નીતા અંબાણીએ ફરી એકવાર બધાને ચોંકાવી દીધા, પતિને જાણ કર્યા વગર ખરીદી …..જાણો વિગતે 

અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર. તેમના પતિ, મુકેશ અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને ₹82.9 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના 12મા સૌથી ધનિક વ્યક્તિ છે. બંનેએ 1985માં લગ્ન કર્યા હતા જ્યારે નીતા માત્ર 20 વર્ષની હતી. મુકેશ અને નીતા અંબાણીના ત્રણ બાળકો છે, આકાશ, ઈશા અને અનંત.

આ દિવસોમાં ફરી એકવાર નીતા અંબાણી ચર્ચામાં છે. તમને ખબર જ હશે કે નીતા અંબાણીના ઘરની લગભગ દરેક વસ્તુ સોનાથી મઢેલી છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ સમયે તેમની પાસે દુનિયાની સૌથી સુંદર બ્રાન્ડ પેડ્રો ગાર્સિયા, જિમી છૂ, પેલમોડા, મેરિલિનના શૂઝ છે. તેની પાસે ગોલ્ડ પ્લેટેડ ફોન પણ છે.

નીતા અંબાણી લક્ઝરી કારના પ્રેમ માટે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ જ્યારે તેણે Audi A9 Chameleon ખરીદી તો આ બિઝનેસવુમેને આખી દુનિયાને ચોંકાવી દીધી. આ કાર વિશ્વ વિખ્યાત લક્ઝરી ઓટોમોટિવ કંપનીની સ્પેશિયલ એડિશન છે અને તેની કિંમત આશરે રૂ. 90 કરોડ. તમને જણાવી દઈએ કે, નીતા અંબાણીએ હાલમાં જ એક નવી કાર ખરીદી છે, જેની કિંમત જાણીને તમે ચોંકી જશો.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *