકભાજી છે. આ છોડના પાંદડા એન્ટિસોર્બ્યુટિક અને એન્ટિડ્યુરેટિક છે. બથુઆમાં ઘણા પ્રકારના ક્ષાર જોવા મળે છે, જેના કારણે તે પેટના રોગ માટે ફાયદાકારક છે અને તેનો ઉપયોગ અનેક રોગોમાં પણ થઈ શકે છે.બથુઆમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન અને આયર્ન જેવા તત્વો રહેલા છે. આ બધા તત્વો ભરપૂર માત્રામાં હોય છે, બથુઆ ઘણી બીમારીઓથી પણ મુક્તિ મેળવવામાં મદદ કરે છે. ગુજરાતમાં તેને ગરુડ પણ કહેવામાં આવે છે. જો દાંત નો દુખાવો થઈ રહ્યો છે, તો બથુઆ ના દાણા નો પાઉડર બનાવો અને તેને દાંત પર લગાવો. આનાથી દાંતનો દુખાવો મટે છે, સાથે સાથે પેઢામાં સોજો પણ ઓછો થાય છે. બથુઆના પાન ઉકાળો અને પીસી લો. દાંતના સોજોના ભાગ પર તેને લગાવવાથી બળતરા ઓછી થાય છે.
જેઓ પોતાના વધુ પડતા વજન થી પરેશાન હોય તેઓ માટે બથુઆ ની ઝાડ ફાયદાકારક છે બથુઆ નુ રાયતું બનાવી અને તેનું સેવન કરવાથી વજન ઘટવા માંડે છે. બથુઆના પાન અને દાંડીનો ઉકાળો બનાવો અને તેને સાંધા પર લગાવો. આનાથી સાંધાનો દુખાવો પણ મટે છે.પેટને લગતી બધીજ સમસ્યાઓ દુર થાય છે. બથુઆ ના રસ માં મીઠું નાખીને પીવાથી પેટના કીટાણું ઓ નાશ પામે છે. અને ક્યારેય પેટ ને લગતી સમસ્યા નહિ થાય. બથુઆ માં લીંબુ, મીઠું અને જીરુ નાખી ને ઉકાળીને પીવામાં આવે તો પેશાબ માં બળતરા અને દુઃખાવા માં રાહત થઇ જશે.
આજ કાલ ના ખાન પાનના લીધે ઘણા લોકોને પથરીની સમસ્યા થતી હોય છે. આ પથરીનો દુખાવો ખુબ જ અસહ્ય હોય છે. પથરીના ઈલાજ માટે કોઈ બહારથી દવા લેવાની જરૂર નથી બથુઆ ના પાનના રસ દ્વારા પથરીનો ઈલાજ કરી શકો છો. આ ઉપાય કરવા માટે બથુઆ ના પાન લેવાનો રહેશે અને પછી તેનો રસ કાઢીને તેમાં ખાંડ મિક્સ કરીને તેનુ સેવન કરવાથી પથરી મૂત્ર માર્ગ દ્વારા નીકળી જશે. અને પથરીની સમસ્યાથી મુક્તિ મળશે.એનિમિયાની ઉણપને દૂર કરે છે : જો શરીરમાં એનિમિયા હોય તો બથુઆ ખાવાથી ખૂબ ફાયદો થાય છે. બથુઆમાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે. તે આપણા શરીરના હિમોગ્લોબિન સુધારે છે અને નવા લોહીના નિર્માણમાં પણ મદદ કરે છે. તે સ્ત્રીઓ માટે માસિક સ્ત્રાવ પીડા માટે ખૂબ જ ઉપયોગી છે
પેટમાં કૃમિ થાય ત્યારે બથુઆના ઉપયોગથી ફાયદો થાય છે. બથુઆના 5 મિલી રસ માં મીઠું નાખીને પીવો. તેનાથી પેટના કીડા મરી જાય છે. બથુઆના પાનમાં કેરીડોલ હોય છે, જે આંતરડાની કૃમિ અને અળસિયાને દૂર કરવા માટે પણ વપરાય છે. કબજિયાતની સમસ્યાથી રાહત મેળવવા માટે બથુઆનું શાક બનાવીને ખાઓ. તે કબજિયાત તેમજ હરસ, બરોળ અને યકૃતના વિકારમાં રાહત આપે છે.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર